તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો અને ક્યાં ફરીયાદ નોંધવશો. કઈ રીતે જાણકારી મેળવશો.તમામ માહિતી અહીંયા આપવામાં આવશે.
પ્રિય વાચક મિત્રો,હાલ માં જ પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કિસાનો ને આ યોજના નો 13માં હપ્તા નાં 2,000 રૂપિયા ચૂકવવા માં આવ્યા હતા.જેમાં સેંકડો ખેડૂતો ને આ 13મો હપ્તો મળી ગયેલ હશે.
આજ ની આ પોસ્ટ મા આપડે જે ખેડૂતો ને પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો મથી મળ્યો તો તેને કઈ રીતે મેળવવુ અને ક્યાં ફરિયાદ કરવી તેનું માહિતી આપવામાં આવશે.વધું માં આ હપ્તો મેળવવા માટે સૌ પ્રથમ તમારે e-kyc કરાવવુ ખૂબજ મહત્વ નું છે નહિ તો તમારા ખાતા મા પીએમ કિસાન યોજના નાં એકપણ હપ્તા ની સહાય આપવામાં આવશે નહિ.એટલે જો આપને આ હપ્તો મળેલ નાં હોય તો તેની વિશે વિગતવાર માહિતી મેળવીએ.
તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો
યોજના નું નામ | પીએમ કિસાન યોજના 2023 |
સહાય | દર 3 મહિને 2,000 રૂપિયા |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડુતો કૃષી ક્ષેત્રે વિકાસ થઈ શકે |
લાભાર્થી | દેશ નાં તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી |
વધું વાંચો – ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા- જાણો સંપૂર્ણ માહિતી અહીંયા
પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો
હાલ આપડા દેશ ની કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય નો મુખ્ય ઉદ્દેશ છેકે ખેડૂતો કૃષિ ક્ષેત્રે વિકાસ થઈ શકે છે.એટલે જ હાલ 27 તારીખે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોને સહાય પેટે ચૂકવવામાં આવેલ છે. આ 2,000 રૂપિયા નો 13 મો હપ્તો ખેડૂતોને તેઓના બેન્કના ખાતામાં સીધા DBT દ્વારા આપવામાં આવશે.અને આ કિસાન સન્માન નિધિ યોજના નો 2000 રૂપિયાનો 13મો હપ્તો કયા ખેડૂતો મળેલ છે અને નથી મળેલ તો કઈ રીતે તપાસવું તેનું માહિતી આગળ જાણવાના છીએ.
વધું વાંચો- પીએમ કિસાન યોજના 13મો હપ્તો અહીંયા થી ચેક કરો
પીએમ કિસાન યોજના 13મો હપ્તો ઓનલાઈન કઈ રીતે ચેક કરવું
પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો હાલ દરેક ખેડૂતો ને તેઓ નાં ખાતા મા ચૂકવવાનું ચાલુ છે. આ પૈસા સીધા લાભાર્થી ખેડૂતો નાં બેંક નાં ખાતા મા DBT દ્વારા આપવામાં આવે છે.પરંતુ આ 2,000 રૂપિયા નો હપ્તો તમારા બેંક નાં ખાતા મા જમાં થયો છેકે નહિ તેની ઓનલાઈન ચકાસણી કરી શકો છો.જેની માહિતી અહીંયા નીચે વિગતવાર આપેલ છે.
સૌપ્રથમ “google” પર જઈને પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો અને હોમપેજ ઉપર જાવ.
હવે પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર આપને સામે ” Farmers Corner“ નું એક ઓપ્શન દેખાશે.
આ Farmers Corner નાં ઓપ્શન મા ક્લિક કરશો એટલે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં હવે લાભાર્થી ખેડૂતે તેઓ ની નોંધાયેલ મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાં આપેલ ખાના માં દાખલ કરવાનું રહેશે.
હવે જો આપે આ તમામ માહિતી તે ખાના માં દાખલ કરી દીધેલ હોઈ તો હવે “Get Data” ઓપશન પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં હવે છેલ્લે તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના 13મા હપ્તાની 2,000 રૂપિયા ની સહાય જમા થઈ છે કે નહિં તેની તમામ વિગતો બતાવશે.જેને ચેક કરી લેવી.
વધું વાંચો- પીએમ કિસાન યોજના ખેડૂત લિસ્ટ 2023-24
પીએમ કિસાન યોજના 13મો હપ્તો હેલ્પલાઈન નંબર
જો ખેડૂતો ને પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો તેઓ નાં ખાતા મા જમાં ન થયો હોય તો તેઓ પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને આ બાબતે તમામ માહિતી મેળવી શકે છે.અથવા તો તમે જે તાલુકા મા રહેતા હોઈ ત્યાં નાં તાલુકા પંચાયત કચેરી પર જઈ ને વધુ માહિતી મેળવી શકો છો અથવા તો જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જઈ ને પણ વધુ માહિતી મેળવી શકો છો.વધું માં અહીંયા આપેલ હેલ્પલાઈન નંબર પર થી પણ આપ વધુ માહિતી મેળવી શકો છો.
પીએમ કિસાન યોજના હેલ્પલાઈન નંબર | 155261 |
પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર | 1800-11-5526 |
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
પીએમ કિસાન યોજના વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો
ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો
ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
“FAQ”
પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ www.pnkisan.gov.in છે
પીએમ કિસાન નાં13માં હપ્તા માં કેટલા રૂપિયા જમા થશે?
પીએમ કિસાન નાં 13માં હપ્તા માં 2,000 રૂપિયા જમાં થશે.
પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર શું છે?
પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર 1800-11-5526