Advertisements

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 | Surakshit Matritva Aashwasan Yojana : SUMAN

Advertisements

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023, અરજી કઈ રીતે કરવી, ડોક્યુમેન્ટ્સ, લાભ શુ શુ મળશે, સગર્ભા ને ફ્રી સારવાર, શિશુઓ ને ફ્રી સારવાર જેવી તમામ માહિતી જાણો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો, જો તમે સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 વિશે ની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આવ્યા હોઈ તો આપ બિલકુલ સાચી જગ્યા પર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આવ્યા છો.અહીંયા આમે તમને આ યોજના વિશે તમામ માહિતી આપવા બંધાયેલા છીએ.

આજે અમે તમામ વાચક મિત્રો ને Surakshit Matritva Aashwasan Yojana શું છે,અરજી કેમ કરવાની,લાભ શુંશું મળે,પાત્રતા શું હોઈ છે અને આધાર પુરાવા ક્યાં ક્યાં રજૂ કરવાના હોઈ છે. જેવી સંપુર્ણ માહિતી વશે ની વિગતવાર વાત કરવાના છીએ.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

યોજના નું નામસુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
સહાય સગર્ભા સ્ત્રીઓ ને પ્રથમ ત્રિમાસિક થી લઇ ને તેમનું બાળક 6 માસ નું થાય ત્યાં સુધી તમામ દવાખાના બાબતે ની દવાઓ,સારવાર,રસીકરણ, ડિલિવરી જેવી સુવિધાઓ મફત
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ રાજ્ય નાં તમામ સગર્ભા મહિલાઓ નેં ઉચ્ચ ગુણવત્તા યુક્ત આરોગ્ય સુવિધાઓ મળી રહે જેથી માતા મરણ અને બાળ મરણ ઘટાડી શકાય
લાભાર્થી ગુજરાત રાજ્ય ની તમામ સગર્ભા મહિલાઓ
અરજી નો પ્રકાર ઓફલાઈન
સંપર્ક નજીક ની સરકારી હોસ્પિટલ

Surakshit Matritva Aashwasan Yojana

આ યોજના મુખ્યત્વે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ યોજના છે. આ યોજના થી રાજ્ય મા વસતી સગર્ભા મહીલાઓ અને તેમના નવજાત શિશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ  આપવાની  યોજના છે. જેમ કે તેઓ નાં નવજાત શિશુઓ ને, સગર્ભા સ્ત્રીઓ ને,શિશુ જો બીમાર પડે તો અને માતાઓ ની ડિલિવરી બાદ 6 માસ સુધી કોઈ પણ ખર્ચો કરવાનો રહેતો નથી.

આ યોજના થી સગર્ભા માતાઓ અને ડિલિવરી પછી તેમના શિશુઓ ને ગુણવત્તયુક્ત દવાખાનાઓ માં સારા મન્સુરી સારવાર આપવામાં આવશે. PMSMA પ્રોગ્રામ પ્રથમ ત્રિમાસિક દરમિયાન 4 પ્રસૂતિ પહેલાની તપાસ અને પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ ચેક-અપની મંજૂરી આપવામા આવે છે.

વધું વાંચો:- નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના નાં મૂખ્ય હેતુઓ

આ યોજના રાજ્ય નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરથી ચલાવવા માં આવે છે જેના મખ્ય ઉદ્દેશ નીચે મુજબ નાં છે.

આ યોજના માં ગર્ભવતી સ્ત્રીઓ ને અને તેમના નવજાત શિશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ આપવાની છુટ આપે છે.એટલે કે તેઓ ની સારવાર ફ્રી માં આપે છે.

ગર્ભવતી સ્ત્રીઓ ને તેમના જાહેર આરોગ્ય સુવિધાઓ પર શૂન્ય-ખર્ચ ડિલિવરી અને સી-સેક્શન સુવિધાનો લાભ લઈ શકે છે.

આ યોજના માં સગર્ભા સ્ત્રીઓ ને ઘરે થી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે પરત મૂકવા આવવા માટે ની મફત મા પરિવહન ની સેવાઓ પૂરી પાડે છે.

ગુજરાત રાજ્ય મા આ યોજના હેઠળ માતાઓ અને શિશુઓ ને નકારવા માટે શૂન્ય-સહિષ્ણુતા સુનિશ્ચિત કરે છે.

આ યોજના થકી સ્તનપાન માટે સપોર્ટ અને ગોપનીયતા પ્રદાન કરે છે.

આ યોજના દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ અને તેમના નવજાત શિશુઓને મફત મા સારવાર, રસીકરણ અને અન્ય આરોગ્યમય સેવાઓ ફ્રી માં પૂરી પાડવામાં આવે છે.

અન્ય વાંચો:- ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે ઘરે બેઠા વાત કરી શકશો

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાના લાભો

SUMAN યોજના માં ગર્ભવતી સ્ત્રીઓ ને અને તેમના નવજાત શિશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ આપવાની છુટ આપે છે.એટલે કે તેઓ ની સારવાર ફ્રી માં આપે છે.

