પોસ્ટ ઓફીસ માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ની તમામ માહિતી | પ્રોવિંડન્ટ ફંડ નાં ફાયદાઓ | પોસ્ટ ઓફિસ માં પ્રોવિડન્ટ ફંડ નું ખાતું સરળ રીત થી ખોલવો | Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal | PPF In Post Office | Post Office PPF account online | Documents required for PPF account in post office | How to open PPF account in Post Office
નમસ્કાર મિત્રો, આપડા દેશ માં પોસ્ટલ સેવા ખુબજ ઉપયોગ મા લેવાતી પ્રલાનીઓ માની એક હતી.જે હાલ ઘણી ઓછી થઈ છે.કારણ કે દેશ ડિજીટલ તરફ જઈ રહ્યો છે અને તમામ સેવાઓ હવે ડિજિટલાઇજ થઈ રહી છે.આજ નાં આ આર્ટિકલ માં દેશ નાં અને રાજ્ય નાં એવા લોકો કે જેઓ પોતાના પૈસા ની બચત કરવા માંગે છે અને તેઓ ઓછા પૈસા થી શરુ કરી ને વધારે પૈસા મેળવી શકે તે માટે ની સ્કિન લાવ્યા છીએ.આજ ની આ સ્કીમ માં Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal વગેરે વિશે ની તમામ માહિતી જાણવાના છીએ.
Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal
પીપીએફ એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં એક ખૂબ જ લાંબા ગાળાની સ્કીમ છે. જે લોકો લાંબા ગાળા સુધી પોતાના નાણા રોકી શકે તેમ હોય અને વધારે ફાયદો મેળવવા ઇચ્છતા હોય તેવા લોકો માટે ખાસ આ સ્કીમ ઉપયોગી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના નાણાંના ખૂબ જ સારું વ્યાજ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ને તેના નાણા અમુક વર્ષો પછી ડબલ પણ થઈ જાય છે.વર્તમાન પોસ્ટ ઓફિસ PPF વ્યાજ દર 7.1% ( FY 2021-22) છે.રોકાણકારો તેમના રોકાણ સંબંધિત પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સિસ્ટમમાં પણ રોકાણ કરી શકે છે. PPF એકાઉન્ટ્સ તમને અર્થતંત્રમાં કોઈપણ પ્રકારની મંદીમાંથી તમારા રોકાણને સાચવવામાં મદદ કરશે.
આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ની ચેનલ સાથે જોડાઈ શકો છો.
PPF benefits in Post Office
જે લોકો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવે છે અને પોતાના નાણા રોકે છે તેઓને નીચે મુજબના ખૂબ જ સારા બેનિફિટ્સ આપવામાં આવે છે જેની માહિતી નીચે આપવામાં આવેલી છે.
- PPF યોજના અંતર્ગત દેશના તમામ સ્કીમ કરતા આ સ્કીમમાં વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાનું હાલનું વ્યાજ 7.1% છે.જે 2020-21 માં 7.5% હતું.
- આ યોજનામાં દરેક એવા વ્યક્તિઓ કે જેમની આવક ઓછી છે તેઓ પણ રોકાણ કરી શકે છે અને ખૂબ જ ઓછા નાણાં રોકીને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- પોસ્ટ ઓફિસ કોઈ પ્રાઇવેટ સેક્ટર ન હોય અને તે સરકાર દ્વારા સંચાલિત હોય તો તે ખૂબ જ સારું વળતર આપે છે અને વિશ્વાસપાત્ર ગણાય છે.
- રોકાણકારોને EEE લાભ મળે છે, એટલે કે રોકાણની રકમ, કમાયેલ વ્યાજ અને અંતિમ પાકતી મુદતની રકમ, આ ત્રણેયને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- તમે તમારા નાણા ઇમરજન્સીમાં પણ ઉપાડી શકો છો પરંતુ પાંચ વર્ષ તો થઈ ગયા હોય પછી જ ઇમરજન્સીમાં તમે તમારા નાણા ઉપાડી શકો છો.
