Advertisements

Khedut Mobile Sahay Yojana Near Amreli Gujarat | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024

Advertisements

Khedut Mobile Sahay Yojana Near Amreli Gujarat (આ યોજના માં રાજ્ય નાં દરેક તાલુકા અને જિલ્લા માં સહાય આપવામાં આવે છે)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં તમારે આઇ ખેડૂત પોર્ટલ ઉપર જઈને એક ફોર્મ ભરવાનું હોય છે એટલે કે એક અરજી કરવાની હોય છે જે અરજી સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે. અરજી કર્યા બાદ જો તમે તમામ પ્રકારની પાત્રતા ધરાવતા હોય તો સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ તમારા ખાતામાં 6000 રૂપિયા મોબાઇલ ખરીદવા માટે આપવામાં આવે છે.

Khedut Mobile Sahay Yojana Near Amreli Gujarat
Khedut Mobile Sahay Yojana Near Amreli Gujarat

Khedut Mobile Sahay Yojana Near Savar Kundla, Gujarat 

પ્રિય ખેડૂત મિત્રો આ યોજના કોઈ સ્પેશિયલ કોઈપણ તાલુકા ની નથી આ યોજના ગુજરાત રાજ્યના 33 એ 33 તાલુકાની છે. ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તમે ગમે તાલુકામાં વસવાટ કરતા હોય તો ત્યાં સીટીમાં કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર કે જ્યાં ઓનલાઇન અરજીઓ કરાવતી હોય ત્યાં જઈને આ યોજના માટેની ઓનલાઈન અરજી તમે કરી શકો છો. તમને આ યોજનાનો લાભ મળી જશે. વધુ માહિતી ત્તમે ત્યાં કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને પણ લઈ શકો છો.

આ વાંચો👉 ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી

Khedut Mobile Sahay Yojana Apply Online 

યોજનાની સાઈ મેળવવા માટે લાભાર્થી આઇ-ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે

જેમાં google પર જઈને આઇ ખેડૂત પોર્ટલ પર જવાનો રહેશે જ્યાં યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.

ખેતીવાડી ની યોજનાઓ પર જમણી બાજુ ક્લિક કરવાનું રહેશે. તમામ યોજનાઓ દેખાશે.

હવે “સ્માર્ટફોનની ખરીદી યોજના” પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારે જો એકાઉન્ટ ના હોય તો નવું એકાઉન્ટ બનાવીને અરજી કરવાની રહેશે. અને એકાઉન્ટ હોય તો લોગીન કરીને અરજી ફોર્મ ખોલીને કાળજીપૂર્વક અરજી ફોર્મ વાંચીને.

હવે આ ફોર્મ ની પ્રિન્ટ કઢાવીને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરી પર જરૂરી ડોક્યુમેન્ટ અને અરજીની નકલ રજૂ કરવાની રહેશે.

Khedut Mobile Sahay Yojana Online Registration

ખેડૂત સહાય યોજનામાં તમે ઓનલાઇન અરજી કર્યા બાદ એટલે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ જો તમે તમામ પ્રકારની પાત્રતા ધરાવતા હશો તો તમારું નામ સિલેક્ટ કરવામાં આવશે. અને તમારા જિલ્લાની ખેતીવાડી કચેરી દ્વારા તમને બોલવામાં આવશે એટલે જીલ્લા ખેતીવાડી કચેરીમાં જઈને તમે આ સહાય મેળવી લેશો.

Sarkari Yojana WhatsApp Group

આઇ ખેડૂત પોર્ટલ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો

હું અમરેલીમાં રહું છું તો મને ખેડૂત સહાય મોબાઇલમાં યોજના માં લાભ મળી શકે?

જી હા તમે ગુજરાત રાજ્યના ગમે તે ખૂણામાં વસવાટ કરતા હોય તમને આ યોજનાનો લાભ મળી શકે છે.

ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના માટે ખેડૂત હોવું જરૂરી છે?

જી હા, જો તમે ખેડૂતો હશો જો તમે ખાતેદાર હશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે.

ખેડૂત મોબાઈલ ફોન સહાય માટે અરજી ક્યાં કરવાની હોય છે?

ખેડૂત મોબાઈલ ફોન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા હોય છે જે તમે જ્યાં વસવાટ કરતા હોય તેની નજીકના કોઈપણ સિટીમાં જઈને કોમન સર્વિસ સેન્ટર હોય છે ત્યાં જઈને અરજી તમે કરી શકો છો. જ્યાં ઓનલાઇન અરજી કરવા માટે 50 કે સો રૂપિયા જેવી નજીવી આપવાની હોય છે.

ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજનામાં જો તમે ખેડૂત હોય અને તમે મોબાઇલની ખરીદી કરો તો તેના ઉપર ₹6,000 ની સહાય આપવામાં આવે છે.

Leave a Comment