મેરા બિલ મેરા અધિકાર યોજના દ્વારા જીતો 10 હજાર રૂપિયા તરત તમારા બેંક ખાતામાં, ફક્ત તમારે GST વાળા વિલ અપલોડ કરવાના છે(Mera Bill Mera Adhikar Scheme Details)
મોદી સરકાર દ્વારા દેશ માં આ નવી યોજના લાગુ કરવામાં આવેલ છે.જેમાં નાગરિકો GST વાળા બિલ મેળવે અને સરકાર ને ટેક્સ ભરે તે હેતુ થી આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા સરકાર ની સાથે સાથે નાગરિકો ને પણ ખુબજ મોટા પ્રમાણ માં લાભ આપવામાં આવશે.
આ યોજના માં જે નાગરિકો કોઈપણ જગ્યા થી સમાન ની ખરીદી કરે તો તેઓ GST વાળું બિલ મેળવી ને “Mera Bill Mera Adhikar Scheme” ની વેબસાઈટ અથવા તેની એપ્લીકેશન માં તે બિલ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.એટલે સરકાર દ્વારા આવા નાગરિકો ને ઈનામ આપવામાં આવશે.
મેરા બિલ મેરા અધિકાર યોજના દ્વારા જીતો 10 હજાર રૂપિયા તરત તમારા બેંક ખાતામાં આવી જશે.
યોજના નું નામ | મેરા બિલ મેરા અધિકાર યોજના |
સહાય | 1 હજાર થી 10 લાખ |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | નાગરિકો માં GST વાળા બિલ નું ચલણ વધે તે હેતુ થી |
લાભાર્થી | રાજ્ય નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન |
મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 લાભ
આ યોજના માં મુખ્યત્વે નાગરિકો ને તેઓ નાં માલ સામાન ની ખરીદી નાં બિલ સરકાર ની વેબસાઇટ માં અપલોડ કરવાથી ઈનામ આપવામાં આવશે.જેમાં મેરા બિલ મેરા અધિકાર ની એપ્લિકેશન માં દર મહિને ઓછા મા ઓછા 200 રૂપિયા સુધી નાં GST વાળા બિલ અપલોડ કરવાના રહેશે.
આ બિલ અપલોડ કર્યા બાદ એપ્લિકેશન દ્વારા દર મહિને રેન્ડમલી અમુક લોકો ને સિલેક્ટ કરી ને 10 હજાર રૂપિયા નું ઈનામ આપવામાં આવશે.વધું માં આ એપ્લિકેશન દ્વારા 10 લોકો ને 1 લાખ રૂપિયા નું ઈનામ પણ આપવામાં આવશે.
વધું વાંચો:- પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી
મેરા બિલ મેરા અધિકાર યોજના પાત્રતા
- આ યોજના નો દેશ નાં કોઈપણ નાગરિકો લાભ મેળવી શકે છે.
- આ યોજના માટે “Mera Bill Mera Adhikar” ની અધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
- આ યોજના માં લાભ લેવા માટે GST વાળું બિલ જ અપલોડ કરશો તો જ લાભ મળશે.
- આ યોજના માં દર મહિને ઓછા મા ઓછું 200 રૂપિયા સુધી ની GST વાળું બિલ અપલોડ કરવાનું હોઈ છે.
વધુ વાંચો:- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી
મેરા બિલ મેરા અધિકાર યોજના નો લાભ કઈ રીતે મેળવવો
આ યોજના નો લાભ લેવા માટે નાગરિકો a સૌ પ્રથમ”મેરા બિલ મેરા અધિકાર” યોજના ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને તમે લાભાર્થી આ એ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને બાદ માં તમે જે જે વસ્તુ ની ખરીદી કરો છો.તે તમામ વસ્તુ નું GST વાળું બિલ લેવાની હોઈ છે. આ બિલ ને “મેરા બિલ મેરા અધિકાર” એપ્લિકેશન નાં ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.
આ અપલોડ કરેલ બિલ માં તમામ વિગતો હોવી જરૂરી છે.જેમ કે બિલ નંબર,GST નંબર,રકમ અને બિલ ની તારીખ વગેરે.
હવે આ એપ્લિકેશન માં તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરી ને બિલ અપલોડ કરો.
હવે બાદ માં રેન્ડમલી જેનું નામ સિલેક્ટ કરવામાં આવશે.તે લોકો ને આ ઈનામ આપવામાં આવશે.
વધું વાંચો :- અટલ પેન્શન યોજના ગુજરાત
મહિના મા કેટલા બિલ અપલોડ કરવાનાં હોય છે
આપ ને જણાવી દઈએ છીએ કે જો તમારે આ યોજના નો લાભ મેળવવો હોઈ તો 200 રૂપિયા કે તેનાથી વધારે રકમ નાં GST વાળા મહિના વધુ માં વધું 25 બિલ અપલોડ કરવાનાં હોય છે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન👉 | અહીંયા ક્લિક કરો |
મેરા બિલ મેરા અધિકાર વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ :-
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2023-24
સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2023
“FAQ”
મેરા બિલ મેરા અધિકાર યોજના કયારે શરૂ થઈ?
મેરા બિલ મેરા અધિકાર યોજના 1 સપ્ટેમ્બર 2023 નાં રોજ શરૂ થઈ.
મેરા બિલ મેરા અધિકાર યોજના માં કેટલું ઈનામ આપવામાં આવે છે?
મેરા બિલ મેરા અધિકાર યોજના માં 1 હજાર થી લઇ ને 10 લાખ સુધી ઈનામ આપવામાં આવશે.
મેરા બિલ મેરા અધિકાર યોજના માં મહિને કેટલા બિલ અપલોડ કરવાનાં હોય છે?
મેરા બિલ મેરા અધિકાર યોજના માં દર મહિને ઓછા મા ઓછા 200 રૂપિયા વાળા 25 બિલ અપલોડ કરી શકો છો.
મેરા બિલ મેરા અધિકાર યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
મેરા બિલ મેરા અધિકાર યોજના વેબસાઈટ www..merabill.gst.gov.in