Advertisements

RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply | ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે જાણો તમામ પ્રોસેસ

Advertisements

RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply | RTE Admission Gujarat 2023 | mafat abhyas Online Apply | Gujarat RTE aducation | right to education Online Apply | free education Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય માં ભણતર ની સ્થિતિ બીજા રાજ્યો ની સાપેક્ષ માં ખૂજબ સારી છે. ઘણા બાળકો અભ્યાસ માં ખૂબજ હોશિયાર હોઈ છે પણ તેઓ ને સારું Education અને સારી School ના મળવાના કારણે તેઓ નો અભ્યાસ માં સરો વિકાસ થઈ શકતો નથી અને તેઓ આગળ આવી શકતા નથી.આજ આપડે એવા બાળકો ને પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી માં અભ્યાસ કરી શકે તેવી સ્કીમ RTE Admission Gujarat 2023-24 વિશે વિગતવાર વાત કરવાના છીએ.

આ યોજના માં ગરીબ માબાપ ના બાળકો ને ધોરણ 1 થી 8 સુધી સારી પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી મા શિક્ષણ મળશે.જેના માટે અરજી કયાં કરવી, ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે અને કઈ કઈ સ્કૂલ RTE act હેઠળ ફ્રી માં શિક્ષણ આપે છે તે તમામ માહિતી આજ નાં લેખ માં મેળવવા માં આવશે.

સરકાર ની તમામ યોજના માટે તમે અમારા Social Media પેજ સાથે પણ જોડાઈ શકો છો.

rte gujarat (RTE admission)

આપને Free RTE Admission પહેલા એ જાણવું જરૂરી છે કે RTE એટલે કે Right To Education થાય છે.જે RTE Act 2009 નો કાયદો કહેવામાં આવે છે.જે કેન્દ્ર સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ હતો. જેને The Right Of Children To Free And Compulsory Education Act 2009 તરીકે પણ ઓળખવામાં આવે છે.આ યોજના માં રાજ્ય નાં ગરીબ,નબળા,પછાત વર્ગ ના તમામ બાળકો ને ફ્રી માં ઉચ્ચ શિક્ષણ આપવાનો ઉદ્દેશ છે.

આ યોજના માટે નાં અરજી ફોર્મ હાલ ગુજરાત રાજ્ય માં ભરવામાં ચાલુ થઈ ગયેલ છે.અને RTE ACT હેઠળ આવા વિધાર્થીઓ ને પ્રાઈવેટ પ્રાથમિક શાળા માં એડમિશન આપવામાં આવશે.

વધું વાંચો : શૈક્ષણીક અભ્યાસ લોન

RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply

યોજના નું નામRTE Admission Gujarat 2023-24
સહાયઆ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશજે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે.
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કToll-free Number :- 079-41057851
અરજી કયાં કરવી ?અહીંયા ક્લિક કરો
RTE Admission Gujarat 2022-23

RTE Admission Gujarat 2023 Benefits- લાભ

આ યોજના અંતર્ગત દેશ માં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકો નો અધિકાર છે. આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક  અનામત રાખી ને બાળકો ને Admission આપવામાં આવે છે.જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ Admission આપવામાં આવે છે.જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.

Gujarat RTE Admission Eligibility – પાત્રતા

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય મા વસતા નીચે મુજબ નાં બાળકો ને RTE Act હેઠળ ફ્રી માં એડમીશન આપવામાં આવશે.

  • બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
  • અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
  • અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો ને લાભ મળશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
  • અનાથ બાળકો ને લાભ મળશે.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી ને લાભ મળશે.
  • બાળ ગૃહ નાં તમામ બાળકો ને લાભ મળશે.
  • ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો ને લાભ મળશે.
  • સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને લાભ મળશે.
  • જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો ને લાભ મળશે.
  • પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો ને લાભ મળશે.
  • માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકોને લાભ મળશે.
  • ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને લાભ મળશે.

વધું વાંચો : કોચિંગ ક્લાસ સહાય યોજના SC

RTE Act Required Documents List

આ યોજના માં અરજી કરવા માટે બાળકો અને વાલીઓ ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  • બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
  • બાળક નું આધાર કાર્ડ.
  • વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
  • બાળક નું રહેઠાણ અંગેનો પુરાવો. (રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
  • વાલીનો આવકનો દાખલો.
  • બાળક ના વાલીનું આધાર કાર્ડ.
  • બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
  • માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.
  • બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.

RTE Admission Gujarat 2023 અંતર્ગત Admission માં ક્યાં બાળકો ને પ્રાથમિકતા આપવામાં આવે છે.

  1. અનાથ આશ્રમ નાં બાળકો.
  2. સાર સંભાળ વાળા બાળકો.
  3. બાલગૃહ ખાતા નાં બાળકો.
  4. બાળ મજૂરી કરતા તમામ બાળકો
  5. સેલેબ્રલ પાલ્સી, માનસિક અસ્થિર બાળકો, વિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
  6. ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો.
  7. પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
  8. જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
  9. ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
  10. જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
  11. અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
  12. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
  13. સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.

વધું વાંચો : લેપટોપ અને કોમ્પુટર સહાય યોજના

RTE Act Admission Gujarat 2023 Income Limit- આવક મર્યાદા

આ યોજના માટે બાળકોના પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે જે નીચે મુજબ ની વાર્ષિક આવક મર્યાદા હોય છે.

ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જરૂરી છે. અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જરૂરી છે.

How Can I Fill RTE Form 2022 Online In Gujarat?

