આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર કરવામાં આવશે,જાણો તારીખ સમય અને કઈ કઈ યોજનાઓ માં લાભ આપવામાં આવશે.અને અન્ય જરૂરી ફેરફાર પણ કરવામાં આવે છે.
નમસ્કાર વાચક મિત્રો,ગુજરાત રાજ્ય નાં તમામ ખેડૂતો માટે રાજ્ય નાં કૃષિ વિભાગના દ્વારા ikhedut Portal બનાવવા માં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો માટે વિવિધ પ્રકારની તમામ કૃષિ માટે ની સરકારી યોજનાઓ મૂકવામાં આવે છે.જ્યા જે ખેડૂત લાભાર્થી આ યોજનાઓ નો લાભ લેવા માંગતા હોઈ તેઓ ત્યાં ઓનલાઈન અરજી કરી ને જેતે યોજના માટે લાભ મેળવી શકે છે.
આ તમામ યોજનાઓ માં પશુપાલન ની યોજનાઓ,બાગાયતી યોજનાઓ અને ખેતીવાડી ની યોજનાઓ મૂકવામાં આવે છે.જેનો ખેડૂતો સીધો લાભ મેળવી શકે છે.વધું માં આપને જણાવી દઈએ છીએ કે હાલ કૃષિ વિભાગના ની અન્ય યોજનાઓ આ પોર્ટલ મૂકવામાં આવશે.જેની વિગતો આજ નાં આર્ટિકલ માં આપને જણાવવામાં આવશે.
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર
યોજના નું નામ | તાડપત્રી,પંપસેટ,પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઈપલાઈન,પાક મુલ્ય વૃદ્ધિ,એગ્રો સર્વિસ પ્રોવાઈડર |
સહાય | યોજના મુજબ અલગ અલગ હોઈ છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ |
લાભાર્થી | રાજ્ય નાં તમામ ખેડૂતો |
ઓનલાઈન અરજી ની તારીખ | 07/08/2023 |
સંપર્ક | iKhedut Portal |
નવી યોજનાઓ અને સબસીડી યોજના 2023
પ્રિય વાચક મિત્રો આઇ ખેડૂત પોર્ટલ ઉપર કૃષિ વિભાગ દ્વારા આગામી સમયમાં એટલે કે તારીખ 07/08/2023 નાં રોજ સવારે 10:30 વાગે ખેડૂતો માટે ને ઘણી યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે એટલે કે આ પોર્ટલ પર ખેતી માટે ની અમુક યોજનાઓ ની ઓનલાઈન અરજી કરી શકાશે. આ યોજનાઓમાં મુખ્યત્વે તાડપત્રી,પંપસેટ,પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઈપલાઈન,પાક મુલ્ય વૃદ્ધિ,એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજનાઓ સામેલ કરવામાં આવેલ છે.
વધું વાંચો:- પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ
ikhedut portal 2023-24 પ્રેસ નોટ
અહીંયા ઉલ્લેખનીય છે કે iKhedut Portal પર જે જે યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ ખુલ્લી મૂકવામાં આવશે જેની પ્રેસ નોટ રાજ્ય નાં કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવે છે.
યોજના નો લાભ લેવા શું જરૂરી છે
અહીંયા આપને જણાવી દઈએ છીએ કે iKhedut પોર્ટલ પર ઉપર જણાવ્યા મુજબ ની તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ તારીખ 07/08/2023 નાં રોજ શુરૂ થઈ જશે.જેમાં લાભાર્થી માટે આ વખતે 110% નાં મોત લક્ષાંક હેઠળ વહેલા તે પહેલાં માં ધોરણે અરજી કરવાની રહેશે.જ્યા અરજી કર્યાબાદ તેની નકલ જેતે સબંધિત ખાતા મા રૂબરૂ જઈ ને ત્યાં જરૂરી દતાવેજો સાથે અરજી કરવાની રહેશે. અને એક અરજી ની એક નકલ લાભાર્થી એ પોતે પાસે રાખવાની રહેશે.
વધું વાંચો:-પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
iKhedut પોર્ટલ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું યોજનાઓ –
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય
Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2023
પાણી નાં ટાંકા માટે સહાય યોજના
“FAQ”
ikhedut Portal પર કઈ તારીખે યોજનાઓ ની ઓનલાઈન અરજી શરૂ થશે?
ikhedut Portal પર તારીખ 07/08/2023 નાં રોજ યોજનાઓ ની ઓનલાઈન અરજી શરૂ થશે.
ikhedut Portal પર કેટલી યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થશે?
ikhedut Portal પર ટોટલ 7 યોજનાઓ કેવી કે તાડપત્રી,પંપસેટ,પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઈપલાઈન,પાક મુલ્ય વૃદ્ધિ,એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે ઓનલાઈન અરજી મંગાવવા માં આવશે.
ikherut પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
iKhedut પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.