Advertisements

Rotavator Sahay Yojana Gujarat 2022 | રોટાવેટર ખરીદવા સહાય યોજના

Advertisements

Ikhedut Yojana Gujarat | Rotavator Sahay Yojana Gujarat 2022 | Tractor Rotavator Sabsidy Sahay | ikhedut Portal | khedut Yojana Gujarat | Gujarat ikhedut Portal Yojana | krushi Vibhag Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજ નાં સમય માં ટેકનોલજી થી ઘણો વિકાસ થયો છે.અને વિશ્વ ઘણું જ અતિ આધુનિક થઈ રહ્યું છે. આ ટેકનોલોજી થી ખેડૂતો ને પણ તેમની ખેતી માં ઘણો જ લાભ મળ્યો છે.ને તેઓ ખેતી ક્ષેત્રે ખુબજ આગળ વધી શક્યા છે. આજ નાં લેખ મા આપડે Rotavator Sahay Yojana Gujarat 2022 વિશે વિગતવાર માહિતી મેળવવા માં છીએ જેના ફોર્મ Online ikheut પોર્ટલ પર ભરવાના હોઈ છે.

ટ્રેક્ટર રોટવેટર સહાય યોજના થી રાજ્ય નાં ખેડૂતો ને રોટાવેટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે.જેનાથી નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ ને રોટાવેટર ની જરૂર છે પરંતુ તે ખરીદી શકતા નથી તેવા ખેડૂતો પણ હવે આ સહાય થકી રોટાવેટર ખરીદી શકશે.

ikhedut portal

ગુજરાત સરકારની તમામ ખેતીવાડી લગતી યોજનાઓ માટે નું khedut portal છે જેમાં તમે ખેતીવાડી લગતી તમામ યોજનાઓની અરજી ઓનલાઇન કરી શકો છો. આ પોર્ટલની મુલાકાત લેવા માટે નીચે આપેલ લિંક પર જાવ.

ikhedut portal 2022

Rotavator Sahay Yojana Gujarat 2022

આ યોજના હેઠળ રાજ્ય નાં ખેડૂતો ને Rotavator ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.આ યોજના રાજ્ય નાં Department Of Agriculture Farmers Welfare દ્વારા ચલાવવા માં આવે છે.જેની ઓનલાઈન અરજી ફોર્મ ikhedut પોર્ટલ પર ભરવાના હોઈ છે.

આ યોજના રાજ્ય નાં ખેડૂતો ને તેમના પાક ઉત્પાદન માં વધારો કરવા અને ખેતી માં આતી આધુનિક સાધનો ની જરૂર પડે છે તેથી તેઓ ને દર વર્ષે પાક ફેરબદલ કરવા અને પાક નાં વાવેતર નાં હેતુ થી રોટાવેટર ની જરૂરિયાત પડે છે. તો આ રોટાવેટર જેવા સાધનો ખેડૂતો ખરીદે તો તેમને તેના પર ખુબજ સબસિડી આપવામાં આવે છે.

આપને જો ગુજરાત સરકાર ની વિવિધ યોજનઓની વિગતવાર માહિતી મેળવવી હોઈ તો નીચે આપેલ અમારા Social Media પેજ સાથે જોડાવ.

યોજના નું નામરોટાવેટર ખરીદવા સહાય યોજના
સહાય8 ફૂટ નાં રોટાવેટર ની ખરીદી પર 40,300/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો ને ખેતી માં આધુનિકતા લાવવા માટે અને ખેત ઓજારો માં સબસિડી આપવા માટે
લાભાર્થીરાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
અહીંયા અરજી કરોApply Now
Rotavator Sahay Yojana Gujarat 2022

વધું વાંચો :- તાડપત્રી ખરીદવા સહાય

Tractor Rotavator Sahay Yojana Benefits- લાભ

આ યોજના રાજ્ય નાં ખેતીવાડી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં રાજ્ય નાં ખેડૂતો ને રોટાવેટર પર સબસિડી આપવામાં આવે છે. આ યોજના માં રોટાવેટર Scheme પર અલગ અલગ પ્રકારે લાભ આપવામાં આવે છે જે અંર્તગત નીચે મુજબ ના લાભ મળે છે.

  • SMAM
  • AGR 3 (FM)
  • RKVY-CDP
  • AGR 2 (FM)
  • MFSM PULSES
  • NFSM RISE
  • NFSM WHEAT
  • NFSM (Oil Seed And Oil Palm)

આ યોજના માં નીચે મુજબ નું સહાય નું ધોરણ રાખેલ છે જે જોઈ લેવા વિનંતી છે.

