પ્રધાનમંત્રી 10 લાખ મુદ્રા લોન યોજના 2023 | બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ થી 10 લાખ સુધી લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સંપૂર્ણ માહિતી(PM Mudra Loan Yojana)
પ્રિય વાચક મિત્રો જો તમે કોઈપણ પ્રકારનો નવો ધંધો કે રોજગાર શરૂ કરવા માગતા હોય અને તમારી પાસે જો પૈસા ન હોય તો પણ તમે નવો તો ધંધો રોજગાર કે બિઝનેસ શરૂ કરી શકો છો. જેના માટે બેંક દ્વારા તમને ખૂબ જ ઓછા લોન આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત દેશ નાં લોકો ને રોજગાર શરૂ કરવા માટે બિઝનેસ લોન આપવામાં આવે છે.જેમાં અરજી કેમ કરવાની હોય, ડોક્યુમેન્ટ અને પાત્રતા ની સંપૂર્ણ માહિતી આજે આપડે જાણવાના છીએ.
બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ થી 10 લાખ સુધી લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સંપૂર્ણ માહિતી
યોજના નું નામ | પીએમ મુદ્રા લોન યોજના |
સહાય | 1 લાખ થી 10 લાખ ની સરકારી લોન સહાય |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | નાગરિકો ને તેઓ પાસે પૈસા ન હોઈ તો છતાં તેઓ નવો બિઝનેસ શરૂ કરી ને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે |
લાભાર્થી | દેશ નાં 18 વર્ષ કરતા વધુ ઉંમર નાં નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | www. mudra.org.in |
પીએમ મુદ્રા લોન યોજના 2023
પીએમ મુદ્રા લોન યોજના નો લાભ મેળવો માટે સૌ પ્રથમ તેની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને જરૂરી તમામ વિગતો ની માહિતી મેળવવાની રહેશે.અને ત્યાં થી j ઓનલાઈન અરજી કરવાની હોય છે.
રૂપિયા 1 લાખ થી 10 લાખ સુધી નવી બિઝનેસ શરૂ કરવા માટે મુદ્રા લોન યોજના આપવામાં આવે છે. આ લોન એક સરકારી લોન છે.PMMY અંતર્ગત નવી વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો ને આ યોજના 10 લાખ સુધી ની નાણાંકીય સહાય ઓફર કરે છે.જેનાં માટે ડોક્યુમે્ટ અને પાત્રતા ની માહિતી આગળ મેળવીશું.
વધું વાંચો:- હવે દરેક યુવાઓ આ યોજના નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી ને સરળતાથી નોકરી મેળવી શકશે
પીએમ મુદ્રા લોન યોજના રકમ
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લાભાર્થી ને 1 લાખ થી 10 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે.જેમાં કુલ 3 પ્રકાર ની લોન આપવામાં માં આવે છે.શિશુ લોન યોજના, કિશોર લોન યોજના અને તરુણ લોન યોજના. આ 3 પ્રકારે અરજદાર ને લોન ઓફર કરવામાં આવે છે.
- શિશુ લોન યોજના નો લાભ લેવા માટે લાભાર્થી ને 1 લાખ રૂપિયા ની લોન સહાય આપવામાં આવે છે.
- કિશોર લોન યોજના માં લાભાર્થી ને 1 લાખ થી 5 લાખ રૂપિયા સુધી ની લોન સહાય આપવામાં આવે છે.
- તરૂણ લોન યોજના માં લાભાર્થી ને 5 લાખ થી 10 લાખ રૂપિયા ની લોન સહાય આપવામાં આવે છે.
મુદ્રા લોન યોજના ની પાત્રતા
પીએમ મુદ્રા લોન મા અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની પાત્રતા જોવાની રહેશે અહીંયા નીચે આલોન મેળવવા માટેની પત્ર તો આપેલ છે.
- લાભાર્થી ભારત દેશનો રહેવાસી હોવું જોઈએ.
- લાભાર્થી ની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવું જોઈએ.
- લાભાર્થી કોઈપણ બેંક દ્વારા ડીફોલ્ટર જાહેર થયેલ ના હોવો જોઈએ.
- લાભાર્થી જે ધંધો શરૂ કરવાનો હોય તેના તમામ આધાર પુરાવા હોવું જોઈએ.
વધું વાંચો:- મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023, ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ
મુદ્રા લોન યોજના 2023 ડોક્યુમેન્ટ લીસ્ટ
મુન્દ્રા લોન માં અરજી કરવા માટે નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાનો હોય છે.
- લાભાર્થી નું આધાર કાર્ડ.
- લાભાર્થી નું પાનકાર્ડ.
- લાભાર્થીનું સરનામા નો પુરાવો.
- લાભાર્થી ની બેંકની ત્રણ વર્ષની બેલેન્સશીટ.
- લાભાર્થી ઇન્કમટેક્સ કરતા હોય તો ટેક્સ ની માહિતી.
- જે બિઝનેસ શરૂ કર્યો હોય તેના જરૂરી આધાર પુરાવા
પીએમ મુન્દ્રા લોન ઓનલાઈન અરજી
પીએમ મુદ્રા લોન મેળવવા માટે અરજદારે મુદ્રા લોનની અધિકૃત વેબસાઈટ પર જઈને તમામ માહિતી વાંચવાની રહેશે.
જેમાં મુદ્રા લોન યોજનાના મેનુ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાં જરૂરી વ્યક્તિગત માહિતી ભરીને. મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
સંપૂર્ણ અરજી થઈ જાય એટલે સબમીટ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
વધું વાંચો:- મફત હાથ લારી સહાય યોજના 2023-24,ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય
મુદ્રા લોન યોજના ની વિશેષતાઓ
આ યોજના અંતર્ગત ભારત દેશના જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તેવા માટે એક સુવર્ણ તક છે.
આ યોજનાનો લાભ મેળવ્યા બાદ લાભાર્થીને પીએમ મુદ્રા લોન યોજના નું એક સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. જેમાંથી તેઓ તેમના ધંધા નો ખર્ચ કરી શકશે.
આ લોન મેળવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી.
આ યોજનામાં દેશના 18 વર્ષ કરતાં ઉપરના કોઈપણ નાગરિક કોઈપણ ગેરંટી વગર સરકારી લોન મેળવી શકે છે અને પોતાનો ધંધો શરૂ કરી શકે છે.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
મુદ્રા લોન યોજના વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય
ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના 2023
માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ
“FAQ”
મુદ્રા લોન યોજના માં કેટલી લોન આપવામાં આવે છે?
મુદ્રા લોન યોજના માં 1થી 10 લાખ ની લોન આપવામાં આવે છે.
મુદ્રા લોન યોજના માં શેના માટે લોન આપવામાં આવે છે?
મુદ્રા લોન યોજના માં નવો ધંધો શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.
મુદ્રા લોન યોજના માં કેટલા વર્ષ થી ઉપર નાં લોકો ને લોન આપવામાં આવે છે?
મુદ્રા લોન યોજના માં 18 વર્ષ કરતા વધારે ઉંમર નાં નાગરિકો ને લોન આપવામાં આવે છે.
મુદ્રા લોન યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
મુદ્રા લોન યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ www.mudra.org.in છે.