Advertisements

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023 | Garage Kit Sahay Yojana

Advertisements

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,16,000 રૂપિયા સહાય, ડોક્યુમેન્ટ,પાત્રતા અને અન્ય જરૂરી માહિતી (Garage Kit Sahay Yojana Gujarat, Online Apply, Benefits And Eligibility)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો,આજે આપડા રાજ્ય ની સરકાર તેમની પ્રજા માટે ઘણી બધી રોજગાર લક્ષી યોજનાઓ ને લાવી રહી છે.જેનાથી રાજ્ય નાં બેરોજગાર યુવાનોને ને રોજગારી પૂરી પાડવાનો સરકાર નો લક્ષ છે.હાલ માનવ કલ્યાણ યોજના દ્વારા રાજ્ય સરકાર લોકો ને ગેરેજ રીપેરીંગ કીટ ની સહાય યોજના આપવાનું નક્કી કરેલ છે.

“ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023” દ્વારા રાજ્ય નાં જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા લોકો ને આ સહાય યોજના આપવાનું નક્કી કરવામાં આવેલ છે.તો ચાલો આ યોજના ની સહાય,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોઈ છે તેની સંપૂર્ણ માહિતી જાણીએ.

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023

Table of Contents

યોજના નું નામ ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના
સહાય ગેરેજ રીપેરીંગ કીટ માટે 16,000 હજાર રૂપિયા ની સહાય
રાજ્ય ગુજરત
ઉદ્દેશરાજ્ય નાં લોકો ને આ યોજના થકી રોજગારી પૂરી પાડવી
લાભાર્થી રાજ્ય નાં વાહન રીપેરીંગ કામ માટે રસ ધરાવતા લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક e કુટીર પોર્ટલ પર

વધું વાંચો:- માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના(Garage Kit Sahay Yojana)

આ યોજના એ ખાસ તો એ કુટીર ગ્રામ ઉદ્યોગ દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજનામાં આ સહાય આપવામાં આવે છે. ગેરેજ રીપેરીંગ સહાય યોજનામાં પાત્રતા ધરાવતા લોકોને ગેરેજ રીપેરીંગ કીટ ખરીદવા માટે 16,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

આ યોજના ખાસ તો સમાજ ના આર્થિક નબળા લોકો માટે ની યોજના છે કે જેઓ આ સહાય થકી પોતાનો ધંધો શરૂ કરી શેક છે અને કમાણી કરી ને પોતાનું અને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવી શકે છે. માનવ કલ્યાણ યોજના માં ખાસ તો ઘણા પ્રકાર ની ધંધા રોજગાર માટે ની સહાય આપવામાં આવે છે. જેમા ની ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના ની વિગતવાર માહિતી મેળવવાના છીએ.

વધું વાંચો:- મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના પાત્રતા

આ યોજનાનો લાભ 16 વર્ષથી 60 વર્ષના લોકોને આપવામાં આવે છે.

આ યોજનામાં ગેરેજ રીપેરીંગ કીટ માટે 16000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.

આ યોજના નો લાભ ફકત એકજ વાર આપવામાં આવશે.

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના આવક મર્યાદા

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવકની મર્યાદા માં ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ. 

વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ

આ યોજના ની સહાય રાજ્ય નાં  કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના થકી આપવામાં આવે છે.નીચે આ યોજના માં ક્યાં ક્યાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે તેનું લીસ્ટ આપેલ છે.

  • અરજદાર નું આધારકાર્ડ ની નકલ.
  • અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
  • અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
  • અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
  • અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
  • અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટા

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 

આ યોજના ની અરજી ઓનલાઈન કરવાની હોય છે.જેના માટે ઈ કુટીર પોર્ટલ પર જઈને માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી ને ત્યાં સંપૂર્ણ માહિતી ભરી ને અરજી કરવાની હોય છે.

માનવ કલ્યાણ યોજના દ્વારા જ આ ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના આપવામાં આવે છે.જેમાં મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

આ યોજના માટે Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ “e-Kutir Portal” પર જઈ ને પોતાની વ્યક્તિગત નોંધણી કરવાની હોય છે.જેમાં આ “Registation” ટોટલ 4 ભાગમાં માહિતી ભરીને કરવાની હોઈ છે.

સ્ટેપ-1 માં વ્યક્તિગત માહિતી ભરવાની હોઈ છે.

Advertisements

સ્ટેપ-2 માં અરજી ની વિગતો ની તમામ માહિતી ભરવાની હોઈ છે.

સ્ટેપ-3 માં અરજી માં માગ્યા મુજબ નાં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે. 

સ્ટેપ-4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

હવે અરજદાર એ ઓનલાઈન સંપૂર્ણ અરજી કરવા માટે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન થઈને માનવ કલ્યાણ યોજના મા જઈ ને ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના સિલેક્ટ કરવાનુ હોઈ છે.

અને માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરી ને સેવ કરવાનું હોઈ છે.

વધું વાંચો:- ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના છેલ્લી તારીખ

માનવ કલ્યાણ યોજના દ્વારા આ યોજના ની સહાય આપવામાં આવે છે.જેમાં કુલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જેના માટે 1 એપ્રિલ 2023 થી અરજી કરવાની હોય છે.

Manav Kalyan Yojana Helpline Number

જો તમારે ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના અથવા માનવ કલ્યાણ યોજના બાબતે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો આપ અહીંયા ક્લિક કરી નાં વધુ માહિતી મેળવી શકો છો.

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથેજોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ઇ-કુટીર પોર્ટલ👉અહીંયા ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના👉 અહીંયા ક્લિક કરો
લોગીન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત

લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય

બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

“FAQ”

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના કેટલી સહાય આપવામાં આવે છે?

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના ગેરેજ નાં સાધનો ખરીદવા માટે 16,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના ની અરજી ક્યાં કરવાની હોય છે?

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના માટે e-Kutir પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના માટે આવક મર્યાદા શું હોઈ છે?

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના માં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 આવક મર્યાદા છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 આવક મર્યાદા છે.

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના “e-kutir portal” છે.

Leave a Comment