Advertisements

હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે:PMKVY Certificate Download

Advertisements

PMKVY Yojana Certificate દ્વારા નોકરી મળશે | હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે:PMKVY Certificate Download કરવા જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો આજે આપણે ગુજરાત સરકારને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની વાત કરવાના છીએ.જેમાં PMKVY દ્વારા રાજ્યના દરેક યુવાનો કે જેવો રોજગારી મેળવવા ઈચ્છુક હોય તેવા દરેક યુવાઓને આ યોજના દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવશે

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના એ ઘણા અલગ-અલગ ઉતાર ચઢાવવાથી પસાર થયેલ યોજના છે આ યોજના કેન્દ્રીય બજેટ મા PMKVY 4.0 ની હમણાં જાહેરાત કરવામાં આવી છે.જેમાં આજે આપડે “PMKVY Certificate Download 2023” વિશે ની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.

તો “પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના” વિશે અરજી કેમ કરવાની હોય છે, તેમાં તાલીમ કઈ રીતે મેળવવાની હોય છે, સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવાનું હોય છે જેની સંપૂર્ણ વિગતો આપડે જાણીશું.

હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે:PMKVY Certificate Download

હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે:PMKVY Certificate Download

યોજના નું નામપ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના સર્ટિફિકેટ
સહાયકૌશલ્ય નાં આધારે તાલીમ આપી ને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશબેરોજગારી માં ઘટાડો કરી ને ખુબજ મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવી
લાભાર્થી18 વર્ષ થી ઉપર નાં બેરોજગાર યુવાનો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કપ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ની અધિકૃત વેબસાઈટ

PMKVY 4.0 ની જાહેરાત ક્યારે કરવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 ની જાહેરાત કરવામાં આવેલ હતી. જેનું મુખ્ય ઉદ્દેશ દેશના યુવાઓને રોજગારી પૂરી પાડવાનો છે. આગામી ત્રણથી ચાર વર્ષની અંદર તમામ યુવાઓને રોજગારી આપવાનો લક્ષ આ યોજના દ્વારા પૂરું કરવામાં આવશે.

આ યોજના માં યુવાઓ ને યોગ્ય અભ્યાસક્રમમાં કોડિંગ, AI, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, IoT, 3D પ્રિન્ટિંગ, ડ્રોન્સ અને ઉદ્યોગ માટે આ યોજના ઓફર કરે છે.આપને જણાવી દઇએ છીએ કે યુવાનો ને વૈશ્વિક સંભાવનાઓ પ્રદાન કરવા માટે વિવિધ રાજ્યોમાં સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ માટે 30 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે.

વધું વાંચો:- ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે

PMKVY સર્ટિફિકેટ 2023 PDF ડાઉનલોડ કરો(PMKVY Certificate Download 2023 Pdf)

સૌપ્રથમ google સર્ચમાં જઈને “PMKVY“ની અદિકૃત વેબસાઈટ પર જાવ.

જ્યા અગાઉ ને તમે યુઝર આઇડી અને પાસવર્ડ છે તેના દ્વારા લોગીન થાવ.

જ્યા હવે તમારે “PMKVY Certificate Download 2023” ઓપ્શન પસંદ કરી ને આગળ વધવાનું રહેશે.

હવે આગળ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.જ્યા તમારી સામે “PMKVY Certificate 2023 PDF Download” કરવાનું ઓપ્શન દેખાશે જ્યા હવે તમારે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.

વધું વાંચો:- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

PMKVY Gujarat 2023-24 

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલતી કૌશલ્ય તાલીમ આપીને યુવાનોને રોજગારી આપવામાં આવતી યોજના છે. જેમાં લાયક ઉમેદવારોને તેઓના કૌશલ્ય અનુસાર અને તેઓ ની આવડત અનુસાર તાલીમ આપીને સર્ટિફિકેટ આપવામાં આવે છે જેના દ્વારા તેઓ નવો વ્યવસાય કે રોજગારી મેળવી શકે છે.

PMKVY કેવી રીતે રજીસ્ટર કરવું (How to Register PMKVY) 

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ગુજરાત 2023 માટે જો તમારે અરજી કરવી હોય તો નીચે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે.

સૌપ્રથમ ગુગલ બારમાં જઈને “PMKVY“ની અધિકૃત વેબસાઈટ પર જાવ.”www.pmkvyofficial.org

હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે:PMKVY Certificate Download
Image Source:- PMKVY વેબસાઈટ

જ્યાં હોમ પેજ ઉપર આપને ઘણા મેનુ દેખાશે જેમાં “Quick Links” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

જ્યા ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “Skill India” વાળું નામનાં પેજ પર ક્લિક કરો.

હવે ત્યાં ક્લિક કર્યા બાદ “I want to register myself” ઓપ્શન દેખાશે જ્યા ક્લિક કરવાનું રહેશે.

હવે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં ઓનલાઈન નોંધણી કરવાની સંપૂર્ણ માહિતી વાંચો અને ધ્યાનપૂર્વક અરજી પત્રક ભરતા જાવ. જે તમામ ફરજિયાત માહિતી દાખલ કરવાની હોય તે દાખલ કરીને તમારી અરજી સબમીટ કરો.

Advertisements

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથેજોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023

માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા

“FAQ”

PMKVY યોજના એ કોના દ્વારા ચલાવવામાં આવતી યોજના છે?

PMKVY એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામા આવતી યોજના છે.

PMKVY યોજના કોના માટે ની યોજના છે?

PMKVY યોજના એ દેશ નાં યુવાઓ ને રોજગાર આપતી યોજના છે.

PMKVY માં શું હોઈ છે ?

PMKVY માં યુવાનો ને તાલીમ આપી ને સર્ટિફિકેટ આપ્યા બાદ તે તાલીમ મુજબ રોજગારી આપવામાં આવે છે.

PMKVY માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

PMKVY માટે અધિકૃત વેબસાઈટ “www.pmkvyofficial.org” છે.

Leave a Comment