ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય (Electric bike subsidy in gujarat | Gujarat two wheeler scheme 2022 | Subsidy on electric bike in gujarat | Electric scooter subsidy gujarat | E bike sahay yojana gujarat | E bike sahay yojana gujarat)
નમસ્કાર વાચકમિત્રો, દુનિયામાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. તો આજે આપણે આવું જ Gujarat two wheeler scheme 2022 યોજના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
આજ નાં યુગ માં પ્રદૂષણ એક મોટો ચિંતા નો વિષય બની ગયો છે.અને પ્રદૂષણ ને રોકવા માટે વેજ્ઞાનિકો ખુબજ માંથી રહ્યા છે.એટલે જ તેઓ એ આ નવી ટેકનોલોજી થી Battary થી ચાલતી Electric Bike બનાવી છે.જેનાથી પ્રદૂષણ ખુબજ જ ઓછું ફેલાઈ છે.અને આને ધ્યાન માં રાખી ને જ ગુજરાત સરકાર નાં Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા Gujarat Two Wheeler Scheme 2022 નો અમલ કરવામાં આવેલ છે.જેનાથી વધુ ને વધું લોકો Electric Scooter ચલાવે અને વાતાવરણ માં પ્રદૂષણ ઓછું ફેલાઈ અને વાતાવરણ સ્વચ્છ રહે.
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય
યોજના નું નામ | Gujarat Two Wheeler Scheme 2022 |
સહાય | ધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા માટે રુ.12,000/- ની સબસિડી સહાય. કોઈપણ વ્યક્તિ/સંસ્થા ને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સબસિડી સહાય. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | વાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ/સંસ્થા. |
અરજી નો પ્રકાર | ઓફલાઈન અને ઓનલાઈન |
સંપર્ક | Click Here |
અરજી ક્યાં કરવી ? | GEDA ની કચેરી પર જઈ ને અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકાઈ છે. |
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023
આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.
આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.એટલે કે સરકાર આવા વાહનો પર E bike subsidy in gujarat આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ નિયંત્રણ મા આવે.
Electric Bike Subsidy In Gujarat – લાભ
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અભયસ કરતા અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઈલેક્ટ્રીક બાઈક ખરીદે તો રુ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને જો ઈલેક્ટ્રીક રિક્ષા કે ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર વાહન ખરીદવું હોઈ તો તેઓ ને રુ.48,000/- ની સબસીડી સહાય આપવામા આવે છે.
વધું વાંચો:- ઈક્કો કાર સરકારી લોન સહાય
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023 પાત્રતા
ગુજરાત રાજ્યમાં GEDA દ્વારા E bike અને E Rickshaw ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.Electric bike sahay yojana માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પાત્ર ગણવામાં આવશે.
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે.
- Gujarat two wheeler scheme માટે લાભાર્થી ધોરણ 9 થી 12 અથવા કોલેજ માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
- Gujarat three wheeler scheme માટે લાભાર્થી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા હોવી જોઈએ.
વધું વાંચો :- ખેડૂત સ્માર્ટફોન યોજના ગુજરાત
Electric Bike Subsidy In Gujarat 2023 Document Required- આધાર પુરાવા
આ યોજનાનો જે લોકો લાભ લેવા માંગતા હોઈ તેવા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા ને નીચે મુજબના આધાર પુરાવો રજૂ કરવા પડશે.
- લાભાર્થી વિદ્યાર્થી નું માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ.
- લાભાર્થી વિદ્યાર્થીની શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસિદ.
- લાભાર્થી વિદ્યાર્થી નું આધારકાર્ડ.
- લાભાર્થી વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર.
- લાભાર્થી વિદ્યાર્થી નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ
- લાભાર્થી વ્યક્તિ હોઈ તો તેમનું આધારકાર્ડ અથવા સંસ્થા હોઈ તો તેમનું સંસ્થા નું પ્રમાણપત્ર.
- લાભાર્થી કોઈ વ્યક્તિ હોઈ તો તેનું Three wheeler driving licence.
- લાભાર્થીઓ વ્યક્તિ અથવા સંસ્થા નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ.
- લાભાર્થીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા.
- લાભાર્થી એ જો High Speed Battary Oparated Two Wheeler લેવું હોઈ તો તેઓ ને ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરવું પડશે.
વધું વાંચો :- કોરોના મૃત્યુ સહાય યોજના
Electric Scooter Subsidy Gujarat Application Form- અરજી પત્રક
લાભાર્થીઓને જો અરજી કરવી હોય તો આપ નીચે આપેલ અરજી પત્રક ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ કાઢીને ઓફ લાઇન અરજી કરી શકો છો.
Electric Scooter Subsidy Gujarat How To Apply
આ યોજના માટે જે લાભાર્થીઓને e bike ખરીદી હોય અથવા તો ઈલેક્ટ્રીક રીક્ષા ખરીદવી હોઈ તો તેવા તમામ લાભાર્થીઓને GEDA ની વેબસાઇટ પર જઇને અરજી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો ઉપર અમે અરજીપત્રક આપેલું છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.ઓફ લાઇન અરજી કરવાની સંપૂર્ણ વિગત નીચે દર્શાવેલ છે.
સૌપ્રથમ અરજીપત્રકમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે. અને માહિતી ભરાઈ ગયા બાદ તે અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
ત્યારબાદ ઉપર આપેલ લીંક માં જઈને ગાડીઓના ઉત્પાદક અને ગાડીના મોડલ ની પસંદગી કરવાની રહેશે,જ્યા એમ્પેનલ થયેલ કંપનીઓ પાસે જઇને અરજી પત્રક સંપૂર્ણ ભરેલું હોય તેમાં સહી સિક્કા કરાવવાના રહેશે.
