Advertisements

MBBS વિદેશ માં કરવા ઈચ્છો છો? આ 5 સ્કોલરશીપ તમને ખુબજ મદદ કરશે

Advertisements

MBBS માટે 5 વિદેશ અભ્યાસ લોન સહાય સ્કોલરશીપ ઓનલાઈન અરજી અને તમામ જાણકારી | MBBS વિદેશ માં કરવા ઈચ્છો છો? આ 5 સ્કોલરશીપ તમને ખુબજ મદદ કરશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો,જી તમને વિદેશ માં MBBS કરવાનું વિચારતા હોવ અને પૈસા ની જરૂરિયાત હોઈ તો તમારું સપનું ખરેખર સાકાર થઈ શકે તેમ છે.કારણ કે આવી ઘણી બધી સ્કોલરશીપ યોજના છે જેના દ્વારા તમે વિદેશ માં સરળતાથી અભ્યાસ કરવા માટે જઈ શકો છો 

સરકાર નાં આંકડા મુજબ જોવા જોઈએ તો છેલ્લા 8-10 વર્ષ મા સાડા 4 લાખ ભારતીય વિદેશ માં અભ્યાસ કરવા માટે જાય છે.જેમાં થી મેડિકલ લાઈન મા અભ્યાસ માટે લોન વાળા વિદ્યાર્થીઓ 50 હજાર કરતાં વધુ છે.કારણ કે વિદેશ માં અભ્યાસ કરવા માટે ઘણો ખર્ચ થાય છે.જેના માટે ઘણી ઓર્ગેનાઈઝ ન સ્કોલરશીપ આપતી હોય છે. જે 5 સ્કોલરશીપ વિશે આપડે આજ વાત કરવાના છીએ.

MBBS વિદેશ માં કરવા ઈચ્છો છો? આ 5 સ્કોલરશીપ તમને ખુબજ મદદ કરશે

MBBS વિદેશ માં કરવા ઈચ્છો છો? આ 5 સ્કોલરશીપ તમને ખુબજ મદદ કરશે ટૂંકી માહિતી

યોજના નું નામ વિદેશ તબીબ અભ્યાસ માટે 5 સ્કોલરશીપ સહાય યોજના
સહાયઅલગ અલગ
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશભારત ના વિદ્યાર્થીઓ વિદેશ માં અભ્યાસ કરી શકે
લાભાર્થીતબીબી અભ્યાસ કરવા માટે નાં વિદ્યાર્થીઓ
યોજના નો પ્રકાર ઓનલાઈન
સંપર્કસ્કોલરશીપ નાં નામ મુજબ અલગ અલગ વેબસાઈટ

Top 5 MBBS Scholarship Study In Abroad 

  • JGC-S સ્કોલરશીપ ફાઉન્ડેશન.
  • Sato Yo ઇન્ટરનેશનલ સ્કોલરશીપ ફાઉન્ડેશન.
  • અલ્ગોમા યુનિવર્સિટી ચાન્સેલર્સ સ્કોલરશીપ.
  • NCI માસ્ટર્સ એજ સ્કોલરશીપ.
  • પર્લ ઇન્ટરનેશનલ એવોર્ડ.

વધું વાંચો – પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ

JGC-S સ્કોલરશીપ ફાઉન્ડેશન.

આ જાપાન ની એન્જિનિયરીંગ ની કંપની છે. જે JGC કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી એક સ્કોલરશીપ છે.જેમાં જો ભારત દેશ ને એવા વિદ્યાર્થિઓ કે જેઓ જાપાન માં MBBS કરવા માંગતા હોય તો જાપાન દ્વારા ભારતીય વિધાર્થીઓ ને આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

Sato Yo ઇન્ટરનેશનલ સ્કોલરશીપ ફાઉન્ડેશન

 સાટો યો પણ જાપાન ની જ એક સંસ્થા છે.જે વિદ્યાર્થીઓ જાપાન માં એમબીબીએસ કરવા માંગતા હોય તેને આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

વધું વાંચો- વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે

અલ્ગોમા યુનિવર્સિટી ચાન્સેલર્સ સ્કોલરશીપ

કેનેડા માં અભ્યાસ માટે ભારતીય વિધાર્થીઓ ઘણા જાય છે.જેમાં માટે ત્યાં અલ્ગોમાં યુનિવર્સિટી દ્વારા ભારતીય વિધાર્થીઓ ને આ સ્કોલરશીપ આપવામાં આવે છે.તેનો હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતાની કદર આપવાનો અને શૈક્ષણિક આકાંક્ષાઓને પૂરી કરવામાં ટેકો આપવાનો છે.

NCI માસ્ટર્સ એજ સ્કોલરશીપ

નેશનલ કોલેજ ઑફ આયર્લેન્ડ દ્વારા આ સ્કોલરશીપ સંચાલિત છે.જો તમે આયર્લેન્ડ માં તબીબ નો અભ્યાસ કરતા હોવ તો તમારે આ સ્કોલરશીપ ત્યાં ની સરકાર પૂરી પડે છે.

પર્લ ઇન્ટરનેશનલ એવોર્ડ સ્કોલરશીપ

ભારત ની પર્લ એકેડેમી દ્વારા આ સ્કોલરશીપ ભારત માં તબીબ નો અભ્યાસ કરવા માટે અને વિદેશ માં તબીબ નો અભ્યાસ કરવા માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

વધું વાંચો- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વધું માહિતી માટે👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ –

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2023-24

રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24

મફત ગણવેશ સહાય યોજના 2023-24

“FAQ”

JGC-S સ્કોલરશીપ કોના દ્વારા આપવામાં આવે છે?

JGC-S સ્કોલરશીપ જાપાન માં તબીબી અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિધાર્થીઓ ને આપવામાં આવે છે.

NCI માસ્ટર્સ એજ સ્કોલરશીપ કોના દ્વારા આપવામાં આવે છે?

NCI માસ્ટર્સ એજ સ્કોલરશીપ એ આયર્લેન્ડ માં તબીબ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને માસ્ટર ડિગ્રી માટે આપવામાં આવતી સ્કોલરશીપ છે.

વિદેશ માં તબીબ નો અભ્યાસ કરવા માટે ની 5 સ્કોલરશીપ કઈ કઈ છે?

1-JGC-S સ્કોલરશીપ ફાઉન્ડેશન.
2-Sato Yo ઇન્ટરનેશનલ સ્કોલરશીપ ફાઉન્ડેશન
3- અલ્ગોમા યુનિવર્સિટી ચાન્સેલર્સ સ્કોલરશીપ
4-NCI માસ્ટર્સ એજ સ્કોલરશીપ
5-પર્લ ઇન્ટરનેશનલ એવોર્ડ

Advertisements

Leave a Comment