- આ યોજનાનો લાભ મેળવ્યા બાદ ત્રણ વર્ષ પછી આપને પોસ્ટ ઓફિસ તરફથી લોન પણ આપવામાં આવે છે.
- જો તમને અમુક પરિસ્થિતિ બાદ તમારું આ એકાઉન્ટ બંધ કરવું હોય તો તેની પણ સુવિધા પોસ્ટ ઓફિસ આપે છે.
- આ યોજના લાંબા ગાળાની રોકાણ યોજના છે. પરિપક્વતાનો સમયગાળો 15 વર્ષ છે, જે નોંધપાત્ર પ્રમાણમાં કોર્પસ એકઠા કરવાની મંજૂરી આપે છે. ઘણા કર્મચારીઓ માટે સારી નિવૃત્તિ આયોજન યોજના તરીકે સેવા આપે છે.
યોજના નું નામ | પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ |
સહાય | આમાં પૈસા નું રોકાણ કરવાનું હોઈ છે જે વ્યાજ સહિત 15 વર્ષે પાછા આપવાનાં હોઈ છે |
રાજ્ય | ભારત દેશ ના તમામ રાજ્યો |
ઉદ્દેશ | લોકો ને તેમના નાણાં નું સારું વ્યાજ મળે અને તેઓ નાં નાણાં ની બચત થાય |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
સંપર્ક | નજીક ની પોસ્ટ ઓફિસ |
Eligibility Of PPF Account In Post Office
- PPF account એ દેશ નાં તમામ નાગરિકો માટે છે. જેમાં નીચે મુજબની અમુક પાત્રતાના આધારે તેવું આ યોજના સાથે જોડાય શકે છે.
- સગીર અથવા તો અસ્વસ્થ મન મનોરોગી હોય તેવા વ્યક્તિના વાલીઓ દ્વારા પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- ભારત દેશના તમામ નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
વધું વાંચો:- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
પીપીએફ યોજના ની વિશેષતાઓ
આપને જણાવી દઈએ છીએ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ની વિશેષતાઓ નીચે મુજબ છે.
- PPF નું ખાતું ચેક અથવા રોકડ રકમ જમા કરી ને ખોલાવી શકાઈ છે.
- આખા નાણાકીય વર્ષ મા આ યોજના અંતર્ગત લાભાર્થી એ ઓછા મા ઓછા 500 રૂપિયા અને વધુ માં વધુ 1.5 લાખ ની થાપણ કરી શકાય છે.
- આખા દેશ ની તમામ પોસ્ટ ઓફિસ માં કોઈપણ વ્યક્તિ નાં નામે માત્ર એકજ ખાતું ખોલાવી શકાય છે.
- આ યોજના માં કરવામાં આવેલી થાપણોને IT એક્ટની કલમ 80C હેઠળ કરમાંથી મુક્તિ મળે છે.
- રૂપિયા 50 નાં ગુણાંક માં કોઈપણ હપ્તા માં કોઈપણ હપ્તા માં કરાવી શકાય છે.
વધું વાંચો:- ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
Post Office PPF Account Interest Account Rate
ભારત દેશમાં ઘણી બચત યોજનઓ અમલ માં ચાલે છે.જેમાંની આ યોજના માં સૌથી વધુ બચત થાય છે અને સૌથી વધુ વ્યાજ પણ આ યોજના માં આપવામાં આવે છે.અને વધુ માં જે લોકો રોકાણ કરે છે તેઓ નાં સમય સમય પર તેની થાપણો ની માહિતી આપવામાં આવે છે.
- આ યોજના માં હાલ માં વ્યાજ દર 7.1% આપવામાં આવે છે.
- દરેક નાણાંકીય વર્ષ પુરું થાય ત્યારે મહિના નાં અંત માં વ્યાજ ઉમેરવામાં આવે છે.
- આ યોજના માટે નાણાં મંત્રાલય દ્વારા દર 3 મહિને વ્યાજ દર નક્કી કરવામાં આવે છે.
- કેલેન્ડર મહિના માટે પાંચમા દિવસની સમાપ્તિ અને મહિનાના અંત વચ્ચે ખાતામાં સૌથી નીચા બેલેન્સ પર વ્યાજ આધારિત છે.
- આ યોજના અંતર્ગત ઇન્કમ ટેક્સ કાયદા નીચે આપવામાં આવતું વ્યાજ દર કર મુક્ત હોઈ છે.
વધું વાંચો:- ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
PPF Account Maturity
આ ખાતા મા રોકાણ કરેલ થાપણો 15 વર્ષે પાકે છે.પાકતી રકમ ઉપર નીચે મુજબ નાં લાભ આપવામાં આવે છે.
- આ ખાતા માટે આપની પાકતી રકમ મેળવવા માટે ક્લોઝર ફોર્મ અને પાસબુક સબંધિત કાગળો પોસ્ટ ઓફિસ પર મોકલવામાં હોઈ છે.
- ડિપોઝિટ કર્યા વગર જ લાભાર્થી પોતાના ખાતા ની નાણાં ની પરિપક્વતા નું મૂલ્ય રાખી શકે છે.
- સંબંધિત પોસ્ટ ઑફિસને ચોક્કસ એક્સ્ટેંશન ફોર્મ મોકલીને, તે અથવા તેણી તેના ખાતાને 5 વર્ષ અને તેથી વધુ (પરિપક્વતાના એક વર્ષની અંદર) બ્લોક માટે લંબાવી શકે છે.
Partial Withdrawals In Post Office Public Provident Fund Account
આ યોજના નાં ખાતા મા દર પાંચ વર્ષે એક આંશિક ઉપાડની રાહત આપવામાં આવે છે, જેમાં ખાતું ખોલવામાં આવ્યું હતું તે વર્ષને બાદ કરતાં. ઉપાડની રકમ 4થા પાછલા વર્ષના અંતે અથવા અગાઉના વર્ષના અંતમાં ક્રેડિટ બેલેન્સના 50% સુધી મર્યાદિત છે, જે ઓછું હોય તે મળી શકે છે.
વધું વાંચો:- જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક
Premature Withdrawal PPF Account
જો આપને આ ખાતું બંધ કરાવવું હોઈ તો આપે જ્યારે ખાતું ખોલાવ્યું હોઈ ત્યાં બાદ 5 વર્ષ પૂર્ણ કરેલ હોઈ વર્ષ નાં અંત મા ખાતું નીચે મુજબ નાં સંજોગો માં બંધ કરી શકાય છે.
- ખાતા નાં માલિક અથવા તેના બાળકો નાં ઉચ્ચ અભ્યાસ માટે બંધ કરી શકાય છે.
- ખાતા નાં માલિક અથવા ઘર નાં કોઈપણ સભ્યો ને કોઈપણ ગંભીર બીમારી નું નિદાન થયેલ હોઈ તેવા કિસા મા.
- ખાતા ધારક પોતે પોતાનું રહેઠાણ બદલાવે એટલે કે વિદેશ માં રહેવા જતા રહે તેવા કિસ્સા મા.
- જ્યારે કોઈ ખાતું અકાળે બંધ થઈ જાય છે, ત્યારે ખાતું ખોલવાની/એક્સ્ટેન્શનની તારીખથી 1% વ્યાજ કાપવામાં આવે છે, જેમ કે લાગુ પડે છે.
- સંબંધિત લાગુ પડતી પોસ્ટ ઓફિસને પાસબુક સાથે નિર્દિષ્ટ અરજી ફોર્મ મોકલીને ખાતું બંધ કરાવી શકાય છે.
