Advertisements

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams | SC Students Free Coaching Sahay Gujarat

Advertisements

Student Coaching Sahay Yojana | Coaching Help Scheme for JEE GUJCET & NEET Exams | SC Students Free Coaching | SC ST Coaching Scheme | SC Free Coaching | Free Coaching Sahay Yojana SC Caste

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય નાં શિક્ષણ વિભાગ દ્વારા અલગ-અલગ ઘણી યોજનાઓ રાજ્ય વિદ્યાર્થીઓ માટે અમલમાં મુકેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે ઘણા ફાયદાઓ થાય છે. આજે આપણે આવી જ એક યોજના Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams વિશે વિગતવાર વાત કરવાના છીએ.

આજે આપણે છે યોજના વિશે વાત કરવાના છીએ તેમાં રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી આગળ ધોરણ 11-12 મા અભ્યાસ કર્યા બાદ Jee,Gujcet અને Neet જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માટે કોચિંગ કરવા પડે છે આ કોચિંગ કરવા માટે સરકાર તરફથી વિદ્યાર્થીઓને અમુક સહાય આપવામાં આવે છે.  આમ તો આપડા બીજા રાજ્યો માં  scholarship for coaching students પણ આપવામાં આવે છે. પરંતુ હાલ આપડા ગુજરાત રાજ્ય માં કોચિંગ સહાય આપવામાં આવે છે.

ગુજરાત સરકાર ની તમામ સરકારી યોજનાઓ વિશે ની વિગતવાર માહિતી માટે અમારી Telegram Channel સાથે જોડાવ

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં જ આ યોજનાનો અમલ થયેલ છે. જેમાં રાજ્યના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેવો ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેવા વિદ્યાર્થીઓને આગળ JEE,GUJCET અને NEET ને પરીક્ષા આપવી હોય તો તે પરીક્ષા માટે તેઓને પૂર્વ તૈયારી એટલે કે કોચિંગ કરવી પડે છે એટલે તેઓ ને ગમે ત્યાં પ્રાઈવેટમાં કોચિંગ કરે તો સરકાર તરફથી તે કોચિંગ માટે 20 હજાર રૂપિયાની સહાય મળે છે.

યોજના નું નામCoaching Help Scheme for JEE,GUJCET & NEET Exams
સહાય20,000/- રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિના ગરીબ અને પછાત વિધાર્થીઓ ને JEE,NEET અને GUJCET એક્ઝામ માં આર્થિક મદદ મળે તે હેતુથી
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઆપના જિલ્લા નાયબ નિયામકની કચેરી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી / જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી
Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams

Sc Students Free Coaching Benefits લાભ

આ યોજના મુખ્યત્વે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં આવેલ છે જેમાં રાજ્યના ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ ના  વિદ્યાર્થીઓને આગળ મેડીકલ લાઈન, એન્જીનિયરિંગ લાઈન માં અભ્યાસ કરવા જવાનું હોય છે તેના માટે સરકારની JEE, GUJCET અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડે છે. પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તેઓ કોચિંગ પણ કરે છે. તો આ કોચિંગ માટે સરકાર તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની SC Free Coaching સહાય મળે છે.

જો આપને Jee અને Neet ની તૈયારી કરવા માટે બૂક લેવી હોઈ તો નીચે ની લીંક પર જઈ ને સારા માં સારી તૈયારી કરવા માટે ની બુક ખરીદી શકો છો.

Jee અને Neet એક્ઝામ ની તૈયારી માટે ની બેસ્ટ માં બેસ્ટ બુક ખરીદો અહીંયા થી

Sc St Free Coaching GUJCET અને NEET Coaching Exams ની પાત્રતા

આ શહેરનું લાભ લેવા માટે રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે અને અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે જે પાત્ર બતાવો નીચે મુજબનું છે.

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 12 માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ના મેડિકલ,એન્‍જીનિયરીંગ પ્રવેશ માટે JEE, NEET & GUJCET Exams ની તૈયારી કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી 3 વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતી સંસ્થા માં કોચિંગ રહેતા હોવા જોઇએ.
  • વિદ્યાર્થી એ ધોરણ 10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.

વધું વાંચો : ગુજરાત NMMS 48,000/- રૂપિયા ની સ્કોલરશીપ

JEE, GUJCET અને NEET કોચિંગ ક્લાસ ની પાત્રતા

યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ માટે આ સમય મળે છે. માટે તેઓ જે સંસ્થામાં કોચિંગ મેળવતા હોય તે સંસ્થા ની પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબની છે.

  • કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ-2013 અને સહકારી સંસ્થાના નિયમ મુજબ રજીસ્ટ્રેશન ધરાવતી જોઈએ.
  • કોચિંગ સંસ્થા GST નંબર અને PAN Card નંબર ધરાવતી હોવી જોઈએ.
  • કોચિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટ થી હાજરી થતી હોવી જોઈએ.
  • સંસ્થામાં તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
  • કોચિંગ સંસ્થામાં 20 વિદ્યાર્થીઓ હોય 2 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થીઓ 3 શિક્ષકો હોવા જોઈએ.
  • કોચિંગ સંસ્થામાં 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને  71 થી 100 તાલીમાર્થી સુધી 5 Teaching Staff હોવા જોઈએ.

