Advertisements

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના | Water Tank Yojana Gujarat 2024

Advertisements

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના | Water Tank Yojana Gujarat 2023 (પાણી નાં ટાંકા બનાવવા માટે સહાય યોજના, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ,પાત્રતા અને સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો, આપ સૌને જણાવી ને અમને ખૂબજ આનંદ થાય છે કે હાલ માં ikhedut portal પર 50 જેટલી ખેડૂતો ને લક્ષી યોજનાઓ મુકવામાં આવેલ છે.જેનાથી રાજ્ય નાં ખેડૂતો ને ખેતી માં ખુબજ લાભ થશે.આજ ની આ યોજના Water Tank Yojana Gujarat 2023 વિશે આપડે વિગતવાર વાત કરવાના છીએ.

ગુજરાત રાજ્ય એ આમ તો ખેતી પર વધારે નભે છે.જેમાં રાજ્ય નાં ખેડૂતો નો ખુબજ મોટા પ્રમાણ માં ફાળો છે.એટલે જ રાજ્ય સરકાર નાં Agriculture, Farmers Welfare and Co-Opreration Department Gandhinagar દ્વારા ખુબજ મોટા પ્રમાણ માં યોજનાઓ ને અમલ મા.મુકવામાં આવેલ છે જેથી રાજ્ય નાં ખેડૂતો કૃષિ ક્ષેત્રે આગળ આવી શકે.

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

ikhedut Portal Water Tank Yojana Gujarat 2023

આ યોજના માં રાજ્ય નાં ખેડૂતો ને તેમની વાડી કે ખેતર માં પાણી નાં RCC ટાંકા બનાવવા હોઈ તો રાજ્ય સરકાર Loan આપે છે. આ લોન માં જે ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા પોતાના પાક ને પાણી પૂરું પાડતા હોઈ તેવા ખેડૂતો ને જ આ લોન મળવાપાત્ર રહેશે.

એટલે કે જે ખેડૂતો ને તેમની વાડીએ પાણી સંગ્રહ કરવા માટે RCC નો પાણી નો ટાંકો બનાવવો હોઈ તો સરકાર તેવા ખેડૂતો ને Sarkari Loan આપે છે.જેનાથી ખેડૂતો ને તેમના પાક મા ઘણી જ વૃદ્ધિ થશે.

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

યોજના નું નામપાણી નાં ટાંકા માટે સહાય યોજના
સહાય1- વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% કે રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે
2- સામૂહિક જૂથ નાં કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% અથવા રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં ખેડૂતો ખેતી ક્ષેત્રે આગળ આવી શકે અને ટપક સિંચાઈ પધ્ધતિ નો વધુ માં વધુ ઉપયોગ થકી ખેતી માં વૃદ્ધિ લાવી શકાય.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
અહિયાં થી અરજી કરોApply Now

Water Tank Yojana Gujarat 2023 – લાભ

આ સહાય અંતર્ગત ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને જો તેઓ પાણી સંગ્રહ કરવા માટે ટાંકો બનાવે તો રાજ્ય સરકાર તેમને સહાય આપે છે.આ સહાય અલગ અલગ રીતે 2 પ્રકારે આપવામાં આવે છે.જે નીચે મુજબ ની છે.

વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% કે રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે. નાની સાઇઝ નાં  ટાંકા બનાવવા મા આવે તો તે માટે સહાય નું ધોરણ યુનિટ કોસ્ટ રુ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચ નાં 50% અથવા તો ખરેખર થયેલ ખર્ચ બે માથી જે ઓછું હશે તે મુજબ સહાય ચૂકવવા માં આવશે.સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 75 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે.

