ભારતીય પોસ્ટ ઓફીસ પેમેન્ટ બેંક | 5 લાખ સુધી ની લોન જોઈએ છીએ, તો તાત્કાલિક અહીંયા અરજી કરો ( India Post Payment Bank Online 5 Lac Loan)
મિત્રો આપ સૌ જાણો જ છો કે આજના સમય માં દરેક માણસ ને પૈસા ની ખુબજ જરૂર પડતી હોઈ છે અને ક્યારેક તો તાત્કાલિક કોઈપણ કામ અર્થે પૈસા ની જરૂર પડતી હોઈ છે.એવા તમામ લોકો ને હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતીય પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક દ્વારા 5 લાખ ની લોન આપવા આવે છે.
તો મિત્ર આ લોન કઈ રીતે મેળવવાની હોઈ છે,અરજી કઈ રીતે કરવાની હોઈ છે,ડોક્યુમેન્ટ્સ શું જરૂર પડે છે અને લોન કેટલા દિવસ માં આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી અને આપડે મેળવવાના છીએ.
5 લાખ સુધી ની લોન જોઈએ છીએ, તો તાત્કાલિક અહીંયા અરજી કરો
યોજના નું નામ | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 5 લાખ પર્સનલ લોન |
સહાય | 5 લાખ રૂપિયાની પર્સનલ લોન |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને તાત્કાલિક પૈસા પૂરા પાડવા |
લાભાર્થી | ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક નાં ખાતા ધારકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | નજીક ની પોસ્ટ ઓફિસ |
India Post Payment Bank 5 Lac Loan Online Apply
મિત્રો આપને જણાવી દઇએ છીએ કે જો તમને આ લોન મેળવવી હોઈ તો તમારે પોસ્ટ ઓફિસ માં ખાતું હોવી જરૂરી છે.જો તમારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મા ખાતું હસે તો જ તમને આ લોન મળવા પાત્ર રહશે.
5 લાખ ની લોન લેવા માટે આપ સૌ ને પ્રથમ તો જો પોસ્ટ પેમેન્ટ બેંક ખાતુ ખોલાવી લીધું હોય તો આપે પહેલા તો પોસ્ટ ઓફિસ પર જઈ ને આ લોન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ઓનલાઈન અરજી કર્યા બાદ આપને આ લોન ઘરે બેઠા પ્રાપ્ત થઈ જશે.
વધું વાંચો:- આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા
પોસ્ટ પેમેન્ટ બેંક 5 લાખ લોન ડોક્યુમેન્ટ્સ
આ લોન લેવા માટે લાભાર્થી એ નીચે મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ જરૂર પડે છે.
- લાભાર્થી નું આધારકાર્ડ.
- લાભાર્થી નું રહેઠાણ અંગે ની પુરાવો.
- લાભાર્થી ઇન્કમટેક્સ રિટર્ન નાં કાગળો.
- લાભાર્થી નું પોસ્ટ પેમેન્ટ બેંક નાં આધાર.
- લાભાર્થી નાં 2 ફોટો.
- લાભાર્થી નું મોબાઈલ નંબર.
વધું વાંચો:- Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ઓનલાઈન અરજી
પોસ્ટ પેમેન્ટ બેંક 5 લાખ લોન લેવા માટે સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેનાં માટે તમારે ભારતીય પોસ્ટ ઓફિસ ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
જ્યા હોમ પર પર જ તમારી સામે લોન નું મેનુ દેખાશે જ્યા ક્લિક કરવાનું રહેશે.
હવે નવું પેજ ખુલી જશે જ્યા તમે સર્વિસ રિકવેસ્ટ નો સમય આપવા આવશે.જ્યા તમારે ક્લિક કરવાનું રહેશે.
હવે ત્યાં અલગ અલગ ઓપ્શન આપવામાં આવશે.ક્યાં તમારે “IPPB Costomer” નામના ઓપ્શન પર જવાનું રહેશે.
હવે અમાં પર ક્લિક કર્યા બાદ તમારી સામે ” Personal Loan” ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી સામે એક પર્સનલ લોન ભરવાનું ફોર્મ ખુલી જશે જેને તમારે ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે. અમે નીચે સબમિટ બટન પર ક્લિક કરી ને સબમિટ કરવાનું રહેશે.
હવે તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ થોડા દિવસો મા જ તમારા ઘરે પોસ્ટ ઓફિસ નો કર્મચારી આવશે અને તે તમને તમારી 5 લાખ ની લોન માટે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ને તમારા પોસ્ટ પેમેન્ટ બેંક નાં ખાતા મા 5 લાખ રૂપિયા ની લોન જમાં કરી દેશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હેલ્પલાઈન નંબર
જો તમારે આ લોન બાબતે અન્ય કોઈ વધુ જરૂર હોઈ અથવા તો અન્ય કોઈપણ માહિતી મેળવવી હોઈ તો આપ અહીંયા આપેલ હેલ્પ લાઈન નંબર પર કોલ કરી ને વધુ માહિતી મેળવી શકો છો.અહીંયા ક્લિક કરો
વધું વાંચો:- માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
પોસ્ટ ઓફિસ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
પર્સનલ લોન અરજી કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
મફત હાથ લારી સહાય યોજના 2023-24,ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય
ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023
“FAQ”
આ યોજના માં કેટલી પર્સનલ લોન મળે છે ?
આ યોજના માં 5 લાખ સુધી ની પર્સનલ લોન આપવામાં આવે છે.
ઈન્ડિયા પેમેન્ટ બેંક 5 લાખ પર્સનલ લોન માટે કઈ રીતે અરજી કરવાની હોય છે?
ઈન્ડિયા પેમેન્ટ બેંક 5 લાખ પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
ઈન્ડિયા પેમેન્ટ બેંક 5 લાખ પર્સનલ લોન માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
ઈન્ડિયા પેમેન્ટ બેંક 5 લાખ પર્સનલ લોન માટે ની અધિકૃત વેબસાઈટ https://www.ippbonline.com/ છે.