અટલ પેન્શન યોજના માહિતી | અટલ પેન્શન યોજના pdf | અટલ પેન્શન યોજના ચાર્ટ | અટલ પેન્શન યોજના ફોર્મ | Atal Pension Yojana Calculator | Atal Pension Yojana benefits | Atal Pension Yojana details | Atal Pension Yojana Registration
નમસ્કાર મિત્રો, જો આપને એક સારી અને જીવન ભર સાથ આપી શકે એવું પેન્શન યોજના ની સચોટ માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો આપને જણાવી દઈએ કે આજે આ Atal Pension Yojana 2023 Scheme Details & Eligibility આર્ટિકલ માં આપને આ યોજના વિશે સંપુર્ણ સાચી માહિતી આપવામાં આવશે.
વઘુ માં અમે આશા રાખીએ છીએ કે આજ ની આ યોજના ને સંપુર્ણ વાંચ્યા બાદ આપને આ યોજના વિશે ની તમામ માહિતી આપને મળી જશે અને આપ આ યોજના માં જોડાઈ શકશો.અને તમારા નાણાં ને આપ આપના ઉજ્વળ ભવિષ્ય માટે ઉપયોગ મા લઈ શકશો અને વૃદ્ધા અવસ્થા માં ટેકો મળી શકશે.
આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ની ચેનલ સાથે જોડાઈ શકો છો.
યોજના નું નામ | અટલ પેન્શન યોજના 2023 |
સહાય | 60 વર્ષ બાદ પ્રીમિયમ મુજબ નાગરિકોને તમને 1000 થી 5000 સુધીનું માસિક પેન્શન આપવામાં આવશે. |
રાજ્ય | ભારત દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | કામદારો ને પેન્શન યોજના પ્રદાન કરવા માટે |
લાભાર્થી | ભારત દેશ ના તમામ રાજ્યોના દરેક નાગરિક (પુરુષ/સ્ત્રી) |
અરજી નો પ્રકાર | ઓનલાઈન ઓફ લાઈન |
સમ્પર્ક | www.jansuraksha.gov.in |
Atal Pension Yojana 2023 Scheme Details & Eligibility
આ યોજના સરકાર દ્વારા વર્ષ 2015 માં ચાલુ કરવામાં આવેલ હતી.અટલ પેન્શન યોજના શું છે ? તેના લાભ શું શું હોઈ છે? તેમાં અરજી કઈ રીતે કરવાની હોઈ છે. એ તમામ માહિતી નીચે મેળવીશું.
વધું વાંચો:- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
Atal Pension Yojana Application Form download
આ યોજના માં 18 થી 40 વર્ષ નાં લોકો પાત્ર ગણાય છે. યોજના માં જોડાયા બાદ આપને 60 વર્ષ સુધી દર મહિને પ્રીમિયમ જેમાં કરાવવાનું હોઈ છે. ત્યારબાદ 60 વર્ષ પૂરા થાય પછી દર મહિને લાભાર્થી ને 1000 થી લઇ ને 5000 રૂપિયા પેન્શન રૂપે આપવામાં આવે છે.
વઘુ માં જો આપે નાનો પ્લાન લિધો હશે તો તમારે ઓછું પ્રીમિયમ ભરવાનું થશે. જો તમે મોટો પ્લાન લિધો હશે તો તમારે વધુ પ્રીમિયમ ભરવાનું રહેશે.
વધું વાંચો:- સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022
Atal Pension Yojana Benefits 2023
આ યોજના અંતર્ગત ઘણા પ્રકારના લાભો આપવામાં આવે છે જેમાં પ્રાઇવેટ નોકરી કરતા લોકો, મજૂરી કામ કરતા લોકો વગેરેને 60 વર્ષ પછી સારી એવી રકમ દર મહિને ચૂકવવામાં આવે છે.
આ યોજના માં અસંગઠિત કામદારોને જોડાઈ તો તેઓ ને 60 વર્ષ બાદ દર મહિને 3000/- રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે.જે સહાય તેઓ નાં વૃધાવસ્થા માં ખુબજ સહાયક બને છે.
આ સહાય માં પતિ અને પત્ની ને 10,000 રૂપિયા સુધી ની સહાય મળી શકે છે.આપડા દેશ નાં અસંગઠિત કામદાર વાળા લોકો ને 5,000/- રૂપિયા સુધી નું દાન આપવામાં આવે છે. હમણા જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ પરિવારમાથી પતિ અને પત્ની બંને અટલ પેન્શન યોજનામાં આવેદન કરે છે તેમને દર મહીને 10000/- ની રકમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી રકમ ને મેળવી ને બધાને લગભગ 10000/- નો લાભ મળશે.જેનાથી તેઓ સારી રીતે જીવન જીવે શકે છે.