સામૂહિક જૂથ નાં કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% અથવા રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે.નાની સાઇઝ નાં  ટાંકા બનાવવા મા આવે તો તે માટે સહાય નું ધોરણ યુનિટ કોસ્ટ રુ.19.60 લાખ નિયત કરી તદનુસાર તેમના મુજબ ખર્ચ નાં 50% અથવા તો ખરેખર થયેલ ખર્ચ બે માથી જે ઓછું હશે તે મુજબ સહાય ચૂકવવા માં આવશે.સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 75 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે.

વધુ વાંચો : તાડપત્રી સહાય યોજના

નોંધ

  • આ યોજના માટે સદર લાભાર્થી તમામ ખેડૂત ને સૂક્ષ્મ પિયત અને માઈક્રો ઇરીગેશન પદ્ધતિ અપનાવેલ હોઈ તેને જ લાભ આપી શકાશે.
  • આ યોજના માટે ની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછા મા ઓછા 75 ઘન મીટર અને 1000 ઘન મીટર ક્ષમતા વાળી RCC ની પાણી ની ટાંકી નો સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજના નો લાભ જેતે જમીન નાં સર્વે નંબર પર એકવાર જ લાભ મળવાપાત્ર રહેશે.

વધું વાંચો : કિશાન માનધન યોજના

પાણી નાં ટાંકા માટે સહાય  સહાય યોજના પાત્રતા

સદર આ યોજના માટે રાજ્ય નાં કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા ટાંકા બનાવવા માટે ની યોજના માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો પાત્ર ગણવામાં આવશે.

  • આ સહાય માટે લાભાર્થી ખેડૂત હોવા જરૂરી છે.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી પાસે પોતાની ખેતી ની જમીન નાં આધાર પુરાવા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
  • આ પાણી નાં ટાંકા સહાય યોજના નો લાભ 1 વાર લઈ શકાય છે.
  • આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ ikhedut Portal પર Online Apply કરવાનું રહેશે.

વધું વાંચો : સોઈલ હેલ્થ કાર્ડ યોજના – ખેતી ની જમીન ની યોજના

Water Tank Yojana Gujarat 2023 Documents Required- આધાર પુરાવા

રાજ્ય નાં ખેતીવાડી વિભાગ દ્વારા આ સહાય આપવામાં આવે છે. આ યોજના માં પાણી નાં RCC ટાંકા બનાવવા માટે ખુબજ મોટા પ્રમાણ માં સહાય આપવામા આવે છે.આ યોજના માટે ખેડૂતો એ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  1. ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
  2. 7/12  8/અ નાં ઉતારા
  3. ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
  4. ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  5. ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
  6. ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
  7. ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
  8. ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

વધું વાંચો : ખેડૂત મોબાઈલ ફોન યોજના

Water Tank Yojana Gujarat 2023 ikhedut Portal Online Apply

આ યોજના માં ખેડૂત લાભાર્થી મિત્રો એ Online અરજી કરવાની હોઈ છે.આના માટે ikhedut portal પર જઈ ને અરજી કરવાની રહેશે.જો આપને અરજી કરતા નાં આવડતું હોય તો આપના ગામ માં ગ્રામ પંચાયત ખાતે નાં કમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ અરજી કરી શકો છો અથવા તો શહેરી વિસ્તાર માં કોમન સર્વિસ સેન્ટર(CSC) ખાતે પણ અરજી કરી શકો છો.નીચે Online અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે ધ્યાન પૂર્વક વાંચી લેવા વિનંતી.

સૌપ્રથમ “Google Search” મા જઈ ને “ikhedut portal” ની વેબસાઈટ સર્ચ કરવાની રહેશે.જ્યા ikhedut portal ની સરકારી Website ખુલી જશે.

Water Tank Yojana Gujarat 2022
image Source : Ikhedut Portal Government Of Gujarat

જ્યાં ઉપર મેનુ મા જઈ ને યોજનાં માં જવાનું રહેશે.જ્યા ક્રમ 1 માં આવેલી યોજનાઓ માં ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.જ્યા ખેડવાડી ની તમામ યોજનાઓ હશે.

