ઓનલાઈન અરજી ikhedut Portal, યોજનાઓ અને લોગિન પ્રક્રિયા (2025-26)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે Ikhedut Portal (www.ikhedut.gujarat.gov.in) શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળે છે, જેમાં ખેડૂત રજિસ્ટ્રેશન, યોજનાની અરજી, સબસિડી અને સ્ટેટસ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે ગુજરાતના ખેડૂત છો અને Ikhedut Portal 2025-26 ના લાભ લેવા માંગો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે!