ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે ઘરે બેઠા વાત કરી શકશો | ઘરે બેઠા બેઠા જ દેશ નાં સારા ડોકટર ની સારવાર મેળવી શકાશે | eSanjeevani in doctor |E Sanjeevani OPD In Gujarat- Patient Registration, esanjeevaniopd.in Appointment| eSanjeevani registration | eSanjeevani teleconsultation | Esanjeevani HWC Login | eSanjeevani app | e sanjeevani.in login
નમસ્કાર વાચક મિત્રો,આજ નાં આ યુગ મા માણસનું સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જ જરૂરી બની ગયેલ છે. જમા અમીર માણસો બીમાર પડે તો તેઓ સારામાં સારી સારવાર મેળવી શકે છે પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો બીમાર પડે તો તેઓને બીમારી ની સવાર વાર ખૂબ જ ખર્ચો થઈ પડે છે. જેના હેતુથી જ કેન્દ્ર સરકારે આ ઈ-સંજીવની ઓપીડી ચાલુ કરેલ છે.
દેશના દરેક નાગરિકો નાના હોય કે મોટા અમીર હોય કે ગરીબ તમામ પોતાના ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ દ્વારા જ સારામાં સારા ડોક્ટરને વીડિયો કોલ દ્વારા પોતાની બીમારી બતાવી શકે છે અને તેનો ઈલાજ કરાવી શકે છે.તેઓ ત્યાંથી ફ્રીમાં સારવાર પણ મેળવી શકે છે.ઈ-સંજીવની એપ દ્વારા આ તમામ વસ્તુ હવે શકય બની શકશે.
જો આપને સરકારી અને અર્ધસરકારી યોજનાઓની વધું માહિતી મેળવવી હોઈ. અરજી ફોર્મ મેળવવા હોઈ તો આપ અમારા Social Accounts સાથે જોડાવ 🙏
E Sanjeevani OPD In Gujarat- Patient Registration, esanjeevaniopd.in Appointment
યોજના નું નામ | ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન |
સહાય | ફ્રી માં કોઈપણ બીમારી ની. સારવાર મેળવી શકાશે |
રાજ્ય | ભારત દેશ ના તમામ રાજ્યો |
ઉદ્દેશ | બીમાર દર્દીઓ ને દવાખાના સુધી જવું ન પડે અને ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો મફત માં સારી ગુણવત્તા વળી સારવાર ઘરે બેઠા મેળવી શકે |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | નજીક ના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા Google Play Store મા ઈ સંજીવની એપ્લીકેશન |
વધું વાંચો- આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ ગુજરાત 2022
eSanjeevani OPD નો પ્રારંભ
ખરેખર તો કોરોના જેવી મહામારીના કારણે લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ દવાખાનામાં જઈને તેઓના રોગોને સારવાર મેળવે છે જેના કારણે તેઓ કોરોના મહામારીનો શિકાર પણ બની જાય છે. આજ આશય થી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય મા રૂપાણી સાહેબ ની સરકારે લોકોને ઘરે બેઠા મોબાઈલ દ્વારા વિડીયો કોલ થી તેઓ ની બિમારી ની સારવાર મેળવી શકશે.
દર્દીઓ તેના સામાન્ય અને મધ્યમ કોઈપણ રોગ માટે ઈ સંજીવની એપમાં સીધા કોલ લગાવી શકે છે.અને તેઓ ની બિમારી દવા નુ પ્રિસ્ક્રીપશન મેળવી શકશે અને તે દવા કોઈપણ સરકારી અથવા ખાનગી માંથી મેડીકલ માંથી લઈ શકશે.જેનાથી દર્દી ને હવે દાવખાના ના દક્કા ખાવા નહિ પડે.
વધું વાંચો- હેલ્થ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું, કયાં વાપરવું
eSanjeevani OPD Benefits (લાભ)
- ઈ સંજીવની એપ્લીકેશન દ્વારા દેશના કોઈપણ બીમાર વ્યક્તિ સીધા જ વીડિયો કોલ દ્વારા ડોક્ટરોને પોતાની બીમારી બતાવી શકશે.
- ઈ સંજીવની ઓપીડી માં દર્દીઓને તેઓની દવાનું પ્રિસ્ક્રીપશન મળી જશે અને તેઓ આસાનીથી દવાઓ પ્રાપ્ત કરી શકશે.
- ઈ સંજીવની ઓપીડી દ્વારા દર્દીઓ MBBS, MD, Gynecologist, Skin specialist,ENT specialist વગેરે જેવા ડોકટરો ની સારવાર ફ્રી માં મેળવી શકશે.
- ઈ સંજીવની ઓપીડી માં દર્દીઓ ને એક પણ રૂપિયા ખર્ચવાની જરૂર નથી એટલે કે સારવાર ફ્રીમાં મળશે.
- દર્દીઓ પોતાના રોગ મુજબના ડોક્ટરોની સારવાર મેળવી શકશે
- દર્દીઓને કેસ પેપર કઢાવવા માટેના રૂપિયા પણ નહીં ખર્ચો પડે.
- તેઓને પોતાની બીમારીમાં થતા અન્ય તમામ ખર્ચાઓ ઈ સંજીવની કરવા નહીં પડે.એટલે કે તમામ સારવાર ફ્રી માં મળી જશે.
