Advertisements

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા | Mobile Repairing Kit Sahay Yojana Gujarat

Advertisements

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા, સંપુર્ણ માહિતી અને સહાય કઈ રીતે બેંક નાં ખાતા મા જમાં થશે (Mobile Repairing Kit Sahay Yojana Gujarat, Documents, Benefits, Eligibility And Online Apply)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે મોબાઈલ રીપેરીંગની દુકાન ચાલુ કરવા માંગતા હોય તો સરકારના EKutir Gujarat દ્વારા રાજ્યના લોકો ને મોબાઈલ રીપેરીંગ કીટ સહાય આપવામાં આવે છે. જેનાથી લાભાર્થી પોતાનો મોબાઈલનો વ્યવસાય ચાલુ કરી શકે છે અને પોતે પગભર થઈ શકે છે.

આજે આપણે આ આર્ટિકલમાં મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24 ની સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ, જેમ કે યોજના માટે ડોક્યુમેન્ટ કયા કયા હોય છે, પાત્રતા, ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય છે.અને સહાય કેટલી અને કઈ રીતે આપવામાં આવશે. આ તમામ માહિતી અને આપડે આ પોસ્ટ દ્વારા મેળવવાના છીએ. 

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા

Table of Contents

યોજના નું નામ મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના
સહાયમોબાઈલ રીપેરીંગ કીટ માટે 8,600/- રૂપિયા ની સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશનાનાઅને પછાત વર્ગ નાં લોકો ને ધંધા રોજગાર મળી રહે તે હેતુથી
લાભાર્થીગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય દ્વારા રાજ્યમાં વસતા પછાત અને નબળા વર્ગના લોકોને ધંધા રોજગાર મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે. મોબાઈલ રીપેરીંગ કીટ યોજના દ્વારા મોબાઈલ રીપેરીંગ નો વ્યવસાય કરવા માંગતા લોકોને મોબાઇલ રીપેરીંગ ની કીટ ની સહાય આપવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો માનવ કલ્યાણ યોજના માં આ કીટ ની સહાય આપવામાં આવે છે. આ યોજના ની ઓનલાઈન અરજી માટે એ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. એટલે મોબાઇલ રીપેરીંગ ની કીટ ની સહાય લાભાર્થીઓને મળી રહે છે અને તેઓ પોતાનો વ્યવસાય ચાલુ કરીને પોતાના અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય કેટલી હોઈ છે?

માનવ કલ્યાણ યોજના દ્વારા આ મોબાઇલ રીપેરીંગ ની કીટ ની સહાય લાભાર્થીઓ ને આપવામાં આવે છે. આ કિડની સહાય માં 8,600 ની સહાય લાભાર્થીઓને તેઓના બેંક નાં ખાતામાં આપવામાં આવે છે.

વધું વાંચો:- ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના પાત્રતા 

આ સહાય કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના થકી મોબાઇલ રીપેરીંગ કીટ સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે. જો આ યોજનાનો લાભ મેળવવો હોય તો નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.

  • આ યોજનાનો લાભ 18 વર્ષથી 60 વર્ષના લોકોને આપવામાં આવે છે.
  • આ યોજનામાં મોબાઇલ રીપેરીંગ કીટના 8600 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
  • ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
  • આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના આવક મર્યાદા

મોબાઈલ રીપેરીંગ યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવકની મર્યાદા માં ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ.

વધું વાંચો:- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

મોબાઈલ રીપેરીંગ કીટ યોજના ડોક્યુમેન્ટ

  • અરજદાર નું આધારકાર્ડ ની નકલ.
  • અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
  • અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
  • અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
  • અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
  • અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24 ઓનલાઈન અરજી 

આ યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર જઈને માનવ કલ્યાણ યોજના માં ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

માનવ કલ્યાણ યોજના માં આ મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના આપવામાં આવે છે.જેમાં મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24 ઓનલાઈન અરજી 
Image Source:- eKutir Government Portal

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ Online અરજી કરવાની હોઈ છે.Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ “e-Kutir Portal” પર જઈ ને પોતાનું ઓનલાઈન “Registation” કરવાનું હોઈ છે. આ નોંધણી ટોટલ 4 ભાગમાં માહિતી ભરીને કરવાની હોઈ છે.

સ્ટેપ -1 માં વ્યક્તિગત માહિતી હશે.સ્ટેપ -2 માં અરજી ની વિગતો હશે. સ્ટેપ -3 માં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે અને સ્ટેપ -4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24 ઓનલાઈન અરજી 
Image Source:- eKutir Government Portal

હવે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન થઈને માનવ કલ્યાણ યોજના મા જઈ ને મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના સિલેક્ટ કરવાનુ હોઈ છે.

અને માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના અરજી ની તારીખ 

માનવ કલ્યાણ યોજના દ્વારા કુલ 28 પ્રકારના ધંધા રોજગાર માટે સહાય આપવામાં આવે છે. જેમાં મોબાઈલ રીપેરીંગ કીટ સહાય પણ આપવામાં. આ યોજના માટે ઉમેદવાર 1 એપ્રિલ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.

વધું વાંચો:- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

માનવ કલ્યાણ યોજના હેલ્પલાઈન નંબર

જો તમારે માનવ કલ્યાણ યોજના બાબતે અન્ય કોઈ માહિતી કે જાણકારી મેળવી હોય તો અહીંયા આપેલ લિંક પર ક્લિક કરી ને આપ વધુ માહિતી મેળવી શકો છો.અહીયા કિલક કરો

Advertisements

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ઑફિસિયલ વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના👉અહીંયા ક્લિક કરો
લોગીન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023-24, અરજી ફોર્મ,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય

“FAQ”

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ની ઑફિસિયલ વેબસાઇટ કઈ છે?

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ની ઑફિસિયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in/ છે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માં કેટલી સહાય મળે છે?

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માં 8,600/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માં કોને સહાય આપવામાં આવે છે?

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો ને આ સહાય આપવામાં આવે છે.

આ યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર કેટલી હોવી જોઈએ?

યોજનાનો લાભ 18 વર્ષથી 60 વર્ષના લોકોને આપવામાં આવે છે.

Leave a Comment