ધોરણ 10 રીઝલ્ટ 2023,જાણો તારીખ અને સમય શું હશે?અને કઈ કઈ કઈ રીતે ધોરણ 10 નું પરિણામ જાણી શકાશે?(STD 10th Result Gujarat 2023)
હાલ ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવી ગયેલ છે. હવે ધોરણ 10 નું પરિણામ આગામી તારીખ 25/05/2023 નાં રોજ સવારે 8 વાગે GSEB ની અધિકૃત વેબસાઈટ પર મુકાઈ જશે. છે.કહેવામાં મુજબ 25 તારીખે સવારે 8 વાગે ધોરણ 10 નું પરિણામ જોઈ શકાશે.
નામ | GSEB SSC 10th Result |
પરિણામ ની તારીખ | 25/05/2023 સવારે 8 વાગે |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ |
ઉદ્દેશ | ધોરણ 10 નું પરિણામ જાણવા માટે |
પરિણામ નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | GSEB ઓફિસિયલ વેબસાઈટ |
10th Result 2023 Gujarat Board Time Table
તારીખ | સમય | વિષય |
14-03-2023 | 09:30 થી 12:30 | First Language- [Hindi/Gujarati/English/ Oriya/Sindhi/ Tamil/ Telugu/ Urdu/ Marathi] |
17-03-2023 | 09:30 થી 12:30 | Social Science |
20-03-2023 | 09:30 થી 12:30 | Science And Technology |
23-03-2023 | 09:30 થી 12:30 | Basic-Mathematics |
25-03-2023 | 09:30 થી 12:30 | Standard-Mathematics |
27-03-2023 | 09:30 થી 12:30 | English [2nd Language] |
29-03-2023 | 09:30 થી 12:30 | Gujarati [2nd Language] |
31-03-2023 | 09:30 થી 12:30 | Second Language- [Hindi/Sindhi/Sanskrit/Farsi/ Arabic/Urdu] , Beauty & Wellness, Travel Tourism, Retails, Health Care |
વધું વાંચો – વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે
SSC 10th Result 2023( ધોરણ 10 નું પરિણામ)
વર્ષ 2023 માં SSC 10th માં કુલ સાડા 9 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.જેમાં કુલ 958 પરીક્ષા કેન્દ્રો હતા.
આ પરીક્ષા ની તમામ જવાબદારી જેતે જિલ્લા નાં શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ હતી.જેમાં ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.વધું માં આવતા મહિને જૂન માસ નાં પ્રથમ વીક માં પરિણામ આવે તેવી શક્યતા છે.
ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ
અમે આપને જણાવી દઈએ છીએ કે ધોરણ 10નું પરિણામ માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એવી માહિતી આપવા આવેલ છેકે આવતી 25/05/2023 નાં રોજ gseb ની ઓફિસિયલ વેબસાઈટ પર સવારે 8 વાગે ઓનલાઈન મુકાઈ જશે.એટલે કે વિદ્યાર્થીઓ તેઓ નું પરિણામ જોઈ શકશે.
વધું વાંચો:- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય
ધોરણ 10 રિઝલ્ટ 2023 જોવા માટે શું કરશો?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ “GSHSEB“ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
જ્યા તમને “www.gseb.org” GSEB 10 મા પરિણામ 2023 માટે ખાસ લિંક અથવા વિભાગ તપાસવાનું હોઈ છે.
રીઝલ્ટ માટેઆ પોર્ટલને ઍક્સેસ કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
પૂછ્યા પ્રમાણે તમારો રોલ નંબર અથવા અન્ય જરૂરી ઓળખપત્રો દાખલ કરવાનું રહેશે.
તમારું GSEB 10મું પરિણામ 2023 જોવા માટે વિગતો સબમિટ કરો. પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટઆઉટ સાચવો અથવા લો. યાદ રાખો કે મૂળ માર્કશીટ તમારી શાળા અથવા કેન્દ્ર દ્વારા પ્રદાન કરવામાં આવશે.
ધોરણ 10 રિઝલ્ટ લિંક
સૌપ્રથમ અહીંયા આપેલ લિંક પર જાવ “www.gseb.org”
હવે Gujarat 10th Result 2023 અથવા GSEB SSC Result 2023 ઓપ્શન પર જાવ.
હવે અહીંયા તમારો રોલ નંબર દાખલ કરો અને પરિણામ જુઓ ને ડાઉનલોડ કરો.
ધોરણ 10 નું રિઝલ્ટ SMS થી જાણો
SMS દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ 2023 તપાસવા માટે તમે SMS દ્વારા GSEB 10મું પરિણામ 2023 જાણો શકો છો.
આ પરિણામ ને જોવા માટે તમે SMS માં પ્રથમ તમારો સીટ નંબર ટાઈપ કરો.દાખલ તરીકે SSC 12345678 ને 56263 નંબર પર SMS મોકલી સેન્ડ કરો.હવે તમે GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ) તરફથી પ્રતિસાદની રાહ જુઓ. તમને તમારું GSEB 10મું પરિણામ 2023 ધરાવતો SMS પ્રાપ્ત થશે.
વધું વાંચો- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી
ધોરણ 10 નું રિઝલ્ટ વ્હોટસએપ થી જાણો
જો તમારે ધોરણ 10 નું પરિણામ વ્હોટસએપ દ્વારા જાણવું હોઈ તો પણ તમે ખુબજ સરળતાથી જાણી શકો છો.જેની પ્રક્રિયા નીચે સમજાવેલ છે.
સૌ પ્રથમ તમારે GSEB SSC Result 2023 માટે તમારા મોબાઈલ મા “6357300971” નંબર ને સેવ કરો.
હવે આ નંબર પર “hi” કરી ને મેસેજ સેન્ડ કરો.હવે તમને સીટ નંબર પૂછવામાં આવશે.
તમે સીટ નંબર દાખલ કરશો એટલે તમને તમારું ધોરણ 10નું રિઝલ્ટ બતાવવા માં આવશે.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
GSEB ઑફીસિયલ વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
10 નું રિઝલ્ટ જાણો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો:-
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત
“FAQ”
ધોરણ 10 નું રીઝલ્ટ કેટલી તારીખે આવવાનુ છે?
ધોરણ 10 નું રીઝલ્ટ જૂન મહિના મા પ્રથમ અઠવાડિયા મા આવી શકે છે.
ધોરણ 10 નું રીઝલ્ટ કઈ વેબસાઈટ પર જોઈ શકાય છે?
ધોરણ 10 નું રીઝલ્ટ GSEB ની ઓફિસિયલ વેબસાઈટ પર હોઈ શકાય છે.
SSC નું પરિણામ વ્હોટસએપ થી જાણવા માટે નો નંબર શું છે?
SSC નું પરિણામ વ્હોટસએપ થી જાણવા માટે નો નંબર – 6357300971 છે.
SSC 10th રિઝલ્ટ SMS દ્વારા કઈ રીતે જાણી શકાય છે?
SSC 10th રિઝલ્ટ SMS થી જાણવા માટે તમારો સીટ નંબર આ નંબર પર સેન્ડ કરો.56263