Advertisements

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ભરતી 2023 | BMC Recruitment for Various Posts 2023 (OJAS)

Advertisements

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ભરતી 2023, Mphw,સેનેટરી ઇન્સ્પેકટર,હેડ કલાર્ક, હેડ ઇન્સ્પેક્ટર, હાર્ડવેર એન્જિનિયર, નેટવર્કિંગ એન્જિનિયર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફાયરમેન, આસ્સીસટન્સ ફાયરમેન , Technical Assistant (Civil),Medical Officer, Gynecologist, Pediatrician, Staff Nurse, Pharmacist, Laboratory Technician,  Health Worker: 25,Multi-Purpose Health

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો હાલ ગુજરાત સરકારમાં ભરતી ચાલી રહ્યું છે જેમાં હાલ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ખૂબ મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.તેથી હવે ઘણાં બેરોજગાર યુવાનો નોકરી શોધતા હશે તો તેઓ નોકરી પર લાગી જશે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. જેમાં (ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 (OJAS)

આ ભરતી માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા માટે અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની હોઈ છે. જેમાં આપ અન્ય વિગતો શોધી શકો છો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે વિવિધ પોસ્ટ માટે BMC ભરતી માટે નીચે આપેલ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન – 2023 (OJAS) માં વિવિધ જગ્યાઓ માટે BMC ભરતી માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મારુ ગુજરાતને નિયમિતપણે તપાસતા રહો.

ભાવનગર-મહાનગરપાલિકા-દ્વારા-વિવિધ-પોસ્ટ-માટે-ની-ભરતી-2023
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ની ભરતી 2023

Table of Contents

ખાતા નું નામ ભાવનગર મહાનગરપાલિકા
ટોટલ જગ્યાઓ149
નોકરી નું સ્થળભાવનગર
અરજી કેમ કરવાનીઓનલાઈન

BMC ભરતી ની પોસ્ટ ની જાણકારી

  • હેડ કલાર્ક/ ઇન્સ્પેક્ટર (2 જગ્યા)
  • હાર્ડવેર અને નેટવર્કિંગ એન્જિનિયર (1 જગ્યા)
  • સ્ટેશન ફાયર ઓફિસર (1 જગ્યા)
  • Aasisatans  હાર્ડવેર અને નેટવર્કિંગ એન્જિનિયર (1 જગ્યા)
  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (10 જગ્યા)
  • જુનિયર ક્લાર્ક (36 જગ્યા)
  • સિસ્ટમ આસિસ્ટતંટ અને અનાલિટિક (3 જગ્યા)
  • ફાયરમેન (5 જગ્યા)
  • સિનિયર ફાયરમેન ( 2 જગ્યા )
  • જુનિયર કલાર્ક કમ સિક્યોરિટી આસિસ્તન્સ (36 જગ્યા)
  • જુનિયર ઓપરેટર (7 જગ્યા)
  • ટેકનિકલ આસિસ્તન્સ સિવિલ (7 જગ્યા)
  • મેડિકલ ઓફીસર (4 જગ્યા)
  • ગાયનેકોલોગીસ્ટ (4 જગ્યા)
  • પીડિયાટ્રીશ્યન (3 જગ્યા)
  • સ્ટાફ નર્સ (7 જગ્યા)
  • ફારમાસિસ્ટ (3 જગ્યા)
  • લેબોરેટરી ટેકનીશ્યન (8 જગ્યા)
  • મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર પુરુષ (5 જગ્યા)

અન્ય વાંચો – ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા જાણો સંપૂર્ણ માહિતી અહીંયા

BMC ભરતી પોસ્ટ ની જગ્યા

  • ટોટલ 149 જગ્યા  

ભાવનગર પાલિકા ભરતી ની અગત્ય ની તારીખો

  • ઓનલાઈન અરજી માટે શરૂ તારીખ – 1/02/2023
  • ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ- 21/02/2023

BMC ભરતી શૈક્ષણીક લાયકાત ( BMC Recruitment Education Qualification)

મહેરબાની કરી આપ ભાવનગર મહાનગર પાલિકા ની ભરતી ની ઓફીસિયલ જાહેરાત માં જુવો.