વધું વાંચો- TB Tabibi Sahay Yojana 2023
eSanjeevani Teleconsultation By Video Call
સૌ પ્રથમ મોબાઈલ મા ઈ સંજીવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે. જેમાં “Esanjeevani opd.in login” થવાનું હોય છે. જ્યાં તમારી નામ મોબાઈલ નંબર સરનામું વગેરે જનરલ માહિતી ભરવાની હોય છે. ત્યારબાદ તમારું જે રોગ હોય તેના વિશે થોડી માહિતી ભરીને તમારે કયા ડોક્ટરને બતાવું છે. તે ડોક્ટર ને વીડિયો કોલ જ કરવાનો હોય છે.જ્યા સામે થી જે તે ડોક્ટર તમારી સાથે તમારી બીમારી વિશેની સારવાર આપશે.
વધું વાંચો- Corona Death Sahay Yojana Gujarat 2022-2023
eSanjeevani Opd App Download
“Google play store”માં જઈને એ સંજીવની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે. જ્યાં એપ્લિકેશન ઓપન કરતા માગ્યા મુજબની તમામ માહિતી એડ કરવાની હોય છે.
eSanjeevani Registration
ઈ સંજીવની એપ માં દર્દીઓ ઓનલાઈન પોતાની બિમારી ની સારવાર મેળવી શકે છે.જેના માટે તેઓ ને E Sanjivani App Download કરવાની હોઈ છે.
ત્યાર બાદ આ એપ્લીકેશન Open કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન પૂછવામાં આવશે.
Patient Registration / Generate Token
Patient Login
Patient Profile
જો આપ પ્રથમ વાર જ આ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોઈ તો આપને 3 ઓપ્શન માંથી 1 ઓપ્શન “Patient Registration / Generate Token” મા જવાનુ રહેશે.
હવે ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો હોઈ છે.જ્યા મોબાઈલ દાખલ કરો. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે.જે OTP ને વેરીફાઈ કરવાનું હોઈ છે.
હવે OTP વેરીફાઈ કર્યા બાદ “ Timings” પૂછવામાં આવશે.જ્યા તમારે રાજ્ય, કઈ OPD છે General OPD કે Special OPD, તમને કઈ બીમારી છે અને કઈ શાખા નાં ડોક્ટર ને બતાવવું છે. તેની વિગતો ભરવાની હોઈ છે.ત્યારબાદ “ Verify Mobile For Selected State” બટન ક્લિક કરવાનું રહેશે.
હવે તમારા મોબાઈલ નંબર પર એક “Token” નંબર સેન્ડ કરવામાં આવશે અને એક પેશન્ટ આઈડી સેન્ડ કરવામાં આવશે.
“Patient Token”નંબર અને “Patient I’D” દ્વારા “E Sanjeevani Opd Patient Login” થવાનું રહેશે.જ્યા તમારી સામે OPD ની ડેશબોર્ડ ખુલી જશે.
જ્યાં દર્દી ને હવે તેનો વારો આવે ત્યાં સુધી ઓનલાઈન રાહ જોવાની હોઈ છે.જેવો દર્દી નો વરો આવે એટલે સામે બેઠેલ ડોકટર દ્વારા વિડિયો કૉલ આવે છે અને તમને તમારી બીમારી વિશે ની વિગતો પૂછવામાં આવે છે.
હવે ડોકટર તમારી બીમારી ની સારવાર આપશે અને તમને બીમારી લાગતી તમામ દવા નું પ્રિસ્ક્રીપશન આપશે.જેને તમારે છેલ્લે Download કરવાનું હોઈ છે.
આ “E-Prescrition” ને ડાઉનલોડ કર્યા બાદ તમારે જેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી દવા મેળવી લેવાની હોઈ છે.
વધું વાંચો- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ,કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.
ઈ સંજીવની ઓપીડી હેલ્પ લાઈન નંબર
જો આપને આ એપ્લીકેશન નો ઉપયોગ કરવામાં અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી હોઈ તો આપ નજીક નાં આરોગ્ય કર્મી પાસે જઈ ને જરૂરી માહિતી મેળવી શકો છો.અથવા તો અહીંયા આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.
Helpline Number :+91-11-23978046
Toll Free : 1075Helpline
Email ID : ncov2019@gov.in
E Sanjeevani OPD Official Website 👉 | અહીંયા ક્લિક કરો |
E Sanjeevani OPDApplication 👉 | અહીંયા ક્લિક કરો |
Home Page 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?
પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી
ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત
“FAQ” E Sanjeevani OPD In Gujarat
E Sanjeevani OPD App કોણ કોણ ડાઉનલોડ કરી શકે છે ?
આ એપ્લીકેશન દેશ નાં તમામ નાગરિકો ડાઉનલોડ કરી શકે છે.
E Sanjeevani OPD મા સારવાર મા કેટલા પૈસા ખર્ચવા પડે છે ?
ના , આ એપ્લીકશન મા આપ ફ્રી મા સારવાર મેળવી શકો છો.
E Sanjeevani OPD App મા કઈ રીતે સારવાર મળે છે ?
આ એપ માં દર્દી એ પોતાની વ્યક્તિગત માહિતી ભરી ને સીધો જ બીમારી મુજબ નાં ડોક્ટર ને વિડિયો કૉલ દ્વારા સારવાર આપવામાં આવે છે.
E Sanjeevani OPD App મા સારવાર લીધા બાદ દવાઓ કયા થી મેળવવાની હોઈ છે ?
આ એપ માં ઓનલાઈન બીમારી ની સારવાર લીધા બાદ દર્દી એ નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ ને દાવાઓ મેળવવાની હોઈ છે.
E Sanjeevani OPD App માટે હેલ્પલાઇન નંબર શું છે ?
Helpline Number :+91-11-23978046