Advertisements

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન | PM Kisan Mobile App 2023

Advertisements

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે કિસાન સન્માન નિધિ યોજના ની તમામ માહિતી કઈ રીતે મેળવી શકશો અને 2,000 નો હપ્તો નું સ્ટેટસ જાણી શકો છો (PM Kisan Mobile App 2023, 2,000 Instalment Datails) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો જો આપ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ની માહિતી મેળવવા માટે આવ્યા હોય તો તમે સાચી જગ્યા પOkર માહીતી મેળવવાં માટે આવ્યા છો. 

તમારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2,000 નો હપ્તો આવતો હોય તો આ  કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી તમે તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા બેઠા મેળવી શકો છો જેમાં પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે. જેને વિગતવાર માહિતી આજના આર્ટિકલમાં આપણે મેળવવાના છીએ. 

આપ સૌ જાણો છો કે ભારતના પ્રધાનમંત્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા દેશના નાના સીમાંત અને તમામ ખેડૂતોને ₹2,000 ની સહાય કરવામાં આવે છે એટલે કે વર્ષે ₹6,000 ની સહાય કરવામાં આવે છે. ખેડૂતો તેમની ખેતીમાં પ્રગતિ કરી શકે. આ સહાયને કઈ રીતે મેળવવી સહાય નું સ્ટેટસ કઈ રીતે જાણવું તેની માહિતી માટે સરકાર દ્વારા “પીએમ કિસાન એપ્લિકેશન” લોન્ચ કરવામાં આવેલ છે જેમાં તમે આ દરેક માહિતી આસાનીથી ઘરે બેઠા તમારા મોબાઇલમાં મેળવી શકો છો.

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન

યોજના નું નામ પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન
સહાય6,000 રૂપિયા
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતો નો ખેતી તરફ વિકાસ કરવા
લાભાર્થીદેશ નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કપીએમ કિસાન વેબસાઈટ

અન્ય વાંચો – પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન શું છે 

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન એ છે ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ ₹2,000 નો હપ્તો આવે છે તે તમામ હપ્તો ઓ ઉપર નજર રાખી સકાઈ છે. અને યોજનાની તમામ માહિતી મેળવી શકો છો.

નાના અને સીમાંત ખેડૂતોને તેમના 2000 ના હપ્તા ની માહિતી મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલીનો સામનો કરવા માટે સરકારશ્રી દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનાથી તમામ ખેડૂતો તેમના કિસાન સન્માન નિધિ યોજના નાં હપ્તાઓની સ્થિતિ અને યોજના લગતી તમામ માહિતીની અપડેટ પોતાના મોબાઈલમાં મેળવી શકે છે.

અન્ય વાંચો – PM કિસાન eKYC કેવી રીતે કરવી?

PM કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો (PM Kisan Mobile App) 

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપને સૌ પ્રથમ “Google Play Store” માં જવાનું રહેશે.

Google Play Store” માં “PM Kisan Mobile App” સર્ચ કરવાનુ રહેશે.

એટલે તમારી સમક્ષ PMKISAN GoI એપ્લિકેશન આવી જશે જે ડાઉનલોડ કરવાની રહેશે.

PM કિસાન એપ માં ખેડૂત નું સ્ટેટસ કઈ રીતે તપાસવું

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ. તમારે એપ્લિકેશન તમામ સુવિધાઓને એક્સેસ કરવાની હોય છે.

એક્સેસ કર્યા પહેલા એપ્લિકેશનમાં નોંધણી કરવી ખૂબ જરૂરી છે.

તમારું સ્ટેટસ જાણવા માટે સૌપ્રથમ તમારી નોંધણી કરાવવી જરૂરી છે ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને, “ઇન્સ્ટોલેશન ચેક” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

તમારે રાજ્ય સિલેક્ટ કરીને લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક ખાતા નંબર દાખલ કરવાનો રહેશે. આ તમામ માહિતી દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરીને સબમિટ કરવાનું હોય છે.

એટલે કિસાન સન્માન નિધિ યોજનામાં 2000નો હપ્તા ની તમારી સમક્ષ ખુલી જશે. 

અન્ય વાંચો- વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

પીએમ કિસાન ઑફિસિયલ વેબસાઈટ અહિયાં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અહિયાં ક્લિક કરો
હોમ પેજ અહિયાં ક્લિક કરો

અન્ય વાંચો:-

Advertisements

પાવર ટિલર સહાય યોજના ગુજરાત

પીએમ કિસાન યોજના નો 11મો હપ્તો

દેશી ગાય સહાય યોજના ગુજરાત

“FAQ”

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન કયાં થી ડાઉનલોડ કરવાની હોય છે?

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવાની હોય છે.

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન માં કઈ માહીતી જોઈ શકાય છે?

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન માં ખેડૂતો કિસાન સન્માન નિધિ નાં 2,000 નાં હપ્તા ની તમામ માહિતી મેળવી શકે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની ઑફિસિયલ વેબસાઈટ www.pm.kisan.gov.in છે.

Leave a Comment