વધું વાંચો:- શ્રવણ તીર્થ દર્શન યોજના
How to Open PPF Account in Post Office
PPF Account ખોલાવવા માટે આપને આપની નજીક પડતી પોસ્ટ ઓફિસ પર જઈ ને ખાતું ખોલાવવું હોઈ છે. જેમાં આપને સંબંધિત કેવાયસી ડોક્યુમેન્ટ સાથે અને નિયત નમૂનામાં અરજી ફોર્મ સાથે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું હોય છે. વધુમાં જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ નીચે આપેલ છે તે જોઈ લેવા વિનંતી.
- લાભાર્થી નું પાનકાર્ડ.
- લાભાર્થીનું ઓળખ કાર્ડ( આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ)
- લાભાર્થીનું રહેઠાણ અંગેનો પુરાવો.
- પાસપોર્ટ સાઈઝ ના 2 ફોટોગ્રાફ
- જેને નોમિની રાખવાનાં હોઈ તે માટેનું નોમિની ઘોષણાપત્રક.
વધું વાંચો:- અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2022
પીપીએફ ખાતા નાં ધારક નાં અકાળે અવસાન થાય તો ?
જો પીપીએફ ખાતા નથી ધારકનું કોઈપણ સંજોગોમાં અકાળે અવસાન થાય તેવા કિસ્સામાં નીચે મુજબનાં નિયમો હોય છે.
આવા કિસ્સામાં આંખ હતું બંધ કરી દેવામાં આવશે અને જો ખાતાધારકના વારસદરોને ખાતું ચલાવવું હોય અને રકમ જમા કરવી હોય તો તે શક્ય બનશે નહીં.
સંબંધીત ખાતામાં મહિનાના અંતમાં વ્યાજ જમા કરવામાં આવશે.અને ખાતું મૃત્યુ નાં કારણે બંધ કરવા માં આવ્યું છે.
Indian Post Office Contact Number
જો આપને આ સ્કીમ વિશે અને અન્ય ભારતીય પોસ્ટ ઓફિસ ની યોજનાઓ ની વધુ માહિતી મેળવવી હોય તો આપ આપની નજીક ની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરી શકો છો અથવા અહીંયા ક્લિક કરી ને ઓનલાઈન માહિતી મેળવી શકો છો.
વધું વાંચો:-
મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
“FAQ” Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ માં કેટલી રકમ રોકવાની હોઈ છે ?
આ સ્કીમ માં ઓછા મા ઓછી 500 રૂપિયા અને વધુ માં વધુ 1.5 લાખ રૂપિયા નું રોકાણ કરી શકો છો.
PPf એકાઉન્ટ ને સમય ની પહેલા બંધ કરાવવું હોઈ તો શું દંડ હોઈ છે ?
વહેલા બંધ થવાના કિસ્સામાં, ખાતું ખોલવાની/એક્સ્ટેન્શનની તારીખથી 1% વ્યાજ કાપવામાં આવશે, જેમ લાગુ પડે
PPF Account ની સચોટ માહિતી માટે કોનો સંપર્ક કરવાનો હોઈ છે?
આ યોજના ની સચોટ માહિતી મેળવવા માટે આપ આપની નજીક ની પોસ્ટ ઓફિસ નો સંપર્ક સાધી શકો છો.
શું હું પોસ્ટ ઓફિસ પીપીએફ ખાતું 15 વર્ષથી ઓછા સમયગાળા માટે લઈ શકું?
ના, આ યોજના 15 વર્ષની નિશ્ચિત મુદત સાથે આવે છે. કોઈપણ કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા તમે નાણાકીય વર્ષમાં એકવાર આંશિક ઉપાડ માટે જઈ શકો છો.
શું મારી જે પોસ્ટ ઓફિસ માં મારું ppf Account હોઈ તેને અન્ય બીજી પોસ્ટ ઓફિસ માં બદલી શકુ છું ?
જી હા.જો આપને અગત્ય માં કારણો સર બીજે જવાનું હોઈ તો આપ આપનું પોસ્ટ ઓફિસ નું ખાતું બદલી શકો છો.