Advertisements

ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ | E Samaj Kalyan Portal All Scheme List

Advertisements

સમાજ કલ્યાણ યોજનાઓ pdf અને ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ ની તમામ માહિતી (E Samaj Kalyan Portal All Scheme List) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય માં વસતા તમામ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા કેટ કેટલી સહાય અને યોજનાઓ ચલાવવા માં આવે છે.જેનાથી રાજ્ય નાં ગરીબ, જરૂરીયાત મંદ,પછાત અને નબળા પરિવારો ને ખુબજ લાભ થાય છે અને આર્થિક મદદ મળે છે.જેનાથી રાજ્ય ની પ્રજા નો વિકાસ થઈ શકે છે.

વધુ માં રાજ્ય નાં અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને OBC જાતિ માટે ની સરકારી યોજનાઓ માટે સરકાર શ્રી દ્વારા ખાસ પોર્ટલ બનાવવામાં આવેલ છે. જે પોર્ટલ પર જઈ ને આ તમામ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેનો લીધો લાભ આ લોકો લઈ શકે છે.

ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ

ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ ટૂંકી માહિતી 

યોજના નું નામ ઇ સમાજ કલ્યાણ યોજનાઓ
સહાયયોજના મુજબ અલગ અલગ સહાય
રાજ્યગુજરાત
લાભાર્થીઅનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC
ઉદ્દેશપછાતવર્ગ નાં લોકો ને આર્થિક મદદ માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કE Samaj Kalyan Portal

Samaj Kalyan Yojana Online List 

અહીંયા ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ની તમામ લગભગ 21 જેટલી યોજનાઓ નું લીસ્ટ આપવામાં આવેલ છે.આપને લાગુ પડતી યોજનાઓ માં તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

E Samaj Kalyan Gujarat Registration (ઓનલાઈન નોંધણી) 

અહીંયા ઉલ્લેખનીય છે કે જો તમારે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ ની કોઈપણ યોજનાઓ ની ઓનલાઈન અરજીઓ કરવી હોઈ તો તેના માટે સૌપ્રથમ ત્યાં નોંધણી કરવાની હોય છે.જેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલ છે.

આ યોજના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે. આ સહાય મેળવવા માટે સરકાર નાં esamaj kalyan Portal પર વિદ્યાર્થી એ જાતે જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.જેમાં માટે નીચે અમે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે.

સૌ પ્રથમ “Google” મા જઈ ને “E Samaj Kalyan” સર્ચ કરવાની રહેશે.જ્યા જે પેલું result આવે તેમાં જવાનું રહેશે.એટલે સરકાર ની Esamaj Kalyan વેબસાઈટ ખુલી જશે.

E Samaj Kalyan Gujarat Registration

Image Source:- E Samaj Kalyan Portal

ત્યારબાદ જો તમારી પાસે અગાઉથી જ ID અને Passward હોય તો Enter કરવાના રહેશે નહિતર તમારે નવા આઈડી અને પાસવર્ડ માટે “New User “માં જઈને નવુ ID અને Passward બનાવવાનું રહેશે. 

જ્યાં આપની સામે “Director Scheduled Caste Walfare” ની અનુસૂચિત જાતિ ની તમામ યોજનાઓ ખુલી જશે.

E Samaj Kalyan Gujarat Registration

Image Source:- E Samaj Kalyan Portal

હવે નવું આઈડી અને પાસવર્ડ બનાવ્યા બાદ લોગીન કર્યા બાદ તમારે જે જે યોજનાઓ લાગુ પડતો હોય તેમા જઈ ને ત્યાં થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો – ગ્રામપંચાયત યોજનાઓ લીસ્ટ 2023

E Samaj Kalyan Application Status 

જો તમે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોઈ અને તમારે તમારી અરજી નું ઓનલાઇન સ્ટેટસ જોવું હોઈ તો તમે અહીંયા થી તમારી અરજી નું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકો છો.સ્ટેટસ જોવા માટે અહીંયા ક્લિક કરો.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ👉અહીંયા ક્લિક કરો
ઇ સમાજ કલ્યાણ યોજનાઓ ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ –

આરોગ્ય ની યોજનાઓ લીસ્ટ

આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023

આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજનાઓ લીસ્ટ

Advertisements

“FAQ”

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ કેટલી યોજનાઓ છે?

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ 21 યોજનાઓ છે.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ કોના માટે ની યોજનાઓ માટે બનાવવા મા આવ્યું છે?

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને OBC જાતિ માટે ની યોજનાઓ માટે બનાવવામાં આવ્યું છે.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પલાઈન નંબર શું છે?

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પ લાઈન નંબર માટે અહીંયા ક્લિક કરો

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ?

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in

Leave a Comment