Advertisements

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા : જાણો સંપૂર્ણ માહિતી અહીંયા

Advertisements

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા બાબતે જાણકારી મેળવવા માટે આવ્યા હોય તો આપ એકદમ સાચી જગ્યા પર વાંચવા માટે આવ્યા છો.અહિયાં આપને “ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા” કઈ રીતે ડ્રાઈવિંગ લાયસન્સ આવશે, પરીક્ષા શુ આપવાની, ફિ શું હોઈ છે અને કેટલા દિવસ માં લાઈસન્સ આવશે જેવી તમામ માહિતી આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલના સમયમાં જે લોકો કોઈપણ વાહન હકાવવા માગતા હોય અને જેઓની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય તો તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તમે વાહન ચલાવો છો અને કોઈપણ જગ્યાએ આરટીઓ દ્વારા વગર લાયસન્સ છે પકડાઈ જાવ છો તો તમારે ઘણી મોટી રકમ દંડ પેટે વસૂલવામાં આવે છે.

માટે જો ડ્રાઈવિંગ લાયસન્સ આપને ઘરે બેઠા જ મળી જાય અને તમારે કોઈપણ સરકારી કચેરી કે આરટીઓ કચેરીના ધક્કા ખાધા વગર જ મેળવવું હોય તો આજના આર્ટીકલ માં તેની સંપૂર્ણ માહિતી અમે આપવાના છે.

જો તમારે સરકારી યોજનાઓ અને સરકારી માહિતી ના અપડેટ્સ મેળવવા હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા

Table of Contents

નામડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા
સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ સરકાર શ્રી નાં નિયમો મુજબ 18 વર્ષ કરતા વધુ વય નાં લોકો દ્વિચક્રીવાહન, કે ફોરવ્હિલ કે અન્ય કોઈ વાહન ચલાવી શકે છે.
લાભાર્થી રાજ્ય નાં 18 વર્ષ કરતા વધારે વય નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક ની RTO કચેરી
ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા

ડ્રાઈવિંગ લાયસન્સ શું હોઈ છે ?

ગુજરાત રાજ્યમાં વસતા 18 વર્ષ કરતાં વધુ વહીના મહિલા અને પુરુષ એ કોઈ પણ વાહન ચલાવવું હોય તો આરટીઓની પરવાનગી મેળવવાની હોય છે. એટલે કે તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું હોય છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો જ તેવું કોઈ પણ વાહન ચલાવી શકે છે

ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાત રાજ્ય માં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. આ લર્નિંગ લાઇસન દ્વારા પણ આપ વાહન ચલાવી શકો છો જો કે લાઇસન આવી જાય પછી લર્નિંગ લાઇસન નું કંઈ મહત્વ રહેતું નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા

આ વાંચો – GeM પોર્ટલ ની તમામ માહિતી

ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે મેળવશો

ગુજરાત રાજ્યમાં લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આપને થોડો સમય રાહ જોવી પડે છે. આ લાઈસન્સ 6 મહિના સુધી માન્ય હોઈ છે.જો આપને કાયમી લાઈસન્સ મેળવવુ હોઈ તો તેના માટે તેની રજી 30 દિવસ પછી કરવાની હોઈ છે. એટલે કે લરનિંગ લાઈસન્સ આવી ગયા બાદ 6 મહિના ની અંદર આપે અરજી કરવાની હોય છે.

ગુજરાત ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે ની પાત્રતા

  • વ્યક્તિ ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • જો આપને ગેર વગર નાં વાહન નો લાયસન્સ મેળવવુ હોઈ તો 16 વર્ષ ની વય હોવી જરૂરી છે.
  • જો આપને ગેર વાળા વાહનો જેવા કે સ્કૂટર, ફોરવ્હીલ વગેરે માટે 18 વર્ષ ની વય જરૂરી છે.
  • જો આપને ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા હોઈ તો આપની 20 વર્ષ ની વય જરૂરી છે. અને એક વર્ષ નો વાહન ચલાવવા નો અનુભવ હોવો જોઈએ.

