Advertisements

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 50,000, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા | Bank Of Baroda 50,000 Personal Loan Online Apply 2023

Advertisements

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 50,000, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા, કોણ અરજી કરી શકે, શું અન્ય કાગળો જોઈએ તમામ માહિતી ( Bank Of Baroda 50,000 Personal Loan Online Apply 2023, BOB Personal Loan,50K Personal Loan of BOB )

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો જવાબ ને પૈસાની જરૂર હોય અને આ પર્સનલ લોન લેવા માંગતા હોય તો આપ એકદમ સાચી જગ્યા પર ની માહિતી લેવા માટે આવ્યા છો. અહીંયા આપડે આજે આજે બેંક ઓફ બરોડા ની 50,000 રૂપિયાની પર્સનલ લોન વિશે તમામ માહિતી મેળવવાના છીએ.

આમ તો આપડા ભારત દેશ નાં અનેક બેન્કો આવેલ છે અને તેમાં તમામ લોકો નાં ખાતા હોઈ છે. આ બેંક તેઓ નાં ગ્રાહકો ને વિવિધ પ્રકારની લોન આપતી હોઈ છે. જેમની એક પર્સનલ લોન પણ આવે છે. લોકો ને ક્યારેક તાત્કાલિક પૈસા ની જરૂર હોઈ છે ત્યારે લોકો આ લોન નો સહારો લેવો પડતો હોઈ છે.

તો ચાલો જાણીએ Bank Of Baroda Online Personal Loan વિશે ની તમામ વિગતવાર જાણકારી.

બેંક ઓફ બરોડા 50,000 પર્સનલ લોન, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 50,000, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા

યોજના નું નામબેંક ઓફ બરોડા 50,000 રૂપિયા ની પર્સનલ લોન
સહાય50,000 રૂપિયા
રાજ્ય ગુજરાત
ઉદ્દેશલોકો ને તાત્કાલિક પૈસા ની જરૂર પડે છે તેની આ લોન આપવામાં આવે છે.
લાભાર્થીબેંક ઓફ બરોડા નાં ખાતા ધારકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્ક નજીક ની બેંક ઓફ બરોડા શાખા

આ વાંચો – આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા

બેંક ઓફ બરોડા 50,000 પર્સનલ લોન 2023

પ્રિય મિત્રો, “Bank Of Baroda” તેમના ગ્રાહકો માટે ખૂબ જ ઓછા દરે પર્સનલ લોન ઓફર કરે છે. જેમાં જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડા શાખામાં હોય તો આપ આ લોનનો લાભ મેળવી શકો છો અને આ પૈસાનો ઉપયોગ કરી શકો છો.

અગર જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડા માં હોય અને તમારું આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક હોય અને કેવાયસી કરેલ હોય તો તમે Bank Of Baroda ની પર્સનલ લોન ઓનલાઇન મેળવી શકો છો.

BOB 50,000 પર્સનલ લોન ડોક્યુમેન્ટ્સ

  • વ્યકિત નું આધાર કાર્ડ
  • વ્યકિત નુ તે બેન્ક એકાઉન્ટ ની વિગતો
  • વ્યકિત નાં આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક હોવુ જોઈએ.
  • ઈમેઈલ આઈડી.

આ વાંચો – પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ

બેંક ઓફ બરોડા ઓનલાઈન પર્સનલ લોન કઈ રીતે મેળવવી

બેંક ઓફ બરોડા ના ગ્રાહકો તેની બેંકમાંથી ₹50,000 ની પર્સનલ લોન ઓનલાઇન મેળવી શકે છે. આ ઓનલાઈન લોન મેળવવા માટેની તમામ પ્રોસેસ નીચે સમજાવેલ છે જે જોઈ લો વિનંતી.

સૌ પ્રથમ તમારે “Google” માં જઈ ને Bank Of Baroda Official Website” સર્ચ કરવાની રહેશે. જ્યાં બેંક ની વેબસાઈટ નાં હોમ પેજ ઉપર જવાનું રહેશે.