યોજનામાં સગર્ભાઓ ને પ્રસૂતિ પહેલાની તપાસ અને 1 લી ત્રિમાસિક દરમિયાન એક તપાસ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ એક ચેક-અપ પણ આપવામા આવશે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાના પાત્રતા

  • આ યોજના માટે ગુજરાત રાજ્ય ની તમામ સગર્ભા સ્ત્રીઓ અને તેમના નવજાત શિશુઓ ને પીએમ Suman યોજના માટે પાત્ર ગણવામાં આવશે.
  • જે કુટુંબ BPL અને APL માં આવતા હોઈ તેવા પરીવાર ની મહિલાઓ ને લાભ આપવામાં આવશે.
  • રાજ્ય નાં તમામ 0 થી 6 મહિના સુધી નાં શિશુઓ ને ને પાત્ર ગણવામાં આવશે.
  • જે સ્ત્રીઓ ની ડિલિવરી થઈ ગઈ હોઈ તો તેઓ ને 6 માસ સુધી આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે

અન્ય વાંચો:- આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?

SUMAN યોજના હેઠળ આધાર પુરાવા

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીઓ ને નીચે મુજબ નાં જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે છે.

  • લાભાર્થી નો ઓળખાણ નો પુરાવો (આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ)
  • લાભાર્થી સગર્ભા સ્ત્રીઓ ને આરોગ્ય વિભાગ માંથી આપેલ મમતા કાર્ડ.
  • સબંધિત હોસ્પિટલ માંથી મહિલા નાં તમામ રીપોર્ટ રેકોર્ડ
  • લાભાર્થી નું સરનામા નો આધાર પુરાવો.
  • નવજાત શિશુ નું રસીકરણ કાર્ડ.

Surakshit Matritva Aashwasan Yojana અરજી પ્રક્રિયા

આ યોજના ની અરજી મુખ્યત્વે ઑફ લાઈન કરવાની હોઈ છે.જેમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.

Advertisements

આ યોજના ની અરજી કરવા માટે સગર્ભા સ્ત્રીઓ જયા વસવાટ કરતા હોઈ ત્યાંના સરકારી દવાખાના પર જઈ ને અરજી કરવાની હોઈ છે.જેમ કે સગર્ભા સ્ત્રીઓ જો રૂરલ વિસ્તાર માં વસવાટ કરતી હોઈ તો નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જઈ ને અરજી કરવાની હોય છે.

જેમાં આરોગ્ય વિભાગ ના આરોગ્ય કર્મચારી પાસે જઈને ને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તેઓ અરજી કરી આપે છે.

તમામ જિલ્લાઓની સિવિલ હોસ્પિટલો આરોગ્ય મંત્રાલય દ્વારા ફરજિયાત નિયમોનું પાલન કરવું ફરજીયાત હોઈ છે.

જો આ યોજના બાબતે અન્ય કોઈપણ વધુ વિગતો મેળવવી હોઈ તો આપ SUMAN વેબસાઈટ પર ને લોગીન થઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

યોજના માટે અન્ય કોઈપણ માહિતી મેળવવી હોઈ તો આપ નજીક નાં આરોગ્ય વિભાગ ની કચેરી ખાતે જઈ ને માહિતી મેળવી શકો છો.

અન્ય વાંચો:- TB Tabibi Sahay Yojana 2023

SUMAN યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર

જો આપને સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 વિશે અન્ય વધુ માહિતી મેળવવી હોય તો આપ નીચે આપેલ toll-free નંબર પર કોલ કરીને જની શકો છો.

ટોલ ફ્રી નંબર:- (011) 24303714

myscheme.digitalindia.gov.in

જો આપને સરકારી યોજનઓ ની માહિતી સારી લાગી હોઈ અને સરકારી યોજનઓની વધું વિગતો મેળવવાં માંગતા હોય તો આપ અમારા સોશ્યલ મિડિયા એકાઉન્ટ્સ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
ગુજરાત રાજ્ય વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
Video Credit :- SMCL NEXT YouTube Channel

વધું વાંચો-

કૅન્સર સહાય યોજના ગુજરાત

કોરોના મૃત્યુ સહાય યોજના

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 “FAQ”

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના નો લાભ કોણ મેળવી શકે છે?

આ યોજના નો લાભ રાજ્ય મા વસવાટ કરતી તમામ સગર્ભા મહિલાઓ ને આપવામાં આવશે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 માં શું લાભ આપવામાં આવે છે?

સગર્ભા સ્ત્રીઓ ને પ્રથમ ત્રિમાસિક થી લઇ ને તેમનું બાળક 6 માસ નું થાય ત્યાં સુધી તમામ દવાખાના બાબતે ની દવાઓ,સારવાર,રસીકરણ, ડિલિવરી જેવી સુવિધાઓ ની મફત સહાય આપવામાં આવે છે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના ની અરજી ક્યાં કરવાની હોય છે?

આ યોજના માટે ની અરજી નજીક નાં સરકારી દવાખાના પર જઈ ને કરવાની હોય છે.

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

આ યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ suman.nhp.gov.in છે

Leave a Comment