Advertisements

ikhedut Portal 2023-24 New Yojana List | આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ શરૂ છે

Advertisements

ikhedut Portal 2023-24 New Yojana List અને અરજી ની છેલ્લી તારીખ કઈ છે જેવી તમામ માહિતી (ikhedut Portal 2024-25) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર પ્રિય વાચક મિત્રો, આઇ ખેડૂત પોર્ટલ એ ગુજરાત રાજ્યના ખેડૂતો ને સરકાર તરફથી આપવામાં આવતી સહાય યોજનાઓ ની અરજી કરવા માટેનું એક ખૂબ જ મહત્વનું પોર્ટલ છે. આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો તેમને આપવામાં આવતી ખેતીવાડી,બાગાયતી ખેતી, સિંચાઈ ખેતી વગેરે ની તમામ પ્રકાર ની સાધન સહાય યોજના ની અરજી આ આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ને જાતે પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.

આઇ ખેડૂત પોર્ટલ વર્ષ 2023 24 માં આઇ ખેડૂત પોર્ટલ ઉપર કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે.અને તેની અંતિમ તારીખ કેટલી છે. સાથે સાથે આ યોજનાઓ માં ક્યાં પ્રકાર ની સાધન સહાય આપવામાં આવે છે અને નો તમે આ દરેક યોજનાઓ માં ઓનલાઈન અરજી કરી હોઈ તો તમે તે અરજી નું સ્ટેટ્સ કઈ રીતે ચેક કરશો જેવી તમામ માહિતી આપણે મેળવીશું.

ikhedut Portal 2023-24 New Yojana List

ikhedut Portal 2023-24 New Yojana List ની ટુંકી વિગત

યોજના નું નામikhedut Portal ની નવી યોજનાઓ લિસ્ટ
સહાયયોજના મુજબ અલગ અલગ સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થીરાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઆઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ

ikhedut Portal 2023-24 New Yojana List: ખેડૂત યોજના લીસ્ટ

હાળ માં આઇ ખેડૂત પોર્ટલ પર અલગ અલગ કુલ 4 શાખાઓ માં વિવિધ કૃષિ સંબંધિત યોજનાઓ ની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. તમે ત્યાં ઓનલાઈન અરજી કરી ને તમારા ઉપયોગ મુજબ સહાય મેળવી શકો છો.

હાલ આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીની યોજનાઓ ઉપલબ્ધ છે જે નીચે દર્શાવવામાં આવેલ છે.

  1. અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય
  2. એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય
  3. ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  4. મફત તારપત્રી સહાય યોજના
  5. પાવર ટીલર સહાય યોજના
  6. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ની સહાય યોજના 
  7. રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) યોજના
  8. તાર ફેંસિંગ સહાય યોજના
  9. પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત 
  10. પંપ સેટ્સ સહાય યોજના
  11. વોટર કેરિંગ પાઈપ લાઈન સહાય યોજના

અન્ય વાંચો:- પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત

ઓનલાઈન અરજી ikhedut Portal Last Date 

ઉપર આપવામાં આવેલી તમામ યોજનાઓની સહાય જોધ ખેડૂત મિત્રોને મેળવી હોય તો આ સહાય યોજનાઓ ની અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15-2-2024 સુધી છે. તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે વહેલી તકે તેઓ આ યોજનાઓ માટે વહેલી તકે અરજી કરી ને સહાય મળવી લે.

ikhedut Portal Status Check Gujarat

ikhedut portal arji status ચેક કરવું હવે ખૂબ જ સરળ બની ગયું છે, હવે ખેડૂતો આ વેબસાઇટની મુલાકાત લઈને તેમના મોબાઇલ ફોન દ્વારા એપ્લિકેશન નું સ્ટેટસ ચકાસી શકે છે, પછી એપ્લિકેશનની રીપ્રિન્ટ/ચેક સ્ટેટસ પર ટેપ કરી શકે છે.

ikhedut Portal નાં હોમ પેજ પર જ તમને સ્ટેટસ તપાસવાનું ઓપ્શન દેખાશે જ્યાં તમારે ક્લિક કરવાનુ રહેશે બાદ માં પછી નવું પૃષ્ઠ ખુલશે, ડ્રોપ-ડાઉન બોક્સમાંથી ઇચ્છિત યોજના પસંદ કરો અને એપ્લિકેશન સ્થિતિનો પ્રકાર (એપ્લિકેશન નંબર અથવા રસીદ નંબર) પસંદ કરો.

હવે જે સ્થિતિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તમે નીચે આપેલી ફોટો જોઈને તમે તમારી અરજી નું સ્ટેટ્સ જોઈ શકો છો.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Ikhedut Portal 2024-25👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ

Pm Kisan Yojana: પીએમ કિસાન યોજના 16મો હપ્તો આ તારીખે રાતે 12 વાગે આવશે

આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના

ગાય સહાય યોજના

“FAQ”

ikhedut Portal 2024-25 માં કેટલી યોજના ચાલે છે?

ikhedut Portal 2024-25 માં 11 યોજના ચાલે છે.

ikhedut Portal 2024-25 નું અરજી સ્ટેટ્સ કઈ રીતે ચેક કરવું?

ikhedut Portal 2024-25 નું અરજી સ્ટેટ્સ ચેક કરવા માટે ikhedut પોર્ટલ ની હોમ પેજ પર ” અરજી સ્ટેટસ ચેક કરો” પર જઈ ને ચેક કરવાનુ રહેશે.

ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ikhedut Portal ની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.

Leave a Comment