Advertisements

Pm Kisan e-Kyc Online Registration 2022 | PM Kisan Kyc Mobile દ્વારા કેવી રીતે કરવું ?

Advertisements

PM-Kisan Samman Nidhi | Pm kisan e-kyc online registration 2022 | PM Kisan Ekyc By Mobile | pm kisan kyc online | pm kisan kyc 2022 online | pm kisan kyc status check | pm kisan kyc status check

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ આપડા ભારત દેશ માં આપડા માનીતા PM નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા દેશ ને આગળ લાવવા માટે ઘણા પ્રકાર ની જાહેરાતો કરવામાં આવે છે.અને દેશ નાં ખેડૂતો માટે તો તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ઘણી યોજનાઓ અમલ મા મુકવામાં આવેલ છે.જેમાં આજે આપડે Pm Kisan e-Kyc Online Registration 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

દેશ નાં ખેડૂતો નાં તેમને કૃષી ક્ષેત્રે આગળ આવી શકે અને તેમના વધુ માં વધુ લાભ મળે તે હતું થી સરકાર હંમેશા તત્પર રહે છે.માટે જ સરકારે ખેડુતો માટે ખેડૂત માનધન યોજના,કિસાન વિકાસ પત્ર યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, ટ્રેક્ટર સહાય યોજના જેવી તમામ યોજનાઓ થકી ખેડૂતો ને લાભ આપે છે. ગુજરાત સરકાર તો ખેડૂતો માટે તેમને લાભ મળી રહે તે હેતુ થી ખાસ તેમના માં khedut iPortal લોન્ચ કરવામાં આવેલ છે.જેનાથી ખેડૂતો સરકાર ની તમામ ખેડૂતલક્ષી યોજનાઓ નો લાભ અહીંયા થી જ મેળવી શકે છે.

યોજના નું નામPM Kisan Kyc Mobile દ્વારા કેવી રીતે કરવું ?
સહાય6,000/- રૂપિયા વાર્ષિક
રાજ્યભારત દેશ
ઉદ્દેશખેડૂતો ની આવક વધારવા માટે
લાભાર્થીભારત દેશ નાં તમામ લાયક ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
E-KYC ક્યાં થી કરવું ?અહીંયા ક્લિક કરો
Pm Kisan e-Kyc Online Registration 2022 key Points

પીએમ કિસાન યોજના 2022

ખાસ કરી ને આ યોજના PM મોદી સાહેબ એ વર્ષ 2019 માં ખાસ કરી ને ખેડૂતો માટે અમલ મા મૂકેલ હતી.આ યોજના માં દેશ નાં ખેડૂતો ને કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 6 હજાર રૂપિયા ની વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે.જેમાં ટોટલ 2-2 હજાર નાં 3 હપ્તા માં પેસા આપવામાં આવે છે.

વધુ વાંચો :- રોટાવેટર સહાય યોજના

Pm Kisan e-Kyc Online Registration 2022

આ યોજના અંતર્ગત દેશ નાં ખેડૂતો કે જેઓ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લઇ રહ્યા હોઈ તો તેઓ ને દર વર્ષે 6,000/- રૂપિયા ની વાર્ષિક સહાય આપવામા આવે છે.જેમાં આ યોજના અંતર્ગત PM Kisan Kyc કરવાનું થતું હોઈ છે.જેનાં માટે આપ આપના શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીએ અથવા તો નજીક નાં CSC સેન્ટર પર જઈ ને ઓનલાઈન KYC ની પ્રક્રિયા કરી શકો છો.

ગુજરાત સરકાર ની વિવિધ સરકારી યોજનાઓ ની વધું અને વિગતવાર માહિતી માટે આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

PM Kisan KYC Notification 2022

કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે ખાસ કરી ને એક PM Kisan Portal બનાવવા મા આવેલ છે.જેમાં તમામ પ્રકાર ના NotificationPortal પર વખતો વખત મુકવામાં આવતા હોઈ છે. જેમાં પીએમ કિસાન યોજના 2000 નો હપ્તા નો લાભ ક્યારે મળશે અને નવા નવા અપડેટ માં KYC કરવા માટે શું શું કરવાનું  હોઈ છે જેવી તમામ માહિતી અહીંયા ઉપલબ્ધ હોઈ છે.

અગત્ય ની યોજના :- તબેલા બનાવવા માટે ની સરકારી યોજના

PM Kisan KYC By Mobile

આ યોજના માં ભારત સરકાર દ્વારા સંચાલિત કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ને 6,000/- રૂપિયા આપવામાં આવે છે.જેના માટે હાલ નાં નવા અપડેટ પ્રમાણે જે લાભાર્થી એ જો આ યોજના નો લાભ મળવાનો ચાલુ હોઈ તો તેઓ એ તેમના નજીકના CSC સેન્ટર ખાતે  e-KYC કરાવી લેવું જોઈએ અથવા તો લાભાર્થી પોતે જ પોતાના મોબાઈલ દ્વારા પણ e-KYC કરી શકે છે.

