એનિમલ IVF સહાય યોજના 2024, પશુપાલકો ને 20,000 રૂપિયા ની સહાય | Animal IVF Assistant Sahay Yojana
એનિમલ IVF સહાય યોજના 2024, પશુપાલકો ને 20,000 રૂપિયા ની સહાય અને પશુઓ ને IVF કરવા માટે સરકાર તમામ માહિતી મફત મા આપવામાં આવશે.(Animal IVF Assistant Sahay Yojana)