Advertisements

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો | Recover Money Tranfer Online Payment

Advertisements

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો, જેથી તરત જ તમારા પૈસા તમારા બેંકના ખાતામાં આવી જશે | બીજાના ખાતામાં પૈસા જમા થઈ ગયા હોય તો પાછા કઈ રીતે મેળવશો | Recover Money Tranfer Online Payment | Online Payment Recovery Method in Gujarati | Payment Recover Process In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો શું તમે કોઈ દિવસ ઓનલાઇન પેમેન્ટ કરતા તમારા નાણા ખોટી બેન્ક ખાતામાં જમા થઈ ગયેલા છે. અથવા તો તમારે જે બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાના હતા તેમાં નથી થયા અને બીજા બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે. આવું ઘણી વખત આપની સાથે બન્યો પણ હશે. શું કરી શકાય તેની માહિતી આજના આર્ટીકલ મેળવવાના છે.

ઓનલાઇન પેમેન્ટમાં ખોટી રીતે નાણા બીજાના ખાતામાં ટ્રાન્સફર થઇ જાય તેની માટે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2022-23 માટે એક સ્પેશિયલ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં એવું જણાવવામાં આવેલું હતું કે વર્ષમાં ખોટી રીતે બીજા ખાતામાં પેમેન્ટ થઈ જશે તેની ફરિયાદો 6.01 % જેવો હોય છે. જેમાં ઘણી ખરી બેંકો પણ સહભાગી બની હોય છે.

જેથી હવે જો આપનું ઓનલાઇન પેમેન્ટ અન્ય કોઈ ખાતામાં જમા થઈ ગયેલા છે તો તેઓને તેને તમારા પોતાના ખાતામાં પાછું પણ મેળવી શકશો જેની માહિતી આપણે જાણીશું.

જો સરકારી યોજનાઓ અંગેની તમામ માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો

યોજના નું નામખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ?
સહાય
રાજ્ય ગૂજરાત
ઉદ્દેશ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરેલ નાણા જેતે વ્યક્તિ ને પાછા મળી શકે એટલાં માટે
લાભાર્થી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા તમામ વ્યક્તિઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક તમારી બેંક શાખા
કસ્ટમર કેર નંબર
Recover Money Tranfer Online Payment

તુરંત જ બેંક ને જાણ કરો

જો તમે ઓનલાઈન પૈસા બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા ગયા અને તેની સિવાય અન્ય ખાતામાં તમારા પૈસા જતા રહ્યા હોય તો તે અંગેની જાણ તમે તમારી બેન્ક ને તરત જ કરો.અને ખોટા બેંક ખાતામાં તમારા પૈસા જમા થઈ ગયા છે તે અંગેની માહિતી આપો.

વધુમાં આપ કસ્ટમર કેર પર ફોન કરીને પણ પૈસા કઈ રીતે બીજા નાં બેન્ક ખાતા મા જમા થઈ ગયા છે તે અંગેની માહિતી આપી શકો છો. વધુમાં જો બેંક આપને વધારે ડિટેલ માંગે જેવી કે પૈસા કોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે, ક્યારે થઈ ગયા છે, તારીખ, સમય, વાર, જેવી તમામ વિગતોની માહિતી આપી શકો છો.

વધું વાંચો- ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

તાત્કાલિક પોલીસ સ્ટેશન માં નોંધણી કરો

જો આપના નાણા ભૂલથી બીજા કોઈના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય અને તે વ્યક્તિ તમારા પૈસા આપવા માંગતો ન હોય અથવા તો પૈસા આપતો ન હોય.વ્યકિત સામે તમે કોર્ટમાં કેસ પણ દાખલ થઈ શકે છે. જોકે સામેવાળા વ્યક્તિ દ્વારા પૈસા ન આપતો હોય તો જ તમે તેની સામે કોર્ટમાં દાવો માંડી શકો છો.

જો કે, પૈસા પરત ન કરવાના કિસ્સામાં, આ અધિકાર રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, લાભાર્થીના બેંક ખાતા વિશે સાચી માહિતી આપવાની જવાબદારી લિંક કરનારની છે. અને જો, કોઈપણ કારણોસર આ લિંક કરનાર ભૂલ કરે છે અથવા તો અન્ય વસ્તુ બને છે તો તે બેંક તેના માટે જવાબદાર રહેશે નહી.

વધું વાંચો –જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

તમારી બેંક ની માહિતી ને વેરીફાઈ કરો

જો આપે ભૂલથી કોઈપણ બેંક ખાતામાં ઓનલાઈન સર ટ્રાન્સપોર્ટ કરી દીધા હોય તો પહેલા ચકાસો કે તેનું બેંક ખાતા નંબર સાચો છે કે નહીં ifsc કોડ સાચો છે કે નહી. જો કોઈપણ એક વસ્તુ ખોટી હશે તો તમારા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ઓટોમેટીકલી જમા થઈ જશે.

અને જો છતાં પણ તમારા પૈસા તમારા બેંક ખાતામાં આપમેળે જમા ન થાય તો તમે તરત જ તમારી બેંક શાખા પર જાવ અને ત્યાંના મેનેજર જોડે ભૂલથી થયેલ નાણાંની ટ્રાન્સફર ની તમામ વિગતો જણાવો અને કઈ રીતે તમારા પૈસા પાછા મળશે તેની પ્રક્રિયા વિશે જાણકારી મેળવો.

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો

વધું વાંચો- શ્રવણ તીર્થ દર્શન યોજના

બેંક માટે RBI ની સૂચનાઓ

તમે જોયું હશે કે તમે જ્યારે પૈસા ઓનલાઇન ખાતામાં ટ્રાન્સફર કરો ત્યારે તમને એક મેસેજ આવે છે જેમાં લખેલું હોય છે કે જો”ટ્રાન્સફર ખોટું હોય તો કૃપા કરીને આ નંબર ઉપર મેસેજ મોકલો” એવો મેસેજ આવશે જેમા આપ મેસેજ કરી ને જાણ કરી શકો છો.

એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક એ તમામ અન્ય બેન્કો ને પણ આ અંગે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા થઈ જાય તો તમારી બેંકે જલ્દી કાર્યવાહી કરવી પડશે. તમારા પૈસા ખોટા ખાતામાંથી સાચા ખાતામાં પરત કરવા માટે બેંક જવાબદાર છે. જેની જાણ કરેલ છે.

RBI ઓફિસિયલ વેબસાઈટ👉અહિયાં ક્લિક કરો
RBI સંપર્ક મેળવો 👉અહિયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહિયાં ક્લિક કરો
Important Key Points Of Recover Money Tranfer Online Payment

વધું વાંચો-

ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

Advertisements

ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

“FAQ” ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ?

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા તો સૌથી પહેલાં શુ કરશો ?

જો આવું બન્યું હોઈ તો આપ સૌથી પહેલા આપની બેંક શાખા નો સંપર્ક કરવો.

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોઈ તો અન્ય શુ પ્રક્રિયા કરી શકાય ?

જો ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોઈ તો આપ જેતે પ્લેટફોર્મ પરથી પૈસા ટ્રાન્સફર કર્યા હોઈ તે એપ નાં હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ને વધુ જાણકારી મેળવી શકો છો.

ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોઈ તો પોલીસ માં જાણ કરી સકાય ?

હા, જો જેને ખાતા મા ભૂલ થી પૈસા જમાં થઈ ગયેલ હોઈ ને તે વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો આપ પોલિસ ને જાણ કરી શકો છો.

RBI ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?

RBI ની ઓફિસિયલ વેબસાઈટ www.m.rbi.org.in છે.

Leave a Comment