Advertisements

Union Budget 2022 Central Government | બજેટ 2022 – શું મોંઘું થયું અને શું સસ્તું થયું? તમારા ખિસ્સા પર કેવી અસર પડશે

Advertisements

Budget 2022 highlights | union budget 2022 | Union Budget 2022 Central Government | union budget 2022-23 | budget 2022 highlights | india budget 2021 in rupees

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હમણાં જ આપડા દેશ નાં નાણામંત્રી નિર્મળા સીતારમણે બજેટની જાહેરાત કરી છે.જેમાં ઘણા પ્રકાર ના ઉતાર ચઢાવ આવવાના છે.આ વર્ષ ના Union Budget 2022 Central Government  માં શું શું જાહેર કર્યું છે તેની વિગતવાર વાત કરવામાં છીએ.

આ બજેટ માં કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પ્રકાર ની જાહેરાત કરવામાં આવેલ છે.જેમાં આપડા દરેક નાગરિકો ને નજર આ બજેટ પર હોઈ છે. જેમાં દેશ ને દરેક ગરીબ અને મધ્યમ વર્ગ નાં નાગરિકો આ બજેટ માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું તે જાણવાની તાલાવેલી હોઈ છે.

Union Budget 2022 શું છે ?

આપડા નાણામંત્રી નિર્મળા સીતારમણે બજેટ 2022 ની જાહેરાત કરી. ટોટલ 2.25 લાખ કરોડ નું બજેટ જાહેર થયું છે. જેમાં હવે આ વર્ષે ની તમામ વસ્તુ નાં ભાવ તાલ અને ટેક્ષ નક્કી થઈ ગયેલ છે.જેમાં તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી, આયાત વેરો સહિત તમામ વેરા વધાર્યા અને ઘટાડવાની વાત કરી છે.સરકારે આ બજેટ માં નક્કી કર્યું છે કે  કઈ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી,આયાત વેરો સહિત તમામ વેરા વધાર્યા અને ઘટાડવાની વાત કરી છે. તો ચાલો જાણીએ કે આ બજેટ થી તમારા ખિસ્સા પર શું અસર પડશે, અને તેના કારણે શું મોંઘું થશે અને શું સસ્તું થશે?

યોજના નું નામUnion Budget 2022
સહાય
રાજ્યભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ
લાભાર્થી
અરજી નો પ્રકાર
સંપર્કઅહીંયા ક્લિક કરો
Union Budget 2022 Central Government

શું સસ્તું થશે budget 2022 india expectations

આ વર્ષ નાં બજેટ માં ઘણા મોટા પ્રમાણ માં ફેરફારો થયા છે. જેમાં જાણીએ તો કપડા, ચામડું, ખેતીનાં સાધનો, પેકિંગ ડબ્બા, હિરા ઉદ્યોગ, વિદેશી છત્રી, મોબાઈલ ફોન અને ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તા થશે. જેમ્સ એન્ડ જ્વેલરી પર કસ્ટમ ડ્યુટીને ઘટાડીને 5% કરાઈ છે. બુટ- ચપ્પલ અને હીરા નાં ઘરેણાં સસ્તા થશે. કેપિટલ ગુડ્સ પર આયાત ડ્યુટી માં મુક્તિ કરી ને 7.5%  કરવામાં આવી છે. ઇન્કટેક્સ સ્લેબ માં કોઈપણ પ્રકાર નો ફેરફાર નહિ થાય.

વધુ વાંચો : આંબેડકર આવાસ યોજના

Budget 2022 મા શું શું મોંઘું થશે

આ વર્ષ એટલે કે 2022 મા કેન્દ્ર સરકાર દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ઘણી વસ્તુઓ માં રાહત આપવામાં આવી છે પરંતુ ઘણી વસ્તુઓ મોંઘી પણ થયેલ છે. કઈ કઈ વસ્તુ માં ટેક્સ વધ્યો છે અને કઈ વસ્તુ મોંઘી થશે તેની ચર્ચા કરીશું.

પીટલ ગુડ્સ પર આયાત વેરામાં છૂટનો આવશે, જેના કારણે 7.5 % આયાત વેરો હવે થી ભરવો પડશે. એટલે કે આયાત કરવામાં આવેલી ચીજ વસ્તુઓ ખૂબ જ વધારે મોંઘી થઈજવાની છે.

ઇમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી વધશે.

છત્રી અને તેમના મટિરિયલ પર તેમના ભાવ વધશે.

સરકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી માટે અને અરજી ફોર્મ માટે અમારી Telegram Channel સાથે જોડાવ

આરોગ્ય બાબતે શું જાહેરાત થઈ

બજેટ 2022માં આરોગ્ય બાબતે પણ ઘણી વધારે થઈ છે જે નીચે મુજબની છે.

  • મહિલાઓ અને બાળકો માટેની આરોગ્ય ની નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
  • નેશનલ ડિજિટલ Health Ecosystem માટે ઓપન પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
  • કોરોના બીમારી ને પહોંચી વળવા માટે મેન્ટલ હેલ્થ પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • નાગરિકો માટે ટેલી મેડિસિન થકી મેન્ટલ હેલ્થ પર ભાર મૂકાશે અને કાઉન્સિલ થશે.
  • દરેક રાજ્યમાં બે લાખ નવી આંગણવાડી સ્થાપવામાં આવશે.

વધુ વાંચો : સ્વરોજગારી મેળવવા માટે ની લોન સહાય

બજેટ 2022માં શિક્ષણ બાબતે જાહેરાત

આ બજેટમાં શિક્ષણમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જે નીચે મુજબના છે.