BMC ભરતી 2023 સિલેકશન પ્રક્રિયા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ માટે જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. તેમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન કરવામાં આવશે.

અન્ય વાંચો- GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

ભાવનગર મહાનગરપાલિકા ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા (How to Apply for BMC Recruitment)

જે ઉમેદવારો આ તમામ જગ્યાઓ માટે લાયક હોય તેવો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કરવાની ઓફિસયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહીતીઓ JAS વેબેસાઇટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.

કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહશે.

ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૩/૦૩/૨૦૨૩, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.

ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરિક્ષામાં બોલાવવામાં આવશે.

સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે.

સરકારશ્રીના નિતિ નિયમોનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.

આ તમામ સંવર્ગોની લેખિત પરિક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ જે-તે સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.

આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા- ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

અન્ય વાંચો – સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત

Advertisements

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન – BMC વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023: ઉમેદવારો માટે માર્ગદર્શિકા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભારતના ભાવનગર શહેરમાં એક અગ્રણી નાગરિક સંસ્થા છે. કોર્પોરેશન હાલમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારી રહ્યું છે, જે આ વિસ્તારના નોકરી શોધનારાઓ માટે એક આકર્ષક તક બનાવે છે. આ લેખમાં, અમે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયાને નજીકથી જોઈશું અને તમારી નોકરી મેળવવાની તકોને કેવી રીતે વધારવી તે અંગે કેટલીક ટીપ્સ આપીશું.

How to Apply for Bhavnagar Municipal Corporation Recruitment 2023

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી માટે અરજી કરવા માટે, તમારે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

આ અરજી પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉમેદવાર ની બાયોડેટા અને અન્ય સંબંધિત માહિતી, જેમ કે તમારું શિક્ષણ અને કાર્ય અનુભવ સબમિટ કરવાનો સમાવેશ થાય છે. આ પદ માટે તમારી લાયકાત દર્શાવવા માટે તમારે ઓનલાઈન એસેસમેન્ટ લેવાની પણ જરૂર પડી શકે છે.

વઘુ માં ઉમેદવારો ને જણાવવાનું કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2023 માં વિવિધ જગ્યાઓ માટેની ભરતી એ ભાવનગર શહેરમાં નોકરી શોધનારાઓ માટે ઉત્તમ તક છે. આ લેખમાં દર્શાવેલ ટીપ્સને અનુસરીને, તમે આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે નોકરી મેળવવાની અને લાભદાયી કારકિર્દી મેળવવાની તમારી તકો વધારી શકો છો. તમારી અરજી સાથે સારા નસીબ!

અન્ય વાંચો- ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

BMC Recruitment Official Notification Ojas
અહીંયાં થી અરજી કરો અહીંયાં ક્લિક કરો
અભ્યાસક્રમ અહીંયાં ક્લિક કરો
હોમ પેજ અહીંયાં ક્લિક કરો

વધું વાંચો-

ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

“FAQ”

ભાવનગર મહાનગરપાલિકા માં ફૂલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે?

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 149 જગ્યાઓ પર ભરતી થવાની છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી શરૂ તારીખ કઈ છે?

અરજી ફોર્મ શરૂ તારીખ 01/02/2023 છે.

ભાવનગર મહાનગરપાલિકા તમારે અરજી કરવાની ની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 31/02/2023 છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઈન અરજી કયાં થી કરવાની હોય છે?

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ની ઓનલાઈન અરજી OJAS સરકારી વેબસાઈટ પર થી કરવાની હોઈ છે.

ભાવનગર મહાનગરપાલિકા ની ઓફીસિયલ વેબસાઈટ કઈ છે?

www.bmcgujarat.com

Leave a Comment