આ સહાય અંતગર્ત અલગ અલગ ટ્રેક્ટર પર અને અલગ અલગ રોટાવેટર પર અલગ સહાય મળે છે. જે નીચે મુજબ નું છે.

  • આ યોજના માં ખેડૂતો ને જો તેમના ટ્રેક્ટર 20 BHP અને 35 BHP થી ચલતા હોઈ તો 5 ફૂટ રોટાવેટર પર કુલ ખર્ચ નાં 34,000/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.અને વધુ માં સા સહાય માં અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો સિવાય નાં મહિલા ખેડૂતો,સીમાંત અને નાના ખેડૂતો ને આ સહાય અંતર્ગત વધારે લાભ આપવામા આવે છે.જેમાં કુલ ખર્ચ નાં 42,000/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માં જો ખેડૂતો પાસે 35 BHP કરતા વધારે ચાલતા ટ્રેક્ટર હોઈ અને તેમને 5 ફૂટ રોટાવેટર ની ખરીદી પર કુલ ખર્ચ નાં 34,000/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.
  • જો ખેડૂતોને 6 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 35,800/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ  અને અનુસૂચિત જનજાતિ  સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 44,800/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.
  • જો ખેડૂતોને 7 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 35,100/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ  અને અનુસૂચિત જનજાતિ  સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 47,600/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.
  • જો ખેડૂતોને 8 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 40,300/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ  અને અનુસૂચિત જનજાતિ  સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 50,400/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.

વધું વાંચો :- પાણી નાં RCC ટાંકા બનાવવા સહાય યોજના

Tractor Rotavator Sahay Yojana Gujarat Eligibility- પાત્રતા

આ સહાય આમ તો રાજ્ય નાં બધા ખેડૂતો ને આપવામાં આવે છે.પરંતુ અમુક પાત્રતા રાજ્ય ખેતીવાડી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  • ખેડૂતો ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી નાના સીમાંત અને મોટા ખેડૂતો હોવા જોઈએ.
  • ખેડૂત લાભાર્થી તેમની જમીન નાં આધાર પુરાવા ધરવતા હોવા જોઈએ.
  • ખેડૂતો જો આદિવાસી વિસ્તાર માં વસવાટ કરતા હોઈ તો તેમનું પાસે Tribal Land વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.

Document Required For Rotavator Sahay Yojana Gujarat – આધાર પુરાવા

ટ્રેક્ટર સહાય યોજના માટે રાજ્ય નાં ખેડૂતો ને ikuedut Portal પર Online અરજી કરવાની હોઈ છે. આ સહાય માટે ખેડૂતો ને નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  1. ખેડૂતો ને તેમની જામીન નાં રેકૉર્ડ રજુ કરવાના રહેશે.
  2. ખેડૂતો ની જમીન નાં 7/12 અને 8/અ ની નકલ.
  3. ખેડૂતો નું આધારકાર્ડ ની નકલ.
  4. ખેડૂતો નું રેશનિંગ કાર્ડ ની નકલ.
  5. ખેડૂત લાભાર્થી જો અનુસૂચિત જાતિ નાં હોઈ તો તેમનું જાતિ નું પ્રમાણપત્ર.
  6. ખેડૂત લાભાર્થી જો અનુસૂચિત જનજાતિ નાં હોઈ તો તેમનું જાતિ નું પ્રમાણપત્ર.
  7. ખેડૂત લાભાર્થી જો અપંગ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  8. ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  9. ખેડૂત નું જો Aatma Registration ધરવતા હોઈ તો તેની વિગતો.
  10. ખેડૂત જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  11. ખેડૂત જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  12. ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

વધું વાંચો :- નાના વેપારીઓ માટે ની સહાય યોજના

Ikhedut Portal Rotavator  Yojana Online Apply

 આ યોજના માટે રાજ્ય નાં ખેડૂતો ને આ સબસીડી સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોઈ છે.જેમાં ખેડૂતો ને તેમના ટ્રેકટર માટે નાં રોટાવેટર ની ખરીદી પર સહાય આપવામા આવે છે.આ યોજના નું ફોર્મ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.તમે આ યોજના ની જાતે પણ અરજી કરી શકો છો અને તમારા ગામ માં ગ્રામ પંચાયત કચેરી ખાતે નાં કમ્પ્યુટર ઓપરેટર પાસે થી પણ અરજી કરવી શકો છો.અને વધુ માં શહેરી વિસ્તાર માટે CSC ( કોમન સર્વિસ સેન્ટર) ખાતે થી પણ અરજી કરી શકો છો.

