સમાજ કલ્યાણ યોજનાઓ pdf અને ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ ની તમામ માહિતી (E Samaj Kalyan Portal All Scheme List)
ગુજરાત રાજ્ય માં વસતા તમામ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા કેટ કેટલી સહાય અને યોજનાઓ ચલાવવા માં આવે છે.જેનાથી રાજ્ય નાં ગરીબ, જરૂરીયાત મંદ,પછાત અને નબળા પરિવારો ને ખુબજ લાભ થાય છે અને આર્થિક મદદ મળે છે.જેનાથી રાજ્ય ની પ્રજા નો વિકાસ થઈ શકે છે.
વધુ માં રાજ્ય નાં અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને OBC જાતિ માટે ની સરકારી યોજનાઓ માટે સરકાર શ્રી દ્વારા ખાસ પોર્ટલ બનાવવામાં આવેલ છે. જે પોર્ટલ પર જઈ ને આ તમામ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેનો લીધો લાભ આ લોકો લઈ શકે છે.
ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ ટૂંકી માહિતી
યોજના નું નામ | ઇ સમાજ કલ્યાણ યોજનાઓ |
સહાય | યોજના મુજબ અલગ અલગ સહાય |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC |
ઉદ્દેશ | પછાતવર્ગ નાં લોકો ને આર્થિક મદદ માટે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | E Samaj Kalyan Portal |
Samaj Kalyan Yojana Online List
અહીંયા ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ની તમામ લગભગ 21 જેટલી યોજનાઓ નું લીસ્ટ આપવામાં આવેલ છે.આપને લાગુ પડતી યોજનાઓ માં તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- 11th Tution Sahay Yojana.( ધોરણ 11 માટે ટ્યુશન સહાય)
- 12th Tution Sahay Yojana.( ધોરણ 12 માટે ટ્યુશન સહાય)
- Coaching Assistance Scheme for Pre-preparation of Recruitment Exams for Scheduled Caste Students.( સરકારી ભરતી ની તૈયારી કરવા માટે ની ટ્યુશન સહાય)
- Commercial Pilot Yojana.( કોમર્શિયલ પાયલોટ બનવા માટે ની સહાય યોજના)
- Dr. Ambedkar Awas Yojana.( આંબેડકર આવાસ યોજના)
- Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of Scheduled Caste.(LLB નાં અભ્યાસ માટે ની સહાય યોજના)
- Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Graduate Doctors of Scheduled Caste.(ડોક્ટર બનવા માટે સહાય યોજના)
- Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Post Graduate Doctors of Scheduled Caste.(ડોકટર માં માસ્ટર ડિગ્રી કરવા માટે ની સહાય યોજના)
- Dr. P. G. Solanki Scheme for Stipend to Scheduled Caste Lawyers.(વકીલ માટે સ્ટાઈપેન્ડ સહાય યોજના)
- Dr. Savitaben Ambedkar Intercaste Marriage Assistance Yojana.(ઇન્ટર કાસ્ટ લગ્ન માટે ની સહાય યોજના)
- Financial Assistance Scheme for Purchase of Agricultural Land to Scheduled Caste Farmers.(ખેતી ની જમીન માટે ની સહાય યોજના)
- Kunwar Bai Nu Mameru Yojana.( કુંવર બાઈ નું મામેરું યોજના)
- Loan For Foreign Study Yojana.(વિદેશ અભ્યાસ લોન યોજના)
- Manav Garima Yojana.(માનવ ગરીમા યોજના)
- Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana.( મરણોત્તર વિધિ માટે ની સહાય યોજના)
- SC Adarsh Nivasi Shala Admission.(આદર્શ નિવાસી શાળાઓ માટે એડમીશન)
- SC Government Chhatralay Admission.( સરકારી છાત્રાલય એડમિશન)
- Scheme for Small Business Owners of Scheduled Castes to Buy a Place of Business/Shop.(નાના ધંધા રોજગાર શરૂ કરવામાં માટે જગ્યા ની લેવા માટે ની યોજના)
- Student Assistance for Coaching Class For IIM/CEPT/NIFT/NLU.(IIM/CEPT/NIFT/NLU કોર્ષ માટે કોચિંગ ક્લાસ કરવા માટે વિદ્યાર્થીઓ ને સહાય યોજના)
- Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET.(NEET/JEE/GUJCET નાં ક્લાસિસ કરવા માટે સહાય યોજના)
- Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojana.(સાત ફેરા સમુહ લગ્ન યોજના)
E Samaj Kalyan Gujarat Registration (ઓનલાઈન નોંધણી)
અહીંયા ઉલ્લેખનીય છે કે જો તમારે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ ની કોઈપણ યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ કરવી હોઈ તો તેના માટે સૌપ્રથમ ત્યાં નોંધણી કરવાની હોય છે.જેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલ છે.
આ યોજના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે. આ સહાય મેળવવા માટે સરકાર નાં esamaj kalyan Portal પર વિદ્યાર્થી એ જાતે જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.જેમાં માટે નીચે અમે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે.
સૌ પ્રથમ “Google” મા જઈ ને “E Samaj Kalyan” સર્ચ કરવાની રહેશે.જ્યા જે પેલું result આવે તેમાં જવાનું રહેશે.એટલે સરકાર ની Esamaj Kalyan વેબસાઈટ ખુલી જશે.
Image Source:- E Samaj Kalyan Portal
ત્યારબાદ જો તમારી પાસે અગાઉથી જ ID અને Passward હોય તો Enter કરવાના રહેશે નહિતર તમારે નવા આઈડી અને પાસવર્ડ માટે “New User “માં જઈને નવુ ID અને Passward બનાવવાનું રહેશે.
જ્યાં આપની સામે “Director Scheduled Caste Walfare” ની અનુસૂચિત જાતિ ની તમામ યોજનાઓ ખુલી જશે.
Image Source:- E Samaj Kalyan Portal
હવે નવું આઈડી અને પાસવર્ડ બનાવ્યા બાદ લોગીન કર્યા બાદ તમારે જે જે યોજનાઓ લાગુ પડતો હોય તેમા જઈ ને ત્યાં થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો – ગ્રામપંચાયત યોજનાઓ લીસ્ટ 2023
E Samaj Kalyan Application Status
જો તમે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોઈ અને તમારે તમારી અરજી નું ઓનલાઇન સ્ટેટસ જોવું હોઈ તો તમે અહીંયા થી તમારી અરજી નું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકો છો.સ્ટેટસ જોવા માટે અહીંયા ક્લિક કરો.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ👉 | અહીંયા ક્લિક કરો |
ઇ સમાજ કલ્યાણ યોજનાઓ ઓનલાઈન અરજી કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023
આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજનાઓ લીસ્ટ
“FAQ”
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ કેટલી યોજનાઓ છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ 21 યોજનાઓ છે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ કોના માટે ની યોજનાઓ માટે બનાવવા મા આવ્યું છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને OBC જાતિ માટે ની યોજનાઓ માટે બનાવવામાં આવ્યું છે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પલાઈન નંબર શું છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પ લાઈન નંબર માટે અહીંયા ક્લિક કરો
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in