10 આરોગ્ય Sarkari Yojana લિસ્ટ 2023, અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી અહીંયા વાંચો (Health Sarkari Yojna List In Gujarati, Online Apply, Documents, Benefits, Eligibility)
પ્રિય વાચક મિત્રો,આજે આપડે ગુજરાત સરકાર દ્વારા વખતો વખત તેમના નાગરિકો ને ઊપયોગી થાય અને તેઓ ને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકવામાં આવે છે. અને લોકો તેનો લાભ પણ મેળવી છે.આજે આપડે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં માં આવતી આરોગ્ય ની એવી 10 યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ જેનાથી આપને ખુબજ લાભ મળશે અને તમે તમને આર્થિક રીતે સહાયતા કરશે.
કારણે કે ઘણા લોકો ને આરોગ્ય ની યોજનાઓ વિશે ખબર જ નથી હોતી.તેથી તેઓ આરોગ્ય ની યોજનાઓ નાં લાભ થી વંચિત રહી જાય છે.એટલા માટે આજે આપડે “10 આરોગ્ય Sarkari Yojana લિસ્ટ 2023” વિશે વાત કરવાના છીએ.
10 આરોગ્ય Sarkari Yojana લિસ્ટ 2023
યોજનાઓ | સહાય |
માં કાર્ડ યોજના | 5 લાખ રૂપિયા ની મફત સારવાર |
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના | સગર્ભા મહિલાઓ ને 6,000 રૂપિયા ની સહાય |
કેન્સર બિમારી તબીબી સહાય યોજના | કૅન્સર નાં દર્દીઓ ને દરમહિને 1,000 રૂપિયા ની સહાય |
કોરોના મૃત્યુ સહાય યોજના | કોરોના બીમારી થી મૃત્યુ પામનાર નાં પરિવાર ને 50,000 રૂપિયા ની સહાય |
ટીબી તબીબી સહાય યોજના | ટીબી રોગ વાળા દર્દીઓ ને 6,000 રૂપિયા ની સહાય |
આયુષ્યમાન ભારત યોજના 2023 | નાગરીકો ના પરિવાર નાં વ્યકિત દીઠ 10 લાખ રૂપિયા ની મફત સારવાર |
આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના | નાગરીકો નાં આરોગ્ય અને બીમારી ની તમામ માહિતી એકજ ડિજીટલ કાર્ડ માં આપવામાં આવશે. |
નિક્ષય પોષણ યોજના 2023 | ટીબી રોગ વાળા દર્દીઓ ને ખોરાક માટે દર મહિને 500 રૂપિયા ની સહાય |
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 | રાજ્ય ની સગર્ભા મહિલાઓ ને ડિલિવરી થી લઈ ને બાળક 9 માસ નું થાય ત્યાં સુધી મફત મા તમામ સારવાર |
ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા મફત નિદાન યોજના | નાગરીકો ને ઘરે બેઠા મોબાઈલ દ્વારા કોઈપણ રોગ ની મફત મા સારવાર થતાં સલાહ |
1- મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના
આ યોજના ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત યોજના છે. આ યોજના માં રાજ્ય નાં નાગરિકો ને મફત મા મેડિકલ સારવાર આપવામાં આવે છે.એટલે કે જો કોઈપણ નાગરિક ને આરોગ્ય બાબતે કોઈપણ બીમારી કે અકસ્માત થાય તો આ યોજના અંતર્ગત તેઓ ને મફત મા સારવાર મળે છે. આ યોજના માં આખા પરિવાર ને 5 લાખ રૂપિયા સુધી ની મફત મા દવાખાના ની સારવાર મળે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના
2- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023
આ યોજના માં ગુજરાત રાજ્ય માં વસતિ સગર્ભા સ્ત્રીઓ ને તેમના ખોરાક અને તંદુરસ્તી રહે તે હેતુ થી આ સહાય આપવામા આવે છે.જેનાથી તેઓ ને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત આરોગ્ય જાળવી શકે છે.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓ ને 6,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
3 – કેન્સર બિમારી તબીબી સહાય યોજના
આ યોજના માં કૅન્સર નાં દર્દીઓ ને ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા આપના ગામ ની નજીક ના Primary Health Center (PHC) પર આ સહાય નું Offline ફોર્મ ભરવાનું હોઇ છે.અને કેન્સર ના લાભાર્થી ને આ સહાય અંતર્ગત દર મહિને 1,000/- રૂપિયા DBT દ્વારા ચુકવવા માં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
