Advertisements

માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ | Manav Garima Yojana Gujarat

Advertisements

માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ અને ડોક્યુમેન્ટ્સ વગેરે ની સંપૂર્ણ માહિતી (Manav Garima Yojana Gujarat) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય નાં લોકો નાં હિત અને લોકો ને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય તે હેતુ ઘણી યોજનાઓ ચાલી રહી છે અને અન્ય કેટલીય યોજનાઓ ને બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાઓ,રોજગાર લક્ષી યોજનાઓ,આરોગ્ય યોજનાઓ અને અન્ય લોકો નો કલ્યાણ થાય તેવી ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેમાં આજે આપડે માનવ ગરીમા યોજના 2023 કરવાના છીએ.

માનવ ગરીમા યોજના 2023 માં રાજ્ય મા વસતા SC સમાજ ના લોકો ને રોજગાર ચાલુ કરવા માટે સહાય આપવામાં આવે છે.એટલે આજે આપડે આ યોજના ની અરજી કેમ કરવાની હોય છે, ડોક્યુમેન્ટ્સ શું રજૂ કરવા,સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે જેવી તમામ માહિતી મેળવવાના છીએ.

માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ

Table of Contents

યોજના નું નામમાનવ ગરીમા યોજના
સહાયફૂલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટેસાધન સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશ SC જાતિ નાં લોકો ને રોજગારી પૂરી પાડવી અને સમાજ માં આગળ આવવા માટે
લાભાર્થીSC જાતિ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કesamay Kalyan Portal

માનવ ગરીમા યોજના 2023-24

માનવ ગરીમા યોજના 2023 દ્વારા ગુજરાત રાજ્ય માં વસતા અતિ ગરીબ,પછાત, અનુસૂચિત જાતિ અને નવો ધંધો ચાલુ કરવા માંગતા લોકો માટે ની સારી યોજના છે.જેમાં સરકારી શ્રી તરફ થી એવા લોકો ને તેમના ધંધા/કામ નાં આધારે તેઓ ને રોજગાર માટે મફત મા સાધન સામગ્રી આપવામાં આવે છે.

આ યોજના માં સરકાર ની ઑફિસિયલ વેબસાઈટ” E-samaj Kalyan” નામના પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે. 

વધું વાંચો:- મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023-24,8600 રૂપિયા સહાય, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને પાત્રતા

માનવ ગરીમા યોજના ની આવક મર્યાદા

માનવ ગરીમા યોજના 2023 માં લાભ મેળવવાં માંગતા લાભાર્થીઓ ને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવક મર્યાદા નીચે મુજબ ની નક્કી કરવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 6,00,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

શહેરી વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 6,00,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

www.sje.gujarat.gov.in Manav Garima Yojana

માનવ ગરીમા યોજના માં ઓનલાઈન અરજી કરવા માટે  અરજદારો એ “Manav Garima Yojana“ની ઓફીસિયલ વેબસાઇટ ” Esamaj Kalyan Portal“પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેમાં તેઓ ને પોતાની વ્યક્તિગત માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

માનવ ગરીમા યોજના 2023-24 લાભ 

માનવ ગરીમા યોજના દ્વારા રાજ્ય મા વસતા પછાત,SC અને સ્વરોજગાર કરતા લોકો માટે ની યોજના છે. જેમાં એવા તમામ જરૂરિયાતમંદ લોકોને ને અલગ અલગ ટોટલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે 25,000/- હજાર ની ટૂલકિટ આપવામાં આવે છે.જે નીચે મુજબ ની છે.

વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો

માનવ ગરીમા યોજના 2023 ટૂલ કીટ લીસ્ટ (Manav Garima Yojana Tool Kit List)

અહીંયા માનવ ગરીમા યોજના યાદી ની માહિતી આપેલ છે.એટલે કે ક્યાં ક્યાં રોજગાર માટે સાધન સહાય આપવામાં આવશે. તેનું લિસ્ટ આપવામાં આવેલ છે.

  1. પ્લમ્બર કામ
  2. બ્યુટી પાર્લર કામ
  3. ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  4. ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  5. સુથારી કામ
  6. ધોબી કામ
  7. સાવરણી સુપડા બનાવનાર લોકો
  8. કડિયા કામ કરનાર
  9. સેન્‍ટીંગ કામ કરનાર
  10. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  11. મોચીકામ કરનાર કારીગર
  12. દરજીકામ કરનાર કારીગરો
  13. ભરતકામ કરનાર કારીગરો
  14. કુંભારીકામ કરનારા લોકો
  15. વિવિધ પ્રકારની ફેરી કરનાર
  16. દૂધ-દહી વેચનાર લોકો
  17. માછલી વેચનાર લોકો
  18. પાપડ બનાવટના વાળા કારીગરો
  19. અથાણા બનાવટ વાળા કારીગરો
  20. ઠંડા પીણા,ગરમ,વેચાણ
  21. પંચર કીટ
  22. ફ્લોર મીલ
  23. મસાલા મીલ
  24. રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  25. મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  26. પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય
  27. હેર કટીંગ દુકાન વાળા
  28. રસોઈકામ માટે પ્રેશર કુકર

વધું વાંચો – ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે

માનવ ગરીમા યોજના પાત્રતા( Manav Garima Yojana Gujarat Eligibility)

આ યોજના અંતર્ગત રાજ્ય નાં SC સમાજ ના લોકો ને રોજગારી માટે ટૂલ કીટ ની સહાય આપવામાં આવે છે.જેમાં નીચે મુજબના લોકો ને આ સહાય માટે પાત્ર ગણવામાં આવશે.

લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.

