ગ્રામ પંચાયત સહાય | ગ્રામ પંચાયત યોજનાઓ લીસ્ટ 2024 | ગ્રામ પંચાયત ઠરાવ અને પરિપત્રો | Gram Panchayat Sarkari Yojana List In Gujarati
પ્રિય મિત્રો,ગુજરાત રાજ્ય માં 1800 કરતા વધુ ગામડાઓ છે જેમાં ગ્રામ પંચાયત માટે ની સરકાર તરફ થી ઘણીબધી સહાય યોજના આપવામાં આવે છે.ઘણા લોકો ને સહાય યોજના વિશે માહિતી હોતી નથી કે કઈ કઈ સહાય હોઈ છે.એટલે આજે આપડે આ ગ્રામ પંચાયત ની કેટલી યોજનાઓ હોઈ છે તેની માહિતી મેળવવાના છીએ.
અહીંયા ગ્રામ પંચાયત માટે સરકાર તરફ થી આપવામાં આવતી લગભગ 13-14 યોજનાઓ ગ્રામ પંચાયત દ્વારા ચાલવામાં આવે છે.જેનું લીસ્ટ નીચે મુજબ નું છે.
ગ્રામ પંચાયત યોજનાઓ લીસ્ટ 2024
ગ્રામ પંચાયત માં નીચે મુજબ ની યોજનાઓ હોઈ છે.
- ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના
- ગ્રામસભા યોજના
- ગ્રામસભા અભિયાન વિભાગ કક્ષાનું આયોજન પત્રિકા યોજના
- જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ ની સહાય
- તિર્થગામ / પાવનગામ યોજના
- નિર્મળ ગુજરાત યોજના
- પંચવટી યોજના
- રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના
- માળખાકીય સુવિધા અંતર્ગત રુર્બન પ્રોજેકટ ગટરનું માળખું પુરૂં પાડવાની યોજના
- ગ્રામ સમરસ ગ્રામ યોજના
- સરદાર આવાસ યોજના
- સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના
- ૧૪ મું નાણાપંચ સહાય યોજના
- આંબેડકર આવાસ યોજના
અન્ય યોજના – આંબેડકર આવાસ યોજના 2023,કેટલી સહાય,ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા
ગ્રામ પંચાયત યોજના કોના દ્વારા ચલાવાય છે
ગ્રામ પંચાયતની તમામ યોજનાઓ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી દ્વારા અને તેમની બોડી દ્વારા આ તમામ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. જો તમારે હજુ ગ્રામ પંચાયતની સહાયો વિશે માહિતી મેળવી હોય તો તમે તલાટી કમ મંત્રી પાસે જઈને આ તમામ સહાય અને યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.
વધું વાંચો – જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
નિષ્કર્ષ
જો તમને આપવામાં આવેલ ગ્રામ પંચાયત માહિતી ઉપયોગી થઈ હોય તો તમે આ માહિતી તમારા મિત્રો થતાં સગા સંબંધીઓ માં સેર કરી શકો છો.
ગ્રામ પંચાયત ઓફિસિયલ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના 2023-24
પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ
ગ્રામ પંચાયત માં આશરે કેટલી યોજનાઓ આવે છે?
ગ્રામ પંચાયત માં આશરે 15 જેટલી યોજનાઓ આવે છે.
ગ્રામ પંચાયત ની તમામ સહાય નું સંચાલન કોણ કરે છે?
ગ્રામ પંચાયત ની તમામ સહાય નું સંચાલન ગામ ના તલાટી કમ મંત્રી અને સરપંચ ની બોડી કરે છે.
ગ્રામ પંચાયત ની વધુ માહિતી માટે ની સરકારી વેબસાઈટ કઈ છે?
ગ્રામ પંચાયત ની વધુ માહિતી માટે ની સરકારી વેબસાઈટ www.panchayat.gujarat.gov.in છે.