કેન્સર બિમારી તબીબી સહાય યોજના
4 – કોરોના મૃત્યુ સહાય યોજના
આ યોજના માં ગુજરાત રાજ્ય માં વસતા નાગરીકો ને જો કોરોના થી મૃત્યુ પામે તો તે વ્યક્તિ નાં પરિવાર ને આર્થિક મદદ આપવામાં આવે છે.જેમાં તેમના મૃત્યુ પામનાર નાં પરિવાર ને 50,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
5 – ટીબી તબીબી સહાય યોજના
આ યોજના માં રાજ્ય મા વસતા કોઈપણ નાગરીક ને જો ટીબી રોગ થયો હોય તો તેને આ સહાય આપવામાં આવે છે જેમાં ટીબી રોગ ના દર્દીઓ ને પોષ્ટિક ખોરાક માટે 6 મહિના સુધી 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
6 – આયુષ્યમાન ભારત યોજના 2023
આ યોજના અંતર્ગત દેશ માં વસતા તમામ નાગરિકો ને આરોગ્ય નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.એટલે નાગરિકો ને કોઈપણ રોગ ની રૂપિયા 10 લાખ સુધી પરીવાર માં વ્યકિત દીઠ મફત સારવાર આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
7 – આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના
આ યોજના માં દેશ નાં તમામ નાગરિકો ને તેમના આરોગ્ય માટે એક ડિજીટલ કાર્ડ આપવામાં આવે છે.જેમાં તેઓની આરોગ્ય ની તમામ માહિતી હોઈ છે.એટલે જો કોઈ ને કોઈપણ બીમારી ની સારવાર લેવા જવું હોઈ તો ત્યાં કેસ કઢાવવાનો હોતો નથી.ફક્ત આ “Abha Card” માં દર્દી ની તમામ માહિતી આવી જાય છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના
8 – નિક્ષય પોષણ યોજના 2023
આ યોજના માં કોઈપણ નાગરિક ને જો ટીબી ની બીમારી થઇ હોઈ તો તેને ખોરાક માટે ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 3,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
9 – સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
રાજ્ય ની તમામ સગર્ભા મહિલાઓ નેં ઉચ્ચ ગુણવત્તા યુક્ત આરોગ્ય સુવિધાઓ મળી રહે જેથી માતા મરણ અને બાળ મરણ ઘટાડી શકાય છે તેથી સગર્ભા સ્ત્રીઓ ને પ્રથમ ત્રિમાસિક થી લઇ ને તેમનું બાળક 6 માસ નું થાય ત્યાં સુધી તમામ દવાખાના બાબતે ની દવાઓ,સારવાર,રસીકરણ, ડિલિવરી જેવી સુવિધાઓ મફત આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
10 – ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા મફત નિદાન યોજના
રાજ્ય નાં નાગરીકો ને જો કોઈપણ બીમારી થઈ હોઈ ને તેઓ ને દવાખાના સુધી જવું ન પડે અને ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો મફત માં સારી ગુણવત્તા વળી સારવાર ઘરે બેઠા ફ્રી માં કોઈપણ બીમારી ની સારવાર આપવામાં આવે છે.
આ યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાવ
ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા મફત નિદાન યોજના
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો
વધું માહિતી 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
“FAQ”
ટીબી તબીબી સહાય યોજના માં કેટલી સહાય મળે છે?
ટીબી તબીબી સહાય યોજના માં 6,000 રૂપિયા ની સહાય મળે છે.
આયુષ્માન ભારત કાર્ડ માં કેટલી સહાય મળે છે?
આયુષ્માન ભારત કાર્ડ માં વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા ની મફત સારવાર ની સહાય મળે છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓ ને 6,000 રૂપિયા ની સહાય મળે છે.
કૅન્સર સહાય યોજના માં કેટલી સહાય મળે છે?
કૅન્સર સહાય યોજના માં કેન્સર નાં દર્દીઓને દર મહિને 1,000 રૂપિયા ની સહાય મળે છે.
કોરોના મૃત્યુ સહાય યોજના માં કેટલી સહાય મળે છે?
કોરોના મૃત્યુ સહાય યોજના માં મરણ પામનાર નાં પરિવાર ને 50,000 રૂપિયા ની સહાય મળે છે.