જ્યાં આપને ખેતીવાડી ની તમામ યોજનાઓ જોવામા આવશે.જ્યા ક્રમ નંબર 19 પર “ પાણી ના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના” હશે.જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.

Water Tank Yojana Gujarat 2022 ikhedut Portal Online Apply
image Source : Ikhedut Portal Government Of Gujarat

જ્યા આપે આ યોજના વિશે તમામ માહિતી ધ્યાન પૂર્વક વાંચવાની રહેશે. બાદ માં તમારે જમણી બાજુ “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.

Advertisements

હવે જ્યા આપને પૂછવામાં આવશે કે તમે પ્રથમ વાર Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ જવાનું રહેશે.

Water Tank Yojana Gujarat 2022 ikhedut Portal Online Apply
image Source : Ikhedut Portal Government Of Gujarat

ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.

Water Tank Yojana Gujarat 2022 ikhedut Portal Online Apply
image Source : Ikhedut Portal Government Of Gujarat

હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.

Application ભર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે આપને સાચવીને રાખવાની હોઈ છે.

વધું વાંચો : ફળપાકો નાં વાવેતર માટે ની સહાય

Water Tank Yojana Gujarat 2023 Online Status Check

પાણીના ટાંકા ની યોજના માં ખેડૂત લાભાર્થી જાતે જ ikhedut Portal પર જઈ ને પોતાની અરજી નું Status Check કરી શકે છે.અને જો લાભાર્થી એ તેમની અરજી નું Print કાઢવી હોઈ તો તેઓ અરજી ની પ્રિન્ટ કાઢી શકે છે.જેની લિંક નીચે આપેલ છે.

Online Status Check કરવા માટે અહીંયા ક્લિક કરો

અરજી ની પ્રિન્ટ કાઢવા માટે અહીંયા ક્લિક કરો

Ikhedut પાણી નાં ટાંકા સહાય યોજના છેલ્લી તારીખ

આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ ikhedut Portal વેબસાઈટ પર જઈ ને Online Apply કરવાની હોઈ છે. આ યોજના માટે અરજી કરવાની ikhedut portal પર જઈ ને તારીખ જોઈ લેવા વિનંતી છે.

Water Tank Yojana Gujarat ikhedut Portal Helpline Number

આ યોજના અને ખેડુત લક્ષી યોજનાઓ ની તમામ માહિતી માટે  સરકાર ની Official Website ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.નો ખેડૂત લાભાર્થી ને યોજના સંબંધિત કોઈપણ પ્રકાર ની મુક્ષેલી પડતી હોય અથવા તો અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોઈ તો નીચે આપેલ લિંક પર જઈ ને સંપર્ક કરી શકો છો.

અહીંયા ક્લિક કરો

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

i-khedut Portal 👉અહીંયા ક્લિક કરો
Online અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો

“FAQ” Of Water Tank Yojana Gujarat 2023

Water Tank Yojana Gujarat 2023 મા શું લાભ મળે છે ?

આ યોજના માં રાજ્ય નાં ખેડૂતો ને તેમના ખેતર માં પાણી નાં RCC ટાંકા બનાવવા હોઈ તો તેમને સરકાર તરફ થી સહાય આપવામા આવે છે.

Water Tank Yojana Gujarat 2023 કોના માટે છે ?

આ યોજના ગુજરાત રાજ્ય ના તમામ ખેડૂતો માટે ની સહાય યોજના છે.

Water Tank Yojana Gujarat 2023 મા કેટલી સહાય મળે છે

આ યોજના માં 1- વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% કે રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે
2- સામૂહિક જૂથ નાં કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% અથવા રુ.9.80 લાખ એટલે કે જે 2 માંથી જે ઓછું હોઈ તે ચૂકવવા માં આવશે.

Water Tank Yojana Gujarat 2023 માટે અરજી કયાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે સરકાર ની Official Website ikhedut Portal પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે.