Advertisements

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023-24, Online Apply Benefits And Eligibility

Advertisements

ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના માં 25,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.(ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023-24, Online Apply Benefits And Eligibility) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર પ્રિય વાચક મિત્રો, સરકાર દ્વારા દીકરીઓ ના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ કાર્યરત કરવામાં આવેલ છે. દીકરીઓને ફરજિયાત શિક્ષણ અપાવું. દીકરો દીકરી એક સમાન જેવા ઘણા નિયમો પણ સરકારશ્રી દ્વારા આપણા રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે. આપણા દેશના ભાવિ માટે દીકરીઓનો વિકાસ ખૂબ જ જરૂરી હોય તેના માટે સરકાર શ્રી દ્વારા ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 ને લાગુ કરવામાં આવેલ છે.

આમ તો દીકરીઓ માટે વ્હાલી દીકરી યોજના, કુંવર બાઈ નું મામેરું અને અન્ય શિક્ષણ માં વિકાસ માટે ની અભ્યાસ લોન યોજના અમલ માં મુકવામાં આવેલ છે.આજે આપડે ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માં અરજી, ડોક્યુમેન્ટ્સ અને લાયકાત વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 

યોજના નું નામ ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના
સહાય25,000 રૂપિયા નાં બોન્ડ
રાજ્યગુજરાત
ઉદ્દેશદીકરીઓ માં વિકાસ,જન્મ દર અને શિક્ષણ લાવવા માટે
લાભાર્થીશ્રમ યોગી ની દીકરીઓ
અરજી નો પ્રકાર ઓફલાઈન
સંપર્કwww.bocwwb.gujarat.gov.in
મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરી

Bhagyalaxmi Bond Yojana Gujarat 2023-24 

આ યોજના મુખ્યત્વે શ્રમ યોગી બોર્ડ દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં દીકરીઓ નાં જન્મ નાં પ્રમાણ ને વધારવા માટે અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે અમલ મા આવેલ છે. આ યોજના થી દીકરીઓનો જન્મ દર વધારવા નો સરકાર નો હેતુ છે.

ઈ- નિર્માણ કાર્ડધારકો માટે ‘‘મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’’ અમલી બનાવાઇ છે, આ યોજના હેઠળ  ઈ- નિર્માણ કાર્ડ ધરાવનાર જે શ્રમિકને એક દીકરી હોય તેમને ૧૮ વર્ષની મુદતનો કુલ રૂ 25,000 નો બોન્ડ ( ફિક્સ ડીપોઝીટ) સરકાર દ્વારા આપવામાં આવે છે.

વધું વાંચો:- વ્હાલી દીકરી યોજના લાભ, અરજી ફોર્મ

ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના 2023 પાત્રતા 

આ યોજના કોને મળવા પાત્ર છે? તો આપને અમે જણાવી દઈએ છીએ કે આ યોજના ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં જે શ્રમ યોગી નાં ઘરે દીકરી નો જન્મ થાય તે દીકરી આ યોજના નો લાભ લેવા મટે પાત્ર છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના આધાર પુરાવા

  • શ્રમ યોગી નું આધારકાર્ડ.
  • શ્રમ યોગી નો શ્રમ યોગી બોર્ડ ગાંધીનગર ની નોંધણી નું પ્રમાણપત્ર.
  • દિકરી નું જન્મ નું પ્રમાણપત્ર.
  • શ્રમ યોગી નું બેંક ખાતા પાસબુક.
  • શ્રમ યોગી નો મોબાઈલ નંબર.
  • અન્ય માંગવા માં આવે તે જરૂરી આધાર પુરાવા.

વઘુ વાંચો:- કુંવરબાઈ નું મામેરું યોજના Pdf ફોર્મ

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 અરજી પ્રક્રિયા 

જો તમારે ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે અરજી કરવી હોઈ તો નીચે તેની માહિતી આપેલ છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 અરજી પ્રક્રિયા

Image Source:- www.bocwwb.gujarat.gov.in

આ યોજના નો લાભ મેળવવા માટે શ્રમ યોગી એ પોતે શ્રમ યોગી કલ્યાણ બોર્ડ ખાતે અરજી કરવાની હોય છે. 

આ અરજી કરવા માટે અરજદાર એ તે જે જિલ્લા નાં હોઈ તે જિલ્લા નાં જિલ્લા નાયબ અથવા જિલ્લા સહાયક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની શાખા માં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ નિયત નમૂના માં અરજી ફોર્મ મેળવી ને ઉપર મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવાની રહેશે.

વધું વાંચો:- મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2023

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના સમ્પર્ક કચેરી 

આ યોજના ની વધુ માહિતી મેળવવા માટે તમારે તમારા જિલ્લા ની મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરી ખાતે થી વધુ માહિતી મેળવી શકો છો. 

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વધું માહિતી માટે👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું યોજનાઓ –

માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત

ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ

આર્થિક વિધવા સહાય યોજના, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,સહાય અને પાત્રતા

Advertisements

“FAQ”

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 કોના માટે ની યોજના છે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 એ શ્રમ યોગી ની દીકરીઓ માટે ની યોજના છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 માં શું સહાય આપવામાં આવે છે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 માં દીકરીઓ ને 25,000 રૂપિયા નાં બોન્ડ ની સહાય આપવામાં આવે છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 એ કઈ શાખા દ્વારા ચલાવવામા આવતી યોજના છે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 એ ગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવા મા આવે છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે અરજી ક્યાં કરવાની હોય છે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે જિલ્લા નાં જિલ્લા નાયબ અથવા જિલ્લા સહાયક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની શાખા માં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ નિયત નમૂના માં અરજી કરવાની હોય છે.

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે ની અધિકૃત વેબસાઈટ www.bocwwb.gujarat.gov.in છે.

Leave a Comment