Advertisements

ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ માં અન્ય સભ્યો ના નામ ઉમેરો | How To Add New Member In Ayushman Bharat

Advertisements

જો તમારે ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ માં અન્ય સભ્યો ના નામ ઉમેરો કરવો હોય તો આ માહિતી કાળજી પૂર્વ વાંચી ને સેવ કરી લો(How To Add New Member In Ayushman Bharat)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો, આજે આપડે આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત જે લોકો ને નામ એડ કરવાના બાકી હોઈ અને તેમને તેઓ નું આયુષ્માન ભારત કાર્ડ બનાવવુ હોઈ તો આજે આપડે તેના વિશે વિગતવાર માહિતી આજ ની પોસ્ટ મા આપવામાં છીએ.

હાલ તમને અમે જણાવી દઈએ છીએ કે સરકાર દ્વારા કે જેઓ ગરીબ, પછાત,આર્થિક નબળા અને જરૂરિયાત વાળા નાગરિકો છે. તેઓ નું આયુષ્માન ભારત કાર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે.એટલે હાલ આયુષ્માન ભારત કાર્ડ બનાવવું ખૂબ જ સરળ બની ગયેલ છે. આજ ની પોસ્ટ મા તેના વિશે આપડે માહિતી મેળવવાના છીએ.

ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ માં અન્ય સભ્યો ના નામ ઉમેરો

ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ માં અન્ય સભ્યો ના નામ ઉમેરો

યોજના નું નામઆયુષ્માન ભારત કાર્ડ યોજના
સહાયપહેલા 5 લાખ હતી હવે 10 લાખ કરવામાં આવી છે.
રાજ્યદરેક રાજ્ય
લાભાર્થીદેશ નાં દરેક નાગરિકો
ઉદ્દેશદરેક નાગરિકો ને આરોગ્ય બાબતે કોઈપણ બીમારી માં આર્થિક સહાય આપવા માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કઆયુષ્માન ભારત કાર્ડ યોજના ની વેબસાઇટ

વધું વાંચો:- આરોગ્ય ની 10 મહત્વ ની યોજનાઓ

આયુષ્માન ભારત કાર્ડ માં સભ્યો ના નામ ઉમેરો 

જો તમારે ઘરે બેઠા બેઠા કુટુંબ નાં અન્ય સભ્યો નાં નામ આયુષ્માન ભારત કાર્ડ યોજના માં ઉમેરવા હોઈ તો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલ છે.

જેના માટે તમારે “Google” પર જઈ ને આયુષ્માન ભારત કાર્ડ ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.જ્યા હોમ પેજ પર જાવ.

આયુષ્માન ભારત કાર્ડ માં સભ્યો ના નામ ઉમેરો

જ્યાં “લોગીન” બટન પર જઈ ને તમામ જરૂરી માહિતી ભરી ને લોગીન કરવાનું રહેશે.એટલે આ યોજના નું દેશ બોર્ડ સામે ખુલી જશે.

હવે અહીંયા તમારે માંગ્યા મુજબ ની માહિતી જેમ કે રાજ્ય,જિલ્લો,તાલુકો,ગામ વગેરે ભરવાની રહેશે.

આયુષ્માન ભારત કાર્ડ માં સભ્યો ના નામ ઉમેરો
Image Source:- Ayushman Bharat Official website

જ્યાં તમે તમામ માહિતી દાખલ કરીને તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.એટલે તમારા કુટુંબ ની તમામ માહિતી સામે આવી જશે.

હવે અહીંયા તમારી સામે “EKYC” નો ઓપ્શન ખુલી જશે.હવે તમારી સામે જે સભ્ય ને એડ કરવા હોઈ તેની સામે “Aadhar Card Verification” ની મદદ થી Aadhar Authentication” ઓપ્શન પસંદ કરી ને આગળ નાં વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં હવે તમારી સામે ” New Member Add Form” ખુલી જશે.જેમાં તમારે જે સભ્ય ની માહિતી દાખલ કરવી હોઈ તેની માહિતી દાખલ કરો.

હવે તમારે નવા સભ્ય નાં આધારકાર્ડ જોડે લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરશો એટલે તેના પર એક “OTP” જશે. એટલે હવે તમને નવા સભ્ય ની સંપૂર્ણ માહિતી બતાવવા માં આવશે.

હવે તમને અહીંયા એક ઓનલાઈન ફોર્મ દેખાશે જેને કાળજી પૂર્વક ભરવાનું રહેશે. આ ફોર્મ ભરી ને તમારે સબમિટ કરવાનું રહેશે.એટલે તમને Confirmation નો ઓપ્શન દેખાશે.

હવે છેલ્લે તમને એક “Reference Number” આપવામાં આવશે. જે નંબર ને તમારે સાચવી ને રાખવાનો રહેશે.

આ રીતે તમને તમારા આયુષ્માન ભારત કાર્ડ યોજના માં તમારા કુટુંબ નાં અન્ય સભ્યો નાં નામ આ રીતે ઉમેરી શકો છો.

વધું વાંચો:- ટીબી તબીબી સહાય યોજના

How To Add New Member In Ayushman Bharat At Village 

જો તમે ગામડા માં વસવાટ કરતા હોય અને તમારે તમારા અન્ય સભ્યો નાં નામ આયુષ્માન ભારત કાર્ડ યોજના માં નામ ઉમેરવા હોઈ તો તમે તમારા ગામ ના આરોગ્ય નાં કર્મચારીઓ પાસે જઈ ને પણ આ કામ કરી શકો છો.

વધુ માં તમે તમારા ગામ ની ગ્રામ પંચાયતના ઓપરેટર પાસે જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ યોજના માં કુટુંબ નાં અન્ય સભ્યો ના નામ ઉમેરી શકો છો.

વધું વાંચો:- બાળ સખા યોજના ગુજરાત

Advertisements

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

આયુષ્માન ભારત કાર્ડ યોજના વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ:-

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

ઘરે બેઠા મફત માં ડોકટર ની સલાહ લો

ઘરે બેઠા આભાકાર્ડ બનાવો

“FAQ”

આયુષ્માન ભારત કાર્ડ માં કેટલી સહાય મળે છે?

આયુષ્માન ભારત કાર્ડ માં 5 લાખ ની દવાખાના ની સહાય આપવામાં આવે છે.

આયુષ્માન ભારત કાર્ડ કાઈ જગ્યા એ બનાવવાનું હોઈ છે?

આયુષ્માન ભારત કાર્ડ ગ્રામ પંચાયત નાં VCE પાસે થી પણ બનાવી શકાય છે.

આયુષ્માન ભારત કાર્ડ માટે ની વેબસાઈટ કઈ છે?

આયુષ્માન ભારત કાર્ડ ની અધિકૃત વેબસાઈટ www.abdm.gov.in

Leave a Comment