Kuvarbai Nu Mameru Yojana Online Apply | કુંવરબાઈ નું મામેરું યોજના Pdf ફોર્મ
KuvarBai Nu Mameru Yojana મા લાભાર્થી ને 12,000 ની સહાય મળે છે. જેમાં ઓનલાઈન અરજી કરવાની હોઈ છે અને અરજી કર્યા પછી વધી ને 1 મહિના ની અંદર બેંક ના ખાતા મા જમાં કરી દેવામાં આવે છે.