વધું વાંચો – ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે નાં ડોક્યુમેન્ટ

  • વ્યક્તિ નું શાળા છોડ્યા નું પ્રમાણપત્ર.
  • વ્યક્તિ નું આધારકાર્ડ.
  • વ્યકિત નું ચૂંટણીકાર્ડ.
  • વ્યક્તિ નાં ઘર નું લાઇટબીલ.
  • ઘર નાં મકાન નાં વેરા ની પહોંચ.
  • વ્યક્તિ નાં સરનામા નું સોગાંધનામુ.

ડ્રાઈવિંગ લાયસન્સ માટેની અરજી ફી

જો આપને ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરવી હોઈ તો આપને સૌપ્રથમ લર્નીંગ લાયસન્સ મેળવવું પડે છે.  ત્યાર બાદ પાક્કું લાયસન્સ મેળવવાનું હોઈ છે.જો કે બંને ની ફી એકસાથે જ ભરવાની હોય છે.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ ફી રૂપિયા 50/- અને રૂપિયા 50/-  વાહન ની કેટેગરી દીઠ ચૂકવવા નાં હોઈ છે.

અને પાક્કા સ્માર્ટ કાર્ડ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 200/- અને વાહન ની કેટેગરી દીઠ રૂપિયા 300/- ચૂકવવાના હોઈ છે.

વધું વાંચો – ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

ડ્રાઈવિંગ લાયસન્સ માટે ની પરીક્ષા

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માગતો હોય તો આપને કમ્પ્યુટર આવડતું હોય તો કમ્પ્યુટર દ્વારા જનરલ નોલેજ ની ટેસ્ટ આપવાની હોય છે. આ ટેસ્ટના નીતિ નિયમો નીચે મુજબના હોય છે.

આ ટેસ્ટમાં ટોટલ 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાંથી 11 પ્રશ્નો નો સાચો જવાબ દેવો ફરજિયાત હોય છે.

દરેક કૃષ્ણનો જવાબ આપવા માટે આપને 48 સેકન્ડ જેટલો સમય આપવામાં આવે છે.

ટ્રાફિકના નીતિ નિયમો અને  ટ્રાફિકના નિશાનો બાબતેની પ્રશ્નોત્તરી હોય છે.

જો અબ આ ટ્રસ્ટમાં નાપાસ થઈ જશો તો ફરી 24 કલાકના સમય બાદ આપ આ ટેસ્ટ આપી શકો છો.

બીજી અગત્યની એ નોંધ કે જે લોકો પાસે લર્નિંગ લાઇસન હોય અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય   અને તેઓ વાહન માં વધારા ની શ્રેણી ઉમેરવા માંગતા હોઈ તો આપને આ ટેસ્ટ માંથી મુક્તિ આપવામાં આવે છે.

Advertisements

આ પણ વાંચો – ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પરીક્ષા આપવી જરૂરી છે

જો આપનેલર્નીંગ લાઇસન્સ મળી ગયું હોઈ તો આપે દિવસ 30 ની અંદર આ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો.

લર્નિંગ લાઇસન્સ ફક્ત 6 માસ સુધી જ માન્ય ગણવામાં આવે છે.તેથી તમારે આ માન્ય સમય મુજબ જ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાનું રહેશે.

જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવે છે જેની નોંધ લેવી.

ડ્રાઈવિંગ લાયસન્સ ઓફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

“FAQ” ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા કોણ આપી શકે છે ?

જે લોકો ને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું હોઈ અને તેઓ ની ઉંમર 18 વર્ષ થઈ ગયેલ હોઈ તેઓ આ પરીક્ષા આપી શકે છે.

લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી માન્ય ગણવામા આવે છે ?

લર્નિંગ લાઈસન્સ 6 મહિના સુધી માન્ય ગણવામાં આવે છે.

ડ્રાઈવિંગ લાયસન્સ પરીક્ષા મા કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે ?

ડ્રાઈવિંગ લાયસન્સ ની પરીક્ષા માં ટોટલ 15 પ્રશ્નો પૂછવામાં આવે છે.

ડ્રાઈવિંગ લાયસન્સ પરીક્ષા મા પ્રશ્નો નો જવાબ દેવાનો સમય કેટલો હોઈ છે ?

ડ્રાઈવિંગ લાયસન્સ પરીક્ષા મા પ્રશ્નો નો જવાબ દેવાનો સમય 48 સેકન્ડ નો હોઈ છે.

Leave a Comment