આ પણ વાંચો:- અગ્નિપથ યોજના 2022
અટલ પેન્શન યોજના માં ઉપાડ
અરજદાર નું મૃત્યું થઈ ગયેલ હોઈ
જો કોઈપણ કારણસર અરજદારનું મરણ થઈ ગયેલ હોય તો તેવા કિસ્સામાં તેમના પતિ અથવા પત્નીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ને જો પતિ પત્ની બંનેનું અવસાન થઈ ગયેલ હોય તો તેમના નોમીની આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
અરજદાર ની ઉંમર 60 વર્ષ ની થાય ત્યારે
અરજદારની ઉમર 60 વર્ષની થાય ત્યારે તેમને આ યોજનાની રકમ દર મહિને આપવામાં આવે છે.
અરજદાર ની ઉંમર 60 વર્ષ કરતા ઓછી હોઈ ત્યારે ઉપાડ
અમે આપને સ્પષ્ટ જણાવી દઈએ છીએ કે આ યોજનામાં અરજદારની 60 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તો ઉપાડ શક્ય નથી. પરંતુ અરજદારના મૃત્યુના કિસ્સામાં યોજના ના વિભાગીય કચેરી ની મંજૂરી મેળવીને ઉપાડ કરી શકાય છે.
Atal Pension Yojana Eligibility – પાત્રતા
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે જેમાં અરજી કરવા માટે લાભાર્થી ને નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લોકો જ અરજી કરી શકે છે.
- લાભાર્થી પાસે પોસ્ટ ઓફીસ માં ખાતું હોવું જોઈએ અથવા કોઈપણ બેંક માં ખાતું હોવું જોઈએ અને પોતાનું આધારકાર્ડ પોતાના મોબાઈલ નંબર સાથે લિંક કરેલ હોવુ જોઈએ.
- લાભાર્થી ભારત દેશ નાં વતની હોવા જોઈએ.
- લાભાર્થી ની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- આ યોજના નો લાભ મેળવવા માટે ઓછા મા ઓછું 20 વર્ષ નું રોકાણ જરૂરી છે.
- આ યોજના નો લાભ માત્ર એકજ વ્યક્તિ મેળવી શકે છે.અને વ્યક્તિ ને ઈનકમ ટેક્સ રિટર્ન ભારત હોવા જોઈએ.
અગત્ય ની યોજના:- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ યોજના
APY માટે જરૂરી આધાર પુરાવા (ડોક્યુમેન્ટ્સ)
અટલ પેન્શન યોજના માટે નીચે મુજબ નાં જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોઈ છે.
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદાર નું ચુંટણી કાર્ડ
- અરજદાર નો મોબાઈલ નંબર
- અરજદાર નું રહેઠાણ અંગે નો પુરાવો
- અરજદાર ની બેંક ની પાસબુક ની નકલ
- અરજદાર નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ
Atal Pension Yojana Calculator & Chart
આ યોજના માં કેટલું પ્રીમિયમ ભરીયે તો 60 વરસ બાદ કેટલા નાણાં પાછાં મળે છે તે કઈ રીતે જોવું તેની માહિતી નીચે આપવામાં આવેલ છે.
સૌપ્રથમ આપને APY ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.જ્યા હોમ પેજ પર જાવ.
જ્યા હોમ પેજ ઉપર APT યોગદાન ચાર્ટ પર ક્લિક કરવાનું રહેશે.
હવે આ લિંક ઉપર ક્લિક કર્યાં બાદ યોગદાન નુ આખું ચાર્ટ ખુલી જશે.જેને આપ ડાઉનલોડ પણ કરી શકો છો.
