Advertisements

GSRTC Online Bus Pass 2023 | હવે ઘરે બેઠા ST બસનો પાસ ઓનલાઈન કાઢો

Advertisements

હવે ઘરે બેઠા ST બસનો પાસ ઓનલાઈન કાઢો અને મેળવો 50% સુધી ની રાહત (GSRTC Online Bus Pass 2023)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ખૂબ જ મહત્વની સુવિધા નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલે કે હવે દરેક નાગરિકો મુસાફરો વિદ્યાર્થીઓને તેઓને રાહત દરના ST બસ પાસ કઢાવવા માટે એસટી ડેપો એ જવાની જરૂરિયાત પડતી હતી પરંતુ હવે એસટી ડેપો ધક્કા ખાવાની જરૂર નથી. કારણ કે સરકાર દ્વારા એસટી ડેપો ના રાહત દરના પાસ ઓનલાઇન ઘરે બેઠા પણ મેળવી શકાશે.

એટલે આજની આ પોસ્ટમાં આપણે એસટી બસ રાહત દરના પાસ ઓનલાઇન ઘરે બેઠા કઈ રીતે મેળવવા તે વિશેની સંપૂર્ણ વિગતો જાણવાના છીએ.

GSRTC Online Bus Pass 2023

GSRTC Online Bus Pass 2023 

યોજના નુ નામ GSRTC Online Bus Pass
સહાયઓનલાઈન રાહત દરે બસ પાસ
રાજ્યગુજરાત
ઉદ્દેશનાગરિકો ને ST બસ ડેપો ખાતે ધક્કા નાં ખાવા પડે તે હેતુ થી
લાભાર્થીરાજ્ય નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કનજીક ના ST બસ ડેપો

ગુજરાત ST બસ પાસ મેળવવા માટે ની પાત્રતા 

ST રાહત દર નાં ઓનલાઈન પાસ કઢાવવા માટે ની પાત્રતા માટે જે મુસાફરો રોજિંદા અપડાઉન કરતા હોઈ અને સ્કૂલ અથવા કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે.

અન્ય વાંચો:- શ્રવણ તીર્થ દર્શન સહાય યોજના, લાભ,ઓનલાઈન અરજી અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ

GSRTC રાહત દર બસ પાસ યોજના 

આ યોજના નો અમલીકરણ ગુજરાત રાજ્ય નાં હાલ નાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યો છે.ગયા 12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભથી નવી ઇ-પાસ સિસ્ટમ અમલી કરવા માં આવેલ હતું.રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. 

GSRTC BUS Student Pass 

  • પ્રથમ GSRTC ની અધિકૃત વેબસાઇટ પર જાવ.
  • જ્યાં હોમ પેજ પર પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • જ્યાં તમને કુલ 3 ઓપ્શન જોવા મળશે. (1) Students 1-12 (2) આઇ.ટી.આઇ (3)Other
  • હવે તમને જે લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.પછી તમારી સામે પાસનુ ઓનલાઈનફોર્મ ખુલી જશે.
  • તેમા આપેલી જરૂરી વિગતો ભરવાની રહેશે અને ઓનલાઈન અરજી ને ફોર્મ સબમીટ કરો.મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

વધું વાંચો:- કૈલાશ માનસરોવર યાત્રા સહાય યોજના

ઓનલાઈન ST બસ પાસ 2023 અરજી પ્રક્રિયા

જો તમારે એસટી બસ નું ઓનલાઈન પાસ કઢાવવું હોય તો નીચે તેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

સૌપ્રથમ “GSRTC” ની વેબસાઈટ પર જાવ. www.pass.gsrtc.in 

ઓનલાઈન ST બસ પાસ 2023 અરજી પ્રક્રિયા
Image Source:- GSRTC Official Website

જ્યાં હોમ પેજ પર “New Pass Request” ઉપર ક્લિક કરો.જ્યાં તમામ જરૂરી માહિતી ચકાસી ને પુરાવાઓ અપલોડ કરો.

ઓનલાઈન ST બસ પાસ 2023 અરજી પ્રક્રિયા
Image Source:- GSRTC Official Website

હવે ઓનલાઈન અરજી ફોર્મ મા તમામ માંગ્યા મુજબ ની વિગતો સારી રીતે તપાસી ભરો.

હવે બાજુ માં પેમેન્ટ માટે નો ઓપ્શન આપેલ છે. જે તમારે પસંદ કરવાનો રહેશે.ઓનલાઈન અથવા ઓફલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.

જો તમારે રોકડ માં પેમેન્ટ કરવું હોઈ તો સબંધિત ST ડેપો ની મુલાકાત લઈ ને ત્યાં પેદા જમાં કરાવો.વધું માં ઓનલાઈન અરજી ફોર્મ ની નકલ ડાઉનલોડ કરી ને સાથે રાખવી.

હવે જો તમારી અરજી ની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોઈ તો સબમિટ બટન પર ક્લિક કરી ને અરજી ને સબમિટ કરો.એટલે.તમારી ઓનલાઈન અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.

વધું વાંચો:- મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ –

વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ Pdf,ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામેરું યોજના 2023, pdf, ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી

Advertisements

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023

“FAQ”

ઓનલાઈન ST બસ રાહત પાસ યોજના કોના માટે છે?

ઓનલાઈન ST બસ રાહત પાસ યોજના રાજ્ય નાં દરેક નાગરિકો માટે છે.

ઓનલાઈન ST બસ પાસ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી?

ઓનલાઈન ST બસ પાસ યોજના 12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ બાદ શરૂ કરવામાં આવી હતી.

શુ ST બસ નાં જૂના પાસ ઓનલાઈન રીન્યુ થઈ શકે છે?

હા, જૂના ST બસ પાસ ઓનલાઈન રીન્યુ થઈ શકે છે.

ઓનલાઈન ST બસ રાહત પાસ યોજના માટે ની વેબસાઈટ કઈ છે?

ઓનલાઈન ST બસ પાસ યોજના ની વેબસાઇટ www.pass.gsrtc.in છે.

Leave a Comment