E samaj Kalyan Portal પર જઈ ને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ યોજના માં ઓનલાઈન અરજી કરતા સમયે લાભાર્થી એ જરૂરી તમામ માહિતી અને આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જરૂર જણાય ત્યાં અપલોડ કરવાના રહેશે.

લાભાર્થી ની ઉંમર 18 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.

Advertisements

માનવ ગરીમા યોજના નો લાભ પરિવાર મા કોઈપણ એક વ્યક્તિ ને એક વાર જ મળે છે.

ભૂતકાળ માં લાભાર્થી એ આ યોજના અથવા તો અન્ય કોઈ એજન્‍સી કે સંસ્થામાંથી યોજના નો લાભ ન મેળવેલ હોવો જોઈએ.

માનવ ગરીમા યોજના 2023 ડોક્યુમેન્ટ લિસ્ટ 

  • અરજદાર નું આધારકાર્ડ
  • અરજદાર નું રેશનિંગકાર્ડ
  • અરજદાર નો વાર્ષિક આવક નો દાખલો
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર (SC/ST/OBC)
  • અરજદાર નું લિવિંગ સર્ટિ (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • અરજદાર નું રહેણાંક નો પુરાવો ( લાઇસન્સ/વીજળીબિલ)
  • અરજદાર નું અનુભવ અંગે નું પ્રમાણપત્ર
  • અરજદાર નું સ્વાઘોષણા પત્ર
  • અરજદાર નું પાસપોર્ટ સાઇઝ ના ફોટો
  • અરજદાર નું બાહેંધરી પત્રક

વધું વાંચો:- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

Manav Garima Yojana 2023 Online Apply (ઓનલાઈન અરજી કેમ કરવી?)

જો આપને માનવ ગરીમા યોજના માટે ઓનલાઈન અરજી,માનવ ગરિમા યોજના online ફોર્મ વગેરે ની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ “Google“ સર્ચ માં “e samaj kalyan portal” સર્ચ  કરવાનું રહેશે. જ્યાં ઈ સમાજ કલ્યાણ ની અધિકૃત વેબસાઈટ દેખાશે.જે ખોલવાની રહેશે.જ્યા ક્લિક કરવાનું રહેશે.

જો તમે પ્રથમ વખત જ આ પોર્ટલ પર અરજી કરો છો તો તમારે નવુ પાસવર્ડ અને આઈડી બનાવવું પડશે.“New User? Please Register Here”પર ક્લિક કરવાનું રહેશે

હવે જો આપની પાસે આગાવ થી જ પાસવર્ડ અને આઈડી હોઈ તો તેને નાખી ને લોગીન થવાનું રહેશે.

જ્યા હવે લાભાર્થી એ તેમની જાતિ મુજબ ની તમામ યોજનાઓ બતાવવામાં આવશે.જ્યા “માનવ ગરીમા યોજના”પસંદ કરી ને આગળ જવાનું રહેશે.

હવે આ ઓનલાઈન અરજી માં તમામ માંગ્યા મુજબ ની માહિતી જેમ કે નામ,સરનામું, શિક્ષણ, જાતિ, રહેઠાણ નો પુરાવો વગેરે માહિતી ભરો.

હવે લાભાર્થી નાં આઘાર પૂરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.જ્યા ડોક્યુમેન્ટ અપલોડ કરી એન આગળ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.

હવે છેલ્લે અરજી ઓનલાઈન સબમિટ કર્યા બાદ “Manav Garima Yojana Online Form Print” કાઢવાની રહેશે.

E Samaj Kalyan Application Status

જો તમારે esamaj kalyan ની વેબસાઈટ પર કોઈપણ પ્રકારની અરજી કરેલ હોઈ અને તે અરજી નું તમારે ઓનલાઈન સ્ટેટ્સ જાણવું હોઈ તો આપ અહીંયા થી જાણી શકો છો. અહિયાં ક્લિક કરો

માનવ ગરિમા યોજના સિલાઈ મશીન

માનવ ગરીમા યોજના અંતર્ગત જે લોકોને સિલાઈ મશીન ની જરૂર હોય તે લોકોને સિલાઈ મશીન પણ સહાયરૂપે આપવામાં આવે છે એટલે કે આ યોજનામાં સિલાઈ મશીનની સહાય આપવામાં જે સિલાઈ મશીનથી લાભાર્થી પોતે ધંધો રોજગાર ચલાવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે.

Video Credit By:- Nakum Harish YouTube Channel

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

esamaj kalyan portal👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો

પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

ઘરઘંટી સહાય યોજના

અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

“FAQ”

માનવ ગરીમા યોજના માં કુલ કેટલા પ્રકાર માં ધંધા રોજગાર માં સહાય મળે છે?

માનવ ગરીમા યોજના કુલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના માં ક્યાં લાભાર્થી ને સહાય આપવામાં આવે છે?

માનવ ગરીમા યોજના માં SC જાતિ નાં લોકો ને સહાય આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના ડોક્યુમેન્ટ્સ લિસ્ટ?

અરજદાર નું આધારકાર્ડઅરજદાર નું રેશનિંગકાર્ડઅરજદાર નો વાર્ષિક આવક નો દાખલોઅરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર (SC/ST/OBC)અરજદાર નું લિવિંગ સર્ટિ (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)અરજદાર નું રહેણાંક નો પુરાવો ( લાઇસન્સ/વીજળીબિલ)અરજદાર નું અનુભવ અંગે નું પ્રમાણપત્રઅરજદાર નું સ્વાઘોષણા પત્રઅરજદાર નું પાસપોર્ટ સાઇઝ ના ફોટોઅરજદાર નું બાહેંધરી પત્રક

માનવ ગરીમા યોજના માટે ની અફિસિયલ વેબસાઈટ કઈ છે?

માનવ ગરીમા યોજના ઓફોસિયલ વેબસાઈટ “Esamaj Kalyan Portal” છે.

Leave a Comment