જો આપે પોતાની જાતે જ અરજી કરવાની હોઈ તો નીચે ઓનલાઈન અરજી કરવાની માહિતી આપેલ છે.જે વાંચી લેવા વિનંતી છે.

સૌપ્રથમ “Google Crome” માં જઈ ને ikhedut portal પર જવાનું રહેશે.જ્યા ikhedut ની સરકારી વેબસાઇટ ખુલી જશે.

Rotavator Sahay Yojana Gujarat 2022
image Source :- ikhedut Portal Government of Gujarat

જ્યાં Home Page પર Menu માં જઈ ને યોજનાં પર ક્લિક કરવાનું રહેશે.જ્યા તમામ યોજનાઓ ખુલી જશે.જ્યા તમારે ખેતીવાડી ની 49 યોજનાઓ દેખાશે જ્યા તમારે જવાનું રહેશે.

Advertisements
Ikhedut Portal Rotavator Yojana Online Apply
image Source :- ikhedut Portal Government of Gujarat

હવે ખેતીવાડી ની તમામ યોજનાઓ બતાવવા માં આવશે.જ્યા ટોટલ 49 યોજનાઓ દેખાશે.જ્યા 36 નંબર ની રોટાવેટર યોજના માં જવાનું રહેશે.

Ikhedut Portal Rotavator Yojana Online Apply
image Source :- ikhedut Portal Government of Gujarat

જ્યા આ યોજના સબંધિત તમામ માહિતી મેળવ્યા બાદ જમણી બાજુ “ અરજી કરો” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.

હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.

Ikhedut Portal Rotavator Yojana Online Apply
image Source :- ikhedut Portal Government of Gujarat

હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.

ત્યારબાદ આપે જે અરજી કરેલ હોઈ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે સાચવીને રાખવાની હોઈ છે.

વધું વાંચો :- બ્યુટી પાર્લર સહાય યોજના

Rotavatar Sabsidy Yojana Status Check

રોટાવેટર યોજના માં ખેડૂતો જાતે જ ikhedut Portal પર જઈ ને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરી શકે છે.અને જો તેમને પોતાની અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો પણ કાઢી શકે છે. જેની લિંક નીચે આપેલ છે.

Ikhedut Portal Rotavator  Yojana Online Apply Last Date

આ યોજના માટે ખેડૂતો એ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ યોજના માટે ની ફોર્મ  ikhedut portal પર તારીખ 21/02/2022 થી Online ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 21/03/2022 સુધી ફોર્મ ભરી શકાશે.

Status check કરવા :- ઓનલાઈન સ્ટેટસ ચેક

અરજી ની પ્રિન્ટ કાઢવા :- અહીંયા ક્લિક કરો

Rotavator Sahay Yojana Gujarat Helpline Number

ખેડુતો માટેની તમામ યોજનાઓ ની માહિતી સરકાર ની Official Website ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.જો લાભાર્થી ને યોજના સંબંધિત કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોઈ તો નીચે આપેલ લિંક પર જઈ ને Contact કરી ને માહિતી મેળવી શકો છો.

અહિયાં ક્લિક કરો

વધું વાંચો

Khedut Smartphone Yojana Gujarat

સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત

કિસાન વિકાસપત્ર યોજના

“FAQ” Of Rotavator Sahay Yojana Gujarat 2022

Rotavator Sahay Yojana Gujarat 2022 કોના માટે છે ?

આ સહાય રાજ્ય નાં તમામ ખેડૂતો માટે ની સહાય યોજના છે

Rotavator Sahay Yojana Gujarat 2022 માં શું સહાય મળે છે ?

આ યોજના માં ખેડૂત લાભાર્થી ને રોટાવેટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.

Rotavator Sahay Yojana Gujarat 2022 માં કેટલી સબસિડી આપવામાં આવે છે ?

8 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 40,300/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.

Rotavator Sahay Yojana Gujarat 2022 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે ikhedut પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

1 thought on “Rotavator Sahay Yojana Gujarat 2022 | રોટાવેટર ખરીદવા સહાય યોજના”

Leave a Comment