Advertisements

પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે | PM Kisan Samman Nidhi Yojana  Beneficiary List 2023

Advertisements

પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે, તમે ઘરે બેઠા PM કિસાન પોર્ટલ પર થી 2,000 નાં હપ્તા વાળા તમામ ખૂડતો ની માહિતી જોઈ શકો છો.(PM Kisan Samman Nidhi Yojana  Beneficiary List 2023, PM Kisan Beneficiary List,2,000, PM Kisan 13th Instalment )

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો જો તમે પીએમ કિસાન નો 13 મો હપ્તો જાહેર થઈ ગયો છે, અત્યારમાં હપ્તો ખેડૂતોને આપવામાં આવશે ક્યા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા નાખવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ માં આપણે જાણવાના છીએ.

આપણા ભારત દેશમાં ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખેડૂતોની હિત માટે એ ખૂબ જ ઉપયોગી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવેલ હતી.

પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે

પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે

યોજના નું નામપીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે
સહાય 2,000 રૂપિયા
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ થઈ શકે છે ને આર્થિક મદદ મળી રહે
લાભાર્થી દેશ નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક પીએમ કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ

લિસ્ટ મુજબ ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે?

આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ છીએ કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ઘણા કિસાનોને ₹2,000 લેખે ઘણા હપ્તાઓ સરકાર દ્વારા ચૂકવી આપેલ છે. જેમાં ખેડૂતોએ અલગ અલગ કન્ડિશન મુજબ તેઓને આધારકાર્ડ સાથે કેવાયસી કરેલ હોવું જોઈએ તેવા ખેડૂતોને જ 2000 રૂપિયાનો હપ્તો મળવાપાત્ર હતો.

વધું વાંચો:- વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

આજના આર્ટીકલ માં આપણે જાણીશું કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 13 મો હપ્તો કઈ રીતે મળવા પાત્ર છે.

પીએમ કિસાન યોજના 13મો હપ્તો અહીંયા થી ચેક કરો

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના હેઠળ સરકાર દ્વારા 13 મો હપ્તો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કિસાન સન્માન નિધિ પોર્ટલ પર દરેક ગામ વાઇઝ 2000 રૂપિયાના હપ્તા માટે લાયક ખેડૂતોનું લિસ્ટ મૂકવામાં આવેલ છે જે તમે પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર જઈને આસાનીથી તમારું નામ જાણી શકો છો.

વધું વાંચો:- PM કિસાન eKYC કેવી રીતે કરવી?

આ રીતે જાણો પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2023

પ્રિય ખેડૂત મિત્રો જો આપો નામ પીએમ કિસાન યોજના ના 13 માં આવતા માટે આવી ગયું હોય તો તમે નીચે આપેલી સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા આપનું નામ છે કે નહીં તે તપાસી શકો છો.

સૌપ્રથમ “Google” માં જઈને પીએમ કિસાન ના સરકારી વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જ્યાં પીએમ કિસાન પોર્ટલ નું હોમ પેજ આપની સામે આવી જશે.

આ રીતે જાણો પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2023
image Source:- PM Kisan Samman Nidhi Yojana Portal

પીએમ કિસાન પોર્ટલ ના હોમ પેજ ઉપર ડેસ્કબોર્ડનું મેનુ દેખાશે જેના પર આપને ક્લિક કરવાનું રહેશે.

બોર્ડ ઉપર આપની સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે તમારું ગામ, તાલુકો, જીલ્લો, તમારું આખું નામ અને તમારો આધાર નંબર ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

આ રીતે જાણો પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2023
image Source:- PM Kisan Samman Nidhi Yojana Portal

આ તમામ માહિતી દાખલ કરીને સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક નવું પેજ તમારી સામે ખુલી જશે જ્યાં “Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.

હવે પેમેન્ટ વાળા પેજ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવુ પજ ખુલશે જાય ઉપર નાં મેનુ પર આપને “Received All Payment”  નો ઓપ્શન દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

આ રીતે જાણો પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2023
image Source:- PM Kisan Samman Nidhi Yojana Portal

આ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક આખું લીસ્ટ ખુલી જશે જેમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું રહેશે. આ લિસ્ટમાં તમારું નામ હોય તો આપને પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો મળવાપાત્ર રહેશે.

પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે
image Source:- PM Kisan Samman Nidhi Yojana Portal

ઉપર આપેલી માહિતી પ્રમાણે કોઈપણ ખેડૂત ભાઈઓ તથા બહેનો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 13 માં આપવાની યાદીમાં તમારું નામ છે કે નહીં તે સરળતાથી જાણી શકો છો.

વધું વાંચો:- સૂર્ય શક્તિ કિસાન યોજના 2022

મારા પ્રિય વાચક મિત્રો ઉપરાંત યોજના બાબતે વધુ માહિતી તમને પીએમ કિસાન પોર્ટલ પર જઈને જોવા મળશે. વધુમાં જો તમને પોસ્ટ સારી લાગે તો તમારા પરિચિત્રો, મિત્રો, સગા સંબંધીઓ સાથે આ પોસ્ટને શેર કરવા એક નમ્ર અરજ છે.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Advertisements
પીએમ કિસાન પોર્ટલ અહીંયા ક્લિક કરો
લાભાર્થી નું સ્ટેટ્સ જાણોઅહીંયા ક્લિક કરો
પીએમ કિસાન ડેશબોર્ડ પર જાવઅહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વધુ વાંચો

સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત

ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા જાણો સંપૂર્ણ માહિતી અહીંયા

ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

“FAQ”

પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો કોને મળવાનો છે?

પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાં ખેડૂત લાભાર્થીઓને મળવાનો છે.

₹ 2000 નો હપ્તો કેવી રીતે જોવો?

PM કિસાન યોજનામાં 13મો હપ્તો ₹ 2000 નો જોવા માટે, તમે pmkisan.gov.in પોર્ટલ ખોલો. વેબસાઈટના હોમ પેજ પર, ખેડૂતના ખૂણામાં લાભાર્થી સ્ટેટ્સ પર ક્લિક કરો. આમ કરવાથી, લાભાર્થી ₹ 2000 ના હપ્તાની સંખ્યા જોવાનું શરૂ કરશે

પીએમ કિસાન યોજના 13 મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાનનો 13મો હપ્તો હમણા ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. આ હપ્તો સીધો ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે. કિસાન યોજનાનો 13મો હપ્તો 1 જાન્યુઆરી, 2023 અને માર્ચ 31, 2023 વચ્ચે આવવાની શક્યતા છે.

કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023 માં તમારું નામ કેવી રીતે જોવું?

યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું મોટાભાગના પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જમણી બાજુએ લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો મોબાઇલ નંબર અથવા નોંધણી નંબર દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો

પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ છે.

Leave a Comment