  • અભ્યાસક્રમોમાં ખેતી ને લગતા વિષયો ઉમેરવામાં આવશે.
  • શિક્ષણના માળખાગત સુવિધાઓ સંબંધિત સરકારી નીતિઓને વેગ અપાશે.
  • ધોરણ ૧ થી ૧૨ માં સ્થાનિક ભાષામાં શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

બજેટ 2022માં ખેડૂતો માટેની જાહેરાત

આ બજેટમાં ખેડૂતો માટે પણ ઘણા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જે નીચે મુજબની છે.

  • ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતી કરવામાં છૂટ મળશે.
  • ખેડૂતોને તેમના ખેતીના ઓજારો સસ્તા થશે.
  • ખેડૂતોને ખેતી માટેની ડિજિટલ સેવા આપવામાં આવશે.
  • ખેડૂતોને ખેતીમાં આવક વધારવા માટે PPP યોજના શરૂ કરવામાં આવશે.
  • ગંગા નદીના તટ ઉપર પાંચ કિલોમીટરના ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવશે.
  • જમીન માટે વન નેશન અને વન રજીસ્ટ્રેશન ની જાહેરાત કરવામાં આવી.

વધું વાંચો : માં કાર્ડ યોજના ગુજરાત

બજેટ 2022માં ફાઈનાન્સ અને લોન સેક્ટર માં જાહેરાત

હાઉસ ના બજેટમાં દેશના finance અને લોન ટેક્સમાં પણ ઘણા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જે નીચે મુજબ ની છે.

  • આ નાણાકીય વર્ષમાં 5G ઇન્ટરનેટની સુવિધા મળી જશે.
  • LIC નો IPO ટૂંક સમયમાં આવી જશે.
  • ગુજરાત રાજ્ય સરકારને વગર વ્યાજની એક લાખ કરોડની લોન આપવામાં આવશે.
  • આરબીઆઈ blockchain મારફતે નવી ડીજીટલ કરન્સી લાગુ કરશે.
  • સ્ટાર્ટઅપ ને વર્ષ 2023 સુધીમાં ચાલુ કરવામાં આવે કોઈપણ પ્રકારનો ટેક્સ આપવાનું આવશે નહી.
  • ડિજિટલ એસેટ્સ ઉપર થતી કમાણી ઉપર ૩૦ ટકા ટેક્સ.
  • Cryptocurrency ને ટેક્સ ની અંદર સામીલ કરવામાં આવશે.
  • Emergency કેડીટ લાઈન યોજના 2023 સુધીમાં ચાલુ થઇ જશે.
  • કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યું.
  • પીએમ આવાસ યોજના હેઠળ 48 હજાર કરોડના ખર્ચે નવા 80 લાખ મકાનો બનશે.
  • દેશના 75 નવા જિલ્લાઓમાં 75 બેંક યુનિટની સ્થાપના થશે.

union budget 2022 income tax

આ બજેટ માં ઈન્કટેકસ માં પણ ઘણા પ્રકાર ના ફેરફારો થયેલ છે.

કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યું.

Advertisements

સ્ટાર્ટઅપ ને વર્ષ 2023 સુધીમાં ચાલુ કરવામાં આવે કોઈપણ પ્રકારનો ટેક્સ આપવાનું આવશે નહી

PM ગતિશક્તિ યોજના 2022

  • આ યોજના 13 ઓક્ટોબર 2021 માં સારું કરવામાં આવી હતી.
  • આ યોજનામાં 16 મંત્રાલયો ને જોડતો ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર થઈ જશે.
  • આ યોજના માં સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો પાયો નાખવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશ નાં યુવાનો ને રોજગારી ની તકો ઊભી થશે.
  • Next generation infrastructure અને મલ્ટી મોડલ કનેક્ટિવિટી ને પાવર મળશે.
  • આ યોજના દ્વારા નવા 16 મંત્રાલયો નું મોનીટરીંગ થશે.

આશા છે કે આ બજેટ માં આપ સૌ નાગરિકો ને ખુબજ લાભ થશે.

Union Budget 2022 વિશે વિગતવાર માહિતી માટે નીચે આપલે લિંક પર જઈ ને પુરે પૂરું બજેટ ખુબજ સારી રીતે સમજી શકશો. અહીંયા ક્લિક કરો

વધું વાંચો

ઈકો સરકારી કાર લોન

ઈ-શ્રમ કાર્ડ યોજના

પાલક માતા પિતા યોજના

નમો ટેબ્લટ યોજના

Union Budget 2022 ક્યારે જાહેર કર્યું ?

બજેટ 2022 એ 1 જાન્યુઆરી 2022 નાં રોજ જાહેર કરવામાં આવેલ હતું.

Union Budget 2022 માં આરોગ્ય બાબતે કઈ કઈ જાહેરાત થઈ ?

આ બજેટ માં નેશનલ ડિજિટલ Health Ecosystem માટે ઓપન પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને કોરોના બીમારી ને પહોંચી વળવા માટે મેન્ટલ હેલ્થ પર ભાર મૂકવામાં આવ્યો છે અને નાગરિકો માટે ટેલી મેડિસિન થકી મેન્ટલ હેલ્થ પર ભાર મૂકાશે અને કાઉન્સિલ થશે.

Union Budget 2022 મા રાજ્ય સરકાર ને કેટલી લોન આપશે ?

આ બજેટ માં રાજ્ય સરકારને વગર વ્યાજની એક લાખ કરોડની લોન આપવામાં આવશે.

Union Budget 2022 મા મહિલા અને બાળકો માટે શું જાહેરાત થઈ ?

આ બજેટ માં મહિલાઓ અને બાળકો માટેની આરોગ્ય ની નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે.

Leave a Comment