તે સંપૂર્ણ સહી-સિક્કા વાળો અને ડોક્યુમેન્ટ વાળુ અરજીપત્રક ગાડીઓના ડીલર્સ પાસે પણ જમા કરાવી શકો છો અથવા તો GEDA કચેરીએ જઇને પણ ત્યાં અરજી પત્રક જમા કરાવી શકો છો.
વધું વાંચો :- SC Student Coaching Scheme
Gujarat two wheeler scheme 2023 apply online
આ યોજના માટે આપણે offline અરજી કરવાની સંપૂર્ણ વિગત જોઈ પરંતુ આ યોજનામાં આપ ઓનલાઈન અરજી કરી શકો છો જેને Digital Gujarat e bike Registration પણ કહેવામાં આવે છે. જેના માટે તમારે Digital Gujarat Portal પર જવાનું રહેશે.
હાલ આ યોજના માટે આપ Digital Gujarat Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો. જેનાં માટે આપને Digital Gujarat Portal પર પોતાનું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે અને ત્યારબાદ આપ Online અરજી કરી શકો છો.અથવા તો આપ કોઈપણ CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.
Electric Vehicles Price List Gujarat
ગુજરાત ઇલેક્ટ્રિક વ્હિકલ યોજના અંતર્ગત, www.geda.gujarat.gov.in e bike price નક્કી કરવામાં આવેલ છે એટલે કે દ્વિચક્રી વાહન અને ત્રિચક્રી વાહન ની ખરીદી કરવી હોય Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા રાજ્યના વાહનોના ડીલર અને વાહનો નાં ભાવ પત્રક નીચે આપેલ છે.
Two Wheeler Price List 2022 | અહીંયા ક્લિક કરો. |
Three Wheeler Price List 2022 | અહિયાં ક્લિક કરો. |
Two Wheeler Dealers List Gujarat
રાજ્યમાં Two wheeler scheme gujarat યોજના અંતર્ગત જો આપને ઈલેક્ટ્રીક બાઈક ખરીદી હોય તો નીચે રાજ્ય નાં તમામ માન્ય Dealer’s નું લીસ્ટ આપેલ છે.જે જોઈ લેવા વિનંતી.
Diwa Dealer’s | Click Here |
Ward Wizard Dealer’s | Click Here |
Raj Electromotives Dealer’s | Click Here |
Overa E bike Dealer’s | Click Here |
Okinawa Dealer’s | Click Here |
Loads Mark’s Industry Dealer’s | Click Here |
Vietrice Motores Dealer’s | Click Here |
Electrotherem Authorised Dealer’s | Click Here |
Jitendra EV Bike Dealer’s | Click Here |
Ampere Dealer’s Panel Gujarat | Click Here |
Elexa Dealers | Click Here |
Odysse Dealers | Click Here |
Delta Autocrop LLP List | Click Here |
Hero Dealer’s | Click Here |
Official Website Of Gujarat Electric e Vehicle Scheme
આ scheme માટે જો તમારે તમામ માહિતી મેળવવી હોઈ કે અન્ય માહિતી મેળવવી હોઈ તો અહીંયા આ યોજના ની official Website આપેલ છે.જે જોઈ લેવા વિનંતી.
ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત
ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત જનરલી 50,000 કરતા વધુ હોઈ છે. પરંતુ ઇલેક્ટ્રિક સ્કૂટર કઈ કંપની છે તેના પર વધુ આધાર રાખે છે. એટલે કે કંપની મુજબ ભાવમાં અલગ અલગ વિસંગતતા જોવા મળે છે. જેના માટે તમારે જે તે કંપનીના ડીલરને મળીને ભાવ બાબતે જાણ કરે મેળવવાની રહેશે.
Electric e Vehicle Scheme Website
E bike Sahay Yojana Gujarat Contact Office
આ યોજનાની કોઈપણ માહિતી માટે આપ GEDA ની સરકારી કચેરી પર જઈ ને માહિતી મેળવી શકો છો.અથવા તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો.
Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India
Phone : +91-079-23257251, 23257253
Fax : +91-079-23257255, 23247097
Email : info@geda.org.in
For Common Inquiries : info@geda.org.in
ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની માહિતી માટે અમારી Telegram Channel અને વોટ્સએપ સાથે જોડાઈ શકો છો.
જો આપને આ યોજનાની માહિતી વિડિયો માં જોઈતી હોઈ તો તની સંપૂર્ણ વિડિયો નીચે આપેલ છે.
વધું વાંચો-
‘ FAQ’ Gujarat Two Wheeler Scheme 2022
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023 કોના માટે છે ?
આ યોજના ધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ અને વ્યક્તિઓ અને સંસ્થા માટે ઈલેક્ટ્રીક ગાડી ની સહાય યોજના છે.
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023 કેટલી સહાય મળે છે ?
આ યોજના માં વિધાર્થીઓ ને ઈલેક્ટ્રીક બાઈક માટે 12,000 રૂપિયા ની સહાય અને થ્રી વ્હીલર ગાડી માટે 48,000 હજાર ની સહાય આપવામાં આવે છે.
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે GEDA ની કચેરી મા જઈ ને અરજી કરવાની હોઈ છે.અથવા digital Gujarat Portal પર જઈ ને ઓનલાઈન અરજી પણ કરી શકો છો.
ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023 માટે સંપર્ક નંબર શું છે ?
આ યોજના માટે આપ Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India
Phone : +91-079-23257251, 23257253
Nice 👌
Thnq
Students e bike subsidy chalu che
Ha