જ્યાં હોમ પેજ પર નાં તમામ મેનુ માંથી “Loan Section” મા જઈ ને તમારે “Personal Loan”  નાં વિકલ્પ ઉપર જવાનું રહેશે.

જ્યાં ક્લિક કરતા બાદ આપની સામે એક “Pri-Approved Personal Loan”  નો ઓપ્શન પર દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જ્યા અરજી કરવાની પ્રોસેસ ની વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જ્યાં ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલી જશે.

આ નવા પેજ ઉપર ગ્રાહક નો મોબાઈલ નંબર માંગવામાં આવશે. મોબાઈલ નંબર દાખલ કરી ને

તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે.કે OTP ને દાખલ કરી ને વેરીફાઈ કરવાનું રહેશે.

અન્ય વાંચો- પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન તુરંત મેળવો

BOB પર્સનલ લોન OTP વેરીફિકેશન

હવે OTP વેરીફાઈ થાય ગયા બાદ આપને દરેક માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.

OTP વેરીફાઈ બાદ નવું પેજ ખુલશે જેમાં જેમાં લખેલું હોઈ છેકે આપને કેટલા રૂપિયા ની લોન લેવી છે?

જ્યાં બેંક દ્વારા આપવામાં આવતી જે લોન હોઈ તેનાં કરતાં આપ ઓછી લોન પણ મેળવી શકો છો.જેમ કે બેંક દ્વારા 70,000 ની લોન આપે છે પણ જો તમારે 50,000 રૂપિયા જ ની લોન જોઈતી હોય તો આપ તે રકમ વધારી કે ઘટાડી શકો છો.

Advertisements

આ પ્રોસેસ કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે જ્યા જ્યા લોન બાબતે તમામ નિયમો, નિર્દેશો ની માહિતી આપેલ હશે. જે તમામ નિર્દેશો ધ્યાન પૂર્વક વાંચવાના રહેશે.અને આગળ ક્લિક કરવાનું રહેશે.

હવે અપ્રુવલ મળી ગયા બાદ એક OTP વેરીફાઈ કરવાનુ હોઈ છે. વેરીફાઈ કર્યાં બાદ નવું પેજ ખુલશે.

આ નવા પેજ મા તમારા બેંક નાં ખામાં માં લોન ની રકમ જમા થઈ ગયા નો મેસેજ આવી ગયો હશે.છેલ્લે તમે આ 50,000 રૂપિયા ની પર્સનલ લોન મેળવી લેશો.

બેંક ઓફ બરોડા ટોલ ફ્રી નંબર

જો ને લોન બાબતે અથવા તો અન્ય કોઈપણ બેંક ઓફ બરોડા લોન બાબતે વધુ માહિતી મેળવવી હોઈ તો આપ નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરી ને જાણી શકો છો.

ટોલ ફ્રી નંબર:- 18001024455/18002584455

બેલેન્સ સ્ટેટમેન્ટ :- 8468001111

બેલેન્સ ઇન્કવ્યારી:- 8468001122

આ વાંચો – સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

બેંક ઓફ બરોડા ઓફિસિયલ વેબસાઈટ અહીંયા ક્લિક કરો
પર્સનલ લોન અપ્લાઈ કરો અહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વધું વાંચો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2023

પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન

માનવ ગરીમા યોજના 2023

“FAQ”

બેંક ઓફ બરોડા માં પર્સનલ લોન કઈ રીતેમેળવવાની હોઈ છે?

બેંક ઓફ બરોડા માં પર્સનલ લોન ઓનલાઇન મેળવવાની હોઈ છે

બેંક ઓફ બરોડા ની 50,000 રૂપિયા ની પર્સનલ લોન ક્યાં થી મેળવવાની હોઈ છે?

બેંક ઓફ બરોડા ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈ ને.

બેંક ઓફ બરોડા ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

બેંક ઓફ બરોડા ની ઓફિસિયલ વેબસાઈટ www.bankofbaroda.in છે.

બેંક ઓફ બરોડા નો ટોલ ફ્રી નંબર શું છે?

18002584455

Leave a Comment