વધું વાંચો :- ખેડૂત સ્માર્ટફોન યોજના ગુજરાત

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો.

આપને સૌપ્રથમ જણાવી દઈએ કે જો આપના આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હશે તો જ આપ ઘરે બેઠા બેઠા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC apdate કરાવી શકો છો.માટે આપને આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.માટે અહીંયા પીએમ કિસાન e-kyc કરવું તેની માહિતી sarkari yojana gujarat દ્વારા નીચે મુજબ સમજાવેલ છે.

આ માટે આપને સૌપ્રથમ “ Google” માં ભારત સરકાર ની PM Kisan Portal સરકારી વેબસાઇટ પર જાવ.

Pm Kisan e-Kyc Online Registration 2022
image Source :- Pm kisan Government Of India Portal

હવે આપ “PM Kisan Portal” ના Home Page પર જમણી બાજુ પર નાં મેનુ પર જ્યા “e-KYC” લખેલ હશે ત્યાં ક્લિક કરો.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો
image Source :- Pm kisan Government Of India Portal

જ્યા ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં આપનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.જ્યા આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ આપના મોબાઈલ નંબર પર એક OTP જશે.જે OTP ને અહીંયા નાખવાનું રહેશે.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો
image Source :- Pm kisan Government Of India Portal

હવે “Get Aadhar” નામનું નવું Option દેખાશે ત્યાં ક્લિક કરો. જ્યા હવે છેલ્લે તમારે “Submit For Auth” બટન પર ક્લિક કરી ને વેરિફિકેશન કરવાનું રહેશે.

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો EKYC

આધારકાર્ડ બનાવવાના હતા ત્યારે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર પણ નાખવાના હોય છે. પરંતુ જે તે ટાઈમે આ પ્રક્રિયા શક્ય બની ન હતી તેથી હવે જેઓ નવું આધાર કાર્ડ કાઢે છે તેમને ફરજિયાત પણે તેમનો મોબાઈલ નંબર લીંક કરવાનું હોય છે.હવે જો તમે તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક ન હોય તો પણ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત e-KYC કરી શકો છો.

જો તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક ન હોય તો આપ આપના શહેરી વિસ્તારમાં નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈને કિસાન સન્માન નિધિ યોજનામાં e-KYC કરી શકો છો.

વધું વાંચો :- વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત

Advertisements

PM Kisan Ekyc Last Date

આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો સરકાર શ્રી નાં આદેશ અનુસાર કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત e-KYC માટે 31/5/2022 સુધી જ Online e-KYC કરી શકે છે.ત્યાર બાદ લાભાર્થી ખેડૂત મિત્ર e-KYC કરી શકશે નહિ.

પીએમ કિસાન ટેટસ ચેક

જો આપ પીએમ કિશન યોજના માં કોઈપણ પ્રકારનું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય કે તમારો હપ્તો આવ્યો છે કે નહીં. સરકાર ક્યારે હપ્તો ચૂકવવાની છે તેના માટે આપ નીચેની લીંક પર ક્લિક કરીને સ્ટેટસ ચેક કરી શકો છો.

અહિયાં સ્ટેટ્સ ચેક કરો

પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

જો આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ અથવા તો જાણકારી કે કોઈપણ પ્રકાર ના અપડેટ મેળવવા હોઈ અથવા તો સુધી જ આપને PM Kisan Portal પર લોગીન થવું હોઈ તો અહીંયા તેની Official Website આપેલ છે જ્યા જઈ ને તમે માહિતી મેળવી શકો છો.

pm kisan.gov.in login

ખુબજ મહત્વ ની યોજનાઓ –

માનવ કલ્યાણ યોજના ગુજરાત

ખેડૂત શાકભાજી નાં બિયારણ માટે ની યોજના

ખેડૂત માટે વાડીએ પાણી નાં RCC ટાંકા બનાવવા માટેની સહાય

“FAQ” For Pm Kisan e-Kyc Online Registration 2022

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?

આ યોજના નો લાભ માટે eKyc કરવું ફરજિયાત હોઈ છે જેના માટે આપ www.pmkisan.gov.in વેબસાઈટ પર જઈ ને કરી શકશો.

લાભાર્થી ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.?

લાભાર્થી આ યોજના ની eKyc માટે ઓનલાઈન અને ઑફલાઇન એમ બે પ્રકારે કરી શકે છે.

શું પીએમ કિસાન યોજના માટે લાભાર્થી નું મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ ?

જી હા, લાભાર્થી નો મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે ફરજીયાત લિંક હોવો જોઈએ..તોજ લાભ મળવાપાત્ર છે.

આ યોજના અંતર્ગત લાભાર્થી ને કેટલા રૂપિયા ની સહાય આપવામાં આવે છે ?

આ યોજના માં લાભાર્થી ને ટોટલ વાર્ષિક 6,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

2 thoughts on “Pm Kisan e-Kyc Online Registration 2022 | PM Kisan Kyc Mobile દ્વારા કેવી રીતે કરવું ?”

Leave a Comment