આ આ યોજના માટે લાભાર્થી ઓનલાઇન અરજી કરવાની હોય જેના સ્ટેપ્સ નીચે મુજબ આપેલા છે જે ધ્યાનપૂર્વક જોઈ લેવા વિનંતી.

સૌપ્રથમ “Google Chrome” માં જઈને “rte.oprgujarat” ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાં તેમને Right To Education ની વેબસાઈટ નું હોમ પેજ પર જવાનું રહેશે.

How Can I Fill RTE Form 2022 Online In Gujarat
image Source : RTE Act Official Website

જ્યાં હોમ પેજ મા ડાબી બાજુ પર મેનુ માં જવાનું રહેશે.જ્યા તમને ઓનલાઈન અરજી કરવાના ઓપ્શન બતાવશે.જ્યા તમારે “ઓનલાઈન અરજી” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.જ્યા તમારે હવે અરજી કરવાનું ફોર્મ ખુલી જશે.

હવે ચા અરજી ફોર્મ માં તમામ વિગતો ભરવાની રહેશે જેવી કે નામ, સરનામું, મોબાઇલ નંબર, જાતિના પ્રમાણપત્રના વિગત, રહેઠાણ ની વિગત વગેરે વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે.ત્યાર બાદ તમારે  Documents અપલોડ કરવાના રહેશે.જે તમામ ડોક્યુમન્ટ ની સાઈઝ 450KB કરતા ઓછી રાખવાની હોઈ છે.

RTE Admission Gujarat 2022-23
image Source : RTE Act Official Website

અરજી ફોર્મ બરોબર ભરાઈ જાય અને ડોક્યુમન્ટ્સ અપલોડ થાય ગયા બાદ અર્જુનને Sabmit કરવાની રહેશે.અરજી ને સફળતા પુર્વક Sabmit કર્યા બાદ અરજી નંબર Generate થશે જે સાચવી ને રાખવાનો રહેશે.અને તમે જે મોબાઈલ નંબર આપેલ હસે તેના ઉપર પણ અરજી નબર નો Text Msg આવશે.

Advertisements

RTE Act Admission Gujarat Status Check Process

આ યોજનામાં અરજી કર્યા બાદ જો આપને તમારી અરજી નું સ્ટેટસ જાણવું હોય અરજી પ્રક્રીયા ક્યાં સુધી પહોંચેલી છે તે જાણવા માટે તમારે બાળક ની જન્મ તારીખ,મોબાઈલ નંબર અને અરજી નંબર નાખીને login થઈને સ્ટેટસ જાણી શકો છો.

વધું વાંચો : બ્યુટી પાર્લર સહાય યોજના

Gujarat RTE Result 2023 class 1to 8 th admission selection List 2022

નવું અપડેટ આવેલ છે જેમાં જો આપના બાળકો નું આપે RTE Admission Gujarat હેઠળ અરજી ફોર્મ ઓનલાઇન ભરેલું હોઈ તો હવે પ્રથમ રાઉન્ડ માટે નું બાળકો નું Selection થઈ ગયેલ છે.માટે જો આપનાં બાળક નું પ્રથમ રાઉન્ડ માં નામ છે કે નહિ તે ચેક કરવા નીચે આપેલ લિંક પર જવા વિનંતી છે.

RTE Act Form Helpline Number

આ યોજના માટે આપને કોઇ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને આપ વધારે માહિતી મેળવી શકો છો.

Helpline Number:- 079-41057851

કોલ કરવાનો સમય :- સવાર ના 11 થી સાંજ ના 5 સુધી.

Rte Gujarat School List Pdf

અહીંયા rte rajkot school list, rte list of schools in ahmedabad, rte surat school list, rte vadodara school list જેવા તમામ શહેર ની RTE Act Admission School નાં નામ અને સરનામા આપેલ છે જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ને આપ મેળવી શકો છો.

અહીંયા ક્લિક કરો.

RTE Admission Gujarat 2023 Online Apply Last Date

હાલ મા વર્ષ 2023-24 માટે RTE Admission ની પ્રક્રિયા ચાલું થઈ ગયેલ છે.જેમાં આપ નાં બાળકો ની ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 30/03/2022 થી આપ અરજી કરી શકો છો. અને 11/04/2022 સુધી અરજી કરવાની છેલ્લી તારીખ છે.

image Source :- Gujarat News Paper

RTE એડમીશન 2023 વિડિયો માહિતી

Credit :- Mahesh Gadhiya Channel

વધું વાંચો –

ખેડૂત મોબાઈલ ફોન યોજના

વિદેશ અભ્યાસ લોન ST

JEE,Gujcet અને Neet Exam સહાય

“FAQ” Of RTE Admission Gujarat 2023-24 ?

RTE Admission Gujarat 2023-24 માં કોના માટે ની યોજના છે ?

આ યોજના રાજ્ય નાં તમામ પછાત અને ગરીબ બાળકો માટે છે કે જેઓ પ્રાઈવેટ સ્કુલ ની ફી નથી ભરી શકતા તેવા બાળકો માટે.

RTE Admission Gujarat 2023-24 માં પ્રાઈવેટ સ્કુલ માં પણ એડમીશન મળે છે ?

જીહા, આ યોજના અંતર્ગત બાળકો ને પ્રાઈવેટ સ્કૂલ માં પણ એડમીશન મળે છે.

RTE Admission Gujarat 2023-24 યોજના માં શું શું લાભ મળે છે ?

આ યોજના અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.

RTE Admission Gujarat 2023-24 યોજના માં અરજી કયાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે બાળકો ને એડમીશન લેવા માટે right to education ની સરકારી વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

3 thoughts on “RTE Gujarat Admission 2023-24 Registration, Online Apply | ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે જાણો તમામ પ્રોસેસ”

Leave a Comment