અરજદાર ની ઉંમર વર્ષ મા | કેટલા વર્ષ નું યોગદાન | દર મહિને પેન્શન રૂ.1000 | દર મહિને પેન્શન રૂ.2000 | દર મહિને પેન્શન રૂ.3000 | દર મહિને પેન્શન રૂ.4000 | દર મહિને પેન્શન રૂ.5000 |
18 | 42 | 42 | 84 | 126 | 168 | 210 |
19 | 41 | 46 | 92 | 138 | 183 | 228 |
20 | 40 | 50 | 100 | 150 | 198 | 248 |
21 | 39 | 54 | 108 | 162 | 215 | 269 |
22 | 38 | 59 | 117 | 177 | 234 | 292 |
23 | 37 | 64 | 127 | 192 | 254 | 318 |
24 | 36 | 70 | 139 | 208 | 277 | 346 |
25 | 35 | 76 | 151 | 226 | 301 | 376 |
26 | 34 | 82 | 164 | 246 | 327 | 409 |
27 | 33 | 90 | 178 | 268 | 356 | 446 |
28 | 32 | 97 | 194 | 292 | 388 | 485 |
29 | 31 | 106 | 212 | 318 | 423 | 529 |
30 | 30 | 116 | 231 | 347 | 462 | 577 |
31 | 29 | 126 | 252 | 379 | 504 | 630 |
32 | 28 | 138 | 276 | 414 | 551 | 689 |
33 | 27 | 151 | 302 | 453 | 602 | 752 |
34 | 26 | 165 | 330 | 495 | 659 | 824 |
35 | 25 | 181 | 362 | 543 | 722 | 902 |
36 | 24 | 198 | 396 | 594 | 792 | 990 |
37 | 23 | 218 | 436 | 654 | 870 | 1,087 |
38 | 22 | 240 | 480 | 720 | 957 | 1,196 |
39 | 21 | 264 | 528 | 792 | 1,054 | 1,318 |
40 | 20 | 291 | 582 | 873 | 1,164 | 1,454 |
60 વર્ષ સુધી | 1.7 લાખ સુધી | 3.4 લાખ સુધી | 5.1 લાખ સુધી | 6.8 લાખ સુધી | 8.5 લાખ સુધી |
વધું વાંચો:- યુ વીન કાર્ડ યોજના ગુજરાત
Atal Pension Yojana Registration
APY નો લાભ મેળવવા માટે અરજદાર નું કોઈપણ રાષ્ટ્રીય બેંક મા ખાતું હોવું જરૂરી છે અને જો તેઓ નું બેંક મા ખાતું નાં હોઈ તો પોસ્ટ ઓફીસ માં ખાતું હોવું જોઈએ. આ યોજના માં Online ખાતુ પણ ખોલી શકાય છે.Atal Pension Yojana SBI Online Account ખોલાવવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા છે.
આ ખાતું ખોળવવ માટે SBI નું ઓનલાઈન ઈન્ટરનેટ બેન્કિંગ માં લોગીન કરો.
હવે સીબીઆઇ માં લોગીન થાય બાદ “E Sarvice” પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં “Social Security” Scheme પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં નીચે મુંજબ નાં 3 વિકલ્પ દેખાશે
PMJJBY/PMSBY/APY આ વિકલ્પો માંથી APY પર ક્લિક કરવાનું રહેશે.
હવે APY પર ક્લિક કર્યા બાદ અટલ પેન્શન યોજના ની ઓનલાઈન અરજી ખુલી જશે.જેમાં અરજદારે નામ, એકાઉન્ટ નંબર, ફોન નંબર વગેરે માહિતી ભરવાની રહેશે.
હવે જેમાં પેન્શન નાં અલગ અલગ ઘણા વિકલ્પ બતાવવા માં આવશે.જેમાં આપની ઉંમર નાં આધારે આપનું પ્રીમિયમ ભરવાનું રહેશે.ત્યાર બાદ આપનું એકાઉન્ટ ખુલી જશે.
વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ નાં ફાયદાઓ
Atal Pension Yojana Bank List
નીચે મુજબની રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપ આ યોજનાનો લાભ મેળવી શકો છો.
- State Bank of India (SBI)
- HDFC Bank
- Central Bank Of India
- Bank Of Baroda
- Bank Of India
- ICICI Bank
- Union Bank Of India
- Axis Bank Of India
વધું વાંચો:- શ્રવણ તીર્થ યોજના ગુજરાત 2023
Atal Pension Yojana Helpline Number
જો આપને આ યોજના સંબંધીત કોઈપણ પ્રકારના પ્રશ્નો અથવા તો સમજ ન પડતી હોય તો કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે જે નીચે મુજબનો છે.
Helpline Number :- 1800110001 / 18001801111
APY State Vise Help Line Number 👉 અહિયાં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
અટલ પેન્શન યોજના ગુજરાતી ફોર્મ👉 | ડાઉનલોડ કરો |
અટલ પેન્શન યોજના ઇંગ્લિશ ફોર્મ👉 | ડાઉનલોડ કરો |
વધું વાંચો-
ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
“FAQ” અટલ પેન્શન યોજના 2023
અટલ પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશના ગરીબ લોકોને વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેમને પેન્શન રૂપી સહાય આપવાનો છે.
અટલ પેન્શન યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે?
આ યોજનાનો લાભ દેશના તમામ સામાન્ય લોકોને જેની ઉંમર 18 થી 40 વર્ષ હોય તેમને મળવાપાત્ર છે.
અટલ પેન્શન યોજનામાં પ્રીમિયમ શાના આધારિત હોય છે?
અટલ પેન્શન યોજનામાં પ્રીમિયમ અરજીકર્તા ની ઉંમર પર આધારિત હોય છે. જેમ ઉમર ઓછી તેમ પ્રીમિયમ ઓછું ને જેમ ઉમર વધુ તેમ પ્રીમિયમ વધુ.
અટલ પેન