ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24 નાં શુ શુ ફાયદાઓ છે, ઉપયોગ કેમ કરવાનો, કઈ રીતે FRI નોંધવાની, ઘરે બેઠાં બેઠાં પોલીસ માં ફરિયાદ કરો તમામ માહિતી | Citizen First Gujarat Police App | citizen first gujarat police app | citizen portal gujarat police | citizen portal gujarat police tenant registration | citizen portal gujarat police login | gujarat police online fir registration
ગુજરાત પોલીસ સીટીઝન એપ 2023 ની ઓનલાઈન એફઆઈઆર ની તમામ માહિતી જો આપ મેળવવા આવ્યો તો આજના આ આર્ટિકલમાં આપને સંપૂર્ણ રીતે આ એપ્લિકેશન ની માહિતી આપવામાં આવશે. જેમકે તમારું વાહન ચોરાઈ ગયું હોય તો ઓનલાઇન FRI કઈ રીતે કરવી? પોલીસનો સંપર્ક કઈ રીતે કરવો, પોલીસ કઈ રીતે તમારી નોંધ લેશે જેવી તમામ માહિતી આજના આર્ટીકલ માં આપણે જાણવાના છીએ.
ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગ દ્વારા “Citizen First Gujarat Police” લોન્ચ કરવામાં આવી છે. આએપ્લિકેશન દ્વારા ફરિયાદી ઘરે બેઠા ઓનલાઇન તેઓ ની ફરિયાદ નોધાવી શકો છો અને ફરિયાદની સ્થિતિ પણ જાણી શકો છો. આવી અનેક ઉપયોગી સેવાનો એ તમે આ એપ દ્વારા કરી શકો છો. આ સેવાઓ કઈ છે, તે જાણવા માટે આજ ની આ પોસ્ટ ને અંત સુધી વાંચવા વિનંતી છે.
ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24
યોજના નું નામ | ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24 |
સહાય | —- |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ફરિયાદી ઓનલાઈન FIR નોંધી શકે છે અને તેઓ ને પોલીસ સ્ટેશનને જવાની જરૂર રહેતી નથી.અને પોલીસ સ્ટાફ ને પણ કાગળો ની જંજટ થી મુક્તિ મળશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | નજીક ના પોલીસ વિભાગ મા |
વધું વાંચો – શ્રવણ તીર્થ દર્શન યોજના
Citizen First Gujarat Police App શું છે
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નાગરિકોના હિત માટે આ ગુજરાત સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ને લોન્ચ કરવામાં આવી છે. જેનાથી નાગરિકો હવે પોતાના ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ ઓનલાઇન એફઆઇઆર નોંધાવી શકે છે. એટલે કે ફરિયાદી E-FIR નોંધી શકે છે. જેમાં આપના વાહનની ચોરી થઈ ગયેલ હોય. કે ઘરમાં ચોરી થઈ ગયેલ હોય કે અન્ય કોઈપણ ચોરીના કિસ્સામાં આપ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ જે તે લાગુ લખતા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદીનું 48 કલાકની અંદર સામેથી સંપર્ક કરવામાં આવશે અને પોલીસ ફરિયાદી પાસે થી તમામ માહિતી લેશે. આ ફરિયાદ લઈને પોલીસ દ્વારા જ જે તે ગાડીના વીમા કંપનીઓને જાણ કરવામાં આવશે. તથા આ એપ્લિકેશનમાં e-FIR અને NOC જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમે આ એપના માધ્યમ દ્વારા e-FIR રજીસ્ટર કરાવી શકો છો. આપણે કોઈપણ ચોરીનો ગુનારની તપાસ 72 કલાકની અંદર કરી દેશે અને 72 કલાકમાં કોર્ટમાં પણ આપના ચોરી થયેલ વાહન ની તમામ ડિટેલ કોર્ટે માં રજૂ કરી દેશે.
વધું વાંચો- અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2022
જો આપને સરકારી યોજનાઓ અને અર્ધ સરકારી યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ અથવા તો અપડેટ્સ મેળવવા હોઈ તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો
E-FIR દ્વારા ફરિયાદી ને પોલિસ કઈ રીતે કોન્ટેક્ટ કરશે ?
Gujarat police online fir registration દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધણી અને તપાસની કાર્યવાહી વિશે પોલીસ SMS અને Email દ્વારા ફરિયાદી ને જાણ કરશે. પોલીસ દ્વારા ઈમેલ અને SMS વડે વીમા કંપનીઓને પણ જાણ કરવામાં આવશે. હવે આ ઓનલાઇન સેવાઓ આવી જવાથી લોકોને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. અને પોલીસ સ્ટેશનમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી કાગડો અને જનક નહીં રહે અને તેઓને પણ સરળતા રહેશે.
વધું વાંચો – મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
Citizen First Gujarat Police App (ફાયદાઓ-સેવાઓ)
આપને જણાવી દઈએ કે આ એપ્લિકેશન દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકોને તેઓના વાહન ચોરી ઘરચોરી અન્ય કોઈ પણ ચોરી માટે તેઓ ઓનલાઈન એફઆઈઆર નોંધાવીને પોલીસને જાણ કરી શકે છે. એટલે કે તેઓને પોલીસ સ્ટેશનને જવાની જરૂર રહેતી નથી. નીચે સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ની કઈ કઈ સેવાઓ નાગરિકો મેળવી શકે છે તેનું લીસ્ટ આપેલ છે.
વાહન ચોરી ની FIR
મોબાઈલ ચોરી FIR
E-FIR કરી શકો છો
FIR ની નકલ મળી શકશે
ગુમ થયેલ વ્યક્તિ ની FIR
ઘર ચોરી માટે ની જાણ
ગુમ થયેલ સંપત્તિ e-FIR
ડ્રાઈવર નોંધણી ઓનલાઈન
સિનિઅર સીટીઝનની નોંધણી ઓનલાઈન
NOC માટે ઓનલાઈન અરજી કરી શકશો.
ભાડુઆત નોંધણી ઓઓનલાઈ
પોલીસ વેરીફીકેશન
અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
ચોરાયેલ/પાછી મળેલ મિલકત ઓનલાઈન
અજાણી મૃત શરીરની માહિતી ઓનલાઈન
વધું વાંચો – ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
Citizen Portal Gujarat Police Login ( e- FIR કઈ રીતે નોંધવી)
જો આપને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશનમાં કોઈપણ એફઆઈઆર નોંધાવી હોય તો આપણે સૌ પ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા તો આપ “Citizen Portal Gujarat Police” પર જઈને પણ ઓનલાઇન નોંધાવી શકો છો.
એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરીને ઓપન કરવાની રહેશે જ્યાં એપ્લિકેશન ઉપર જ બધા મેનુ આપેલા છે જેવા કે.”Application” “Registration” “ Licence/ Certificate” વગેરે.
અને આપની ફરિયાદ અનુસાર જે તે મેનુ માં જઈને ઈ એફ આઈ આર નોંધાવી શકો છો. જેમાં આપે નોંધાયેલી એફઆઇઆર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ કચેરીના વડા ની ઓફિસે જતી રહેશે અને ત્યાંથી આપના જે તે વિસ્તારના લાગુ પડતા પોલીસ સ્ટેશન ને તેઓ તમારી ફરિયાદ મોકલી દેશે.
જમા 24 કલાકની અંદર પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને તમામ માહિતી મેળવશે અને 72 કલાકની અંદર તેઓ તમારી ચાર સીટ અને ગુનાને કોર્ટમાં રજૂ પણ કરી દેશે.
વધું વાંચો – આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
Citizen First Gujarat Police App Helpline Number
જો આપને સીટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશન અંગે અન્ય કોઈપણ માહિતી મેળવી હોય તો આપ નજીકના પોલીસ સ્ટેશનને જઈને માહિતી મેળવી શકો છો અથવા અહીંયા નીચે આપેલ લિંક પર જઈ ને પણ આપ વધુ માહિતી મેળવી શકો છો.
Official Website 👉 | અહીંયા ક્લિક કરો |
Citizen First Gujarat Police App Download 👉 | અહીંયા ક્લિક કરો |
Citizen First Portal Login👉 | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો-
ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
“FAQ” ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24
ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ નો કોણ ઉપયોગ કરી શકે છે?
આ એપ નો ઉપયોગ ગુજરાત રાજ્ય નાં તમામ નાગરિકો કરી શકે છે.
ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ માં કેટલા સમય માં E-FIR મળે છે ?
ફરિયાદકર્તાઓને સિટીઝન ફર્સ્ટ એપ માં દ્વારા માત્ર 24 કલાકની અંદર E-FIR નોંધણી માટેની રસીદ પણ પ્રાપ્ત કરી શકશે.
સીટીઝન ફર્સ્ટ એપ ગુજરાતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકું?
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ગુજરાત પોલીસની વેબસાઈટનો ઉપયોગ કરીને ગુજરાતમાં ઓનલાઈન અરજી કરી શકાય છે. પીસીસીની નોંધણી માટે અરજી ઓનલાઈન ફાઇલ કરી શકાય છે. તમે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ વેરિફિકેશન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો અને PCC ઇશ્યૂ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં સબમિટ કરી શકો છો.
સીટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ્લિકેશન માં કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?
આ એપ માં વાહન ચોરી ની FIR
મોબાઈલ ચોરી FIR
E-FIR કરી શકો છો
FIR ની નકલ મળી શકશે
ગુમ થયેલ વ્યક્તિ ની FIR
ઘર ચોરી માટે ની જાણ
ગુમ થયેલ સંપત્તિ e-FIR
ડ્રાઈવર નોંધણી ઓનલાઈન
સિનિઅર સીટીઝનની નોંધણી ઓનલાઈન
NOC માટે ઓનલાઈન અરજી કરી શકશો.
ભાડુઆત નોંધણી ઓઓનલાઈ
પોલીસ વેરીફીકેશન
અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
ચોરાયેલ/પાછી મળેલ મિલકત ઓનલાઈન
અજાણી મૃત શરીરની માહિતી ઓનલાઈન સેવાઓ આપવામાં આવે છે.
Sir me citizen first Gujarat app par 05-3-2023 na roj arji aapeli se to koi Mari pase email ke SMS thi mahiti aavi nathi to kyo contact kari me mahiti melvi hey su
Aap najik na police station no sampark Karo.