વધું વાંચો : નમો ટેબ્લેટ યોજના ગુજરાત

SC Coaching Scheme Gujarat આવક મર્યાદા

આ કોચિંગ સહાય યોજના માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની કોચિંગ સહાય આપવામાં આવે છે જેના ફોર્મ E-samaj Kalyan Portal પર ઓનલાઇન ભરવાના હોય છે જેના માટે અનુસૂચિત વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી.

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams Documents Required- આધાર પુરાવા

આ સહાય યોજના રાજ્ય નાં Director Scheduled Caste Walfare દ્વારા સંચાલિત છે જેમાં વિદ્યાર્થીઓને નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે.

  1. વિદ્યાર્થી નું આધારકાર્ડ
  2. વિદ્યાર્થીનું રેશનીંગ કાર્ડ
  3. વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર
  4. વિદ્યાર્થીનું રહેઠાણનો પુરાવો – વિજળી બીલ/ભાડા કરાર/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ
  5. SSC અથવા તેના થી આગળ અભ્યાસ કરેલો એ તે તમામ ની માર્કશીટ
  6. ધોરણ 12 માં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
  7. વિદ્યાર્થીના બેંકના ખાતાની પાસબુકની પ્રથમ પાના ની નકલ અથવા રદ કરેલ છે
  8. વિદ્યાર્થી એ જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
  9. વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

વધું વાંચો : બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ માટે તાલિમ સહાય

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams Form Download

આ યોજના રાજ્ય સરકાર નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.જેના પટેલ વિદ્યાર્થીઓએ પહેલા ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તે અરજી પર સંપૂર્ણ ભરીને online e samaj kalyan portal પર અપલોડ કરવાના રહેશે.

કોચિંગ સહાય યોજના Online Apply For Student

આ યોજના માં વિધાર્થીઓ એ ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેના માટે વિદ્યાર્થી એ E-samaj Kalyan Portal પર જઈ ને અરજી કરવાની રહેશે.જેના માટે નીચે મુજબ નાં સ્ટેપ્સ અનુસરવાનાં રહેશે.

સૌપ્રથમ એ E-samaj Kalyan Portal પર જવાનું રહેશે.ત્યાં આપને ઉપર Menu મા Director Scheduled Caste Walfare Menu દેખાશે ત્યાં જાઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

Advertisements

ત્યાર બાદ આપે જો પહેલા થી જ  E-samaj Kalyan Portal પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો આપને સીધું જ Login થવાનું રહેશે.અને ત્યરબાદ આપની સામે બધી યોજનાઓ આવી જશે.

જ્યાં તમારે Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams યોજના માં જવાનુ રહેશે.જ્યા તમને આ યોજના ની Online અરજી પત્રક સંપૂર્ણ ખુલી જશે.

image Source : e-samaj Kalyan Portal Government Of Gujarat

જ્યાં અરજી પત્રજ માં વિદ્યાર્થી ની વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.જેવી કે નામ,સરનામું,જન્મ તારીખ વગેરે.

ત્યાર બાદ તમારે અરજી પત્રક ની વિગતો ભરવાની રહેશે.અને ત્યાર બાદ વિદ્યાર્થી એ Online બધા આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.જેમાં અરજી પત્રક,શાળા ના પ્રમાણપત્રો વગેરે.

image Source : e-samaj Kalyan Portal Government Of Gujarat

ત્યાર બાદ છેલ્લે અરજી પત્રક નાં નિયમો વાંચી ને અરજી ને Sabmit કરવાની રહેશે.અરજી ને Online Sabmit કર્યા બાદ તમારી સામે એક અરજ નો રજિસ્ટ્રેશન નંબર આવશે. જે નંબર ને આપને સાચવી ને રાખવાનો રહેશે.જે ભવિષ્ય મા આપને ઉપયોગ મા લેવાનો રહેશે.

Online અરજી કરવા માટે નીચે ની લીંક પર જાવ.

www.e-samajkalyan.Gujarat.gov.in

ગુજરાત કોચિંગ સહાય યોજના Helpline Number

આ યોજના માટે વિદ્યાર્થી એ Online અરજી તો કરી દીધી હોઈ છે પરંતુ યોજના સંબંધિત કોઈપણ પ્રકાર ની માહિતી મેળવવી હોય અથવા તો અરજી ભરવામાં મુશ્કેલી થતી હોય તો આપ નીચે આપેલ Helpline Number પર ફોન કરી ને વધુ માહિતી મેળવી શકો છો.

 Helpline Number : 07923259061

આ યોજના સંબંધિત વધું માહિતી માટે આપના જિલ્લા નાયબ નિયામકની કચેરી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી / જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

વધું વાંચો

ફ્રી સિલાઈ મશીન યોજના

સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

“FAQ” for Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams મા કોને સહાય મળે છે ?

આ કોચિંગ સહાય માં ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાય મળે છે.

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams માં કેટલી સહાય મળે છે ?

આ કોચિંગ સહાય યોજના માં કોચિંગ કરવા માટે વિદ્યાર્થિઓ ને 20,000/- રૂપિયા ની સહાય મળે છે.

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams યોજના માં શેના માટે સહાય મળે છે ?

આ સહાય માં જે વિધાર્થીઓ ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતા હોઈ અને તેઓ JEE,NEET અને GUJCET ની એક્ઝામ ની તૈયારી કરતા હોઈ તેવા વિદ્યાર્થિઓ ને કોચિંગ માટે આ સહાય મળે છે.

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams ની અરજી કયાં કરવાની હોઈ છે ?

આકોચિંગ સહાય મેળવવા માટે વિદ્યાર્થી એ E-samaj Kalyan Portal પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે.