Advertisements

ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે | Skill India Registration 2023

Advertisements

ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે, સ્કીલ ઈન્ડીયા પ્રોજેક્ટ, નોંધણી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને 10 પાસે માટે ની ખાસ નોકરી (Skill India Registration 2023,Sarkari Nokri, Online Apply, Documents Benefits Eligibility)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો જો આપ રોજગારીની કે નોકરી ની શોધ માં હોવ તો આજ નાં આ આર્ટિકલ દ્રારા આપને અમે જણાવશું કે કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દેશના તમામ બેરોજગારોને નોકરી આપવામાં આવશે.

ભારત સરકાર દ્વારા સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે.વર્ષ 2023 24 માટે નું સ્કીલ ઈન્ડિયા નોંધણી ની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ પોર્ટલ મફત કૌશલ્ય તાલીમ નોંધણી માટે પરવાનગી આપે છે અને તેનો હેતુ બેરોજગારી સામે લડવા માટે નાગરિકોના કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવાનો છે.એટલે કે દેશના બેરોજગાર યુવાનોને હવે સરકાર તેઓની તાલીમ મુજબ નોકરી આપવામાં આવશે.

ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે

ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે : સ્કીલ ઈન્ડિયા રજિસ્ટ્રેશન 2023

Table of Contents

યોજના નું નામ સ્કીલ ઈન્ડિયા પોર્ટલ ઓનલાઈન રજિસ્ટ્રેશન 2023
સહાયતાલીમ આપી ને નોકરી આપવી
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશબેરોજગારો ને તાલીમ આપી ને નોકરી આપવી
લાભાર્થીદેશ નાં બેરોજગાર યુવાનો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કSkill India Portal

વધું વાંચો:- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

સ્કિલ ઈન્ડિયા રજીસ્ટ્રેશન ઓનલાઈન 2023 (Skill India Registration Online in Gujarati)

ભારત સરકાર દ્વારા દેશ નાં તમામ યુવાનો ને અને યુવતીઓ ને રોજગારી આપવા માટે સ્કીલ ઇન્ડિયા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે.જે પોર્ટલ પર થી ધોરણ 10 સુધી નાં ઓછું ભણેલા તમામ યુવાઓ ને સરકાર તાલીમ આપી ને નોકરી પ્રદાન કરશે.એટલે કે યુવાનો ને તેમના કૌશલ્ય મુજબ તાલીમ આપવામાં આવશે અને તે તાલીમ મુજબ તેઓ ને નોકરી આપવામાં આવશે.

આ પોર્ટલ પર તમારે નોંધણી કરવા માટે, તમારે ઑનલાઇન પ્રક્રિયા ની જરૂર પડશે, જે અહીંયા આપના માટે શક્ય તેટલું સરળ બનાવવા માટે અમે આ લેખમાં સમજાવીશું. આ આર્ટીકલના અંત મા અમે તમને વધુ માહિતી ઍક્સેસ કરવા અને ભવિષ્યના લેખો પર અપડેટ રહેવા માટે ઝડપી લિંક્સ મળશે.

વધું વાંચો:- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ ઓનલાઈન રજિસ્ટ્રેશન 2023 પાત્રતા 

Skill India Portal Online Registation 2023” માટે દેશ નાં બેરોજગાર યુવાનો ને નોકરી આપવામાં આવશે. જેના માટે આ પોર્ટલ પર નોંધણી કરવાની હોય છે. આ પોર્ટલ પર નોંધણી કરવાની પાત્રતા માટે 10 પાસે સુધી નાં યુવાનો ને તાલીમ આપી ને રોજગારી પૂરી પાડવામાં આવશે. 

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ ઓનલાઈન નોંધણી 2023 ડોક્યુમેન્ટ્સ 

જો આપને સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર ફ્રી માં નોંધણી કરવી હોઈ તો નીચે મુજબ નાં જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. જેની માહિતી નીચે આપેલ છે.

  • ઉમેદવાર નું આધારકાર્ડ.
  • ઉમેદવાર નું ચૂંટણીકાર્ડ.
  • ઉમેદવાર નું પાનકાર્ડ.
  • ઉમેદવાર નાં શૈક્ષણિક દસ્તાવેજ.
  • ઉમેદવાર નાં બેંક ખાતા પાસબુક ની નકલ.
  • ઉમેદવાર નાં પાસપોર્ટ સાઈઝ ના ફોટો.
  • ઉમેદવાર નો મોબાઈલ નંબર.

વધું વાંચો:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ ઓનલાઈન નોંધણી 2023(Skill India Registration Online 2023) 

આ પોર્ટલ પર ઉમેદવારો એ જાતે ઓનલાઈન નોંધણી કરવાની હોય છે.જેની તમામ માહિતી અહીંયા નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.

આપને સૌપ્રથવાર “Google” માં જઈ ને “Skill India Portal” ની વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ ઓનલાઈન નોંધણી 2023
Image Source:- Skill India Portal

હવે હોમ પેજ ઉપર જ આપની સામે એક” નોંધણી કરો” નુ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

હવે નવું પેજ ખુલશે જેમાં ઉમેદવાર ની શ્રેણી પસંદ કરી ને જેમાં કેટેગરી વિભાગ પસંદ કરી ને “ઉમેદવાર” પસંદ કરો.

હવે નોંધણી ફોર્મ ભરવાનું રહેશે,જેમાં એક નોંધણી ફોર્મ બતાવશે, જેને કાળજી પૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે.

હવે આખું અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે કે એકવાર ફોર્મ ભર્યા બાદ આપને ફોર્મ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.હવે આપને એક નોંધણી નંબર જનરેટ થશે જે આપે સાચવી ને રાખવાનો રહેશે. 

વધું વાંચો:- માનવ ગરીમા યોજના 2023-24

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર નોંકરી માટે ઓનલાઈન અરજી કરો (Skill India Registration Online 2023) 

સ્કીલ ઇન્ડિયા પોર્ટલ ઉપર એકવાર સફળતાપૂર્વક નોંધણી કર્યા બાદ તમારે નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે.જેના માટે તમારે આ પોર્ટલ પર લોગીન થવાનું રહેશે.

એકવાર સફળતાપૂર્વક લગન થયા બાદ આપની સામે જ નોકરી માટેનું અરજી ફોર્મ ભૂલી જશે. જેને સંપૂર્ણ ભરવાનું રહેશે.

Advertisements
સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર નોંકરી માટે ઓનલાઈન અરજી કરો (Skill India Registration Online 2023) 
Image Source:- Skill India Portal

હવે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ઉમેદવારના તમામ દસ્તાવેજો ઓનલાઇન સ્કેન કરીને અપલોડ કરવાનો હોય છે. એટલે કે માંગ્યા મુજબ નાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર નોંકરી માટે ઓનલાઈન અરજી કરો (Skill India Registration Online 2023) 
Image Source:- Skill India Portal

અરજી સબમિટ કરો એટલે કે ફોર્મ ભર્યા પછી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો. તમને તમારી અરજીની રસીદ પ્રાપ્ત થશે, જે તમારે સુરક્ષિત રાખવી જોઈએ. 

એટલે કે ઉપર આપેલ તમામ માહિતી મુજબ આપ સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર સરળતાથી નોંધણી કરી શકો છો અને તાલીમ મેળવી ને રોજગારી મેળવી શકો છો.

વધું વાંચો:- ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે ?

Skill India Portal Helpline Number (સ્કીલ ઈન્ડિયા પોર્ટલ હેલ્પલાઈન નંબર) 

381,306, વેસ્ટ વિંગ, વાલમાર્ક 1,અરોસિટી, નવી દિલ્લી, 110037

ફોન નંબર:- +91-11-47451600-10 / 1800-123-9626 

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ 👉અહીંયા ક્લિક કરો
લોગીન કરો 👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન નોંધણી કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

માનવ કલ્યાણ યોજના ગુજરાત

ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય

બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

“FAQ”

સ્કીલ ઈન્ડિયા રજિસ્ટ્રેશન 2023 કોના માટે નું છે?

સ્કીલ ઈન્ડિયા રજિસ્ટ્રેશન 2023 બેરોજગાર યુવાનો માટે છે.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર કોણ નોંધણી કરી ને નોકરી મેળવી શકે છે?

આ પોર્ટલ પર 10 ધોરણ પાસ અને તેથી વધુ છે તે સ્કિલ ઈન્ડિયા કોર્સ માટે અરજી કરી શકે છે. સ્કિલ ઈન્ડિયા પહેલનો ઉદ્દેશ બેરોજગાર વ્યક્તિઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવાનો અને તેમને રોજગાર સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર પ્રોજેક્ટ નાં કેટલા પ્રકાર છે?

આ પોર્ટલ પર સ્કીલ નાં 3 પ્રકાર છે. કાર્યાત્મક, સ્વ-વ્યવસ્થાપન અને વિશેષ જ્ઞાન.

સ્કીલ ઈન્ડિયા પોર્ટલ પર નોંધણી કરવા આધારકાર્ડ જરૂરી છે ?

હા , આ પોર્ટલ પર નોંધણી કરવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.

Skill India Portal Helpline Number શું છે?

+91-11-47451600-10 / 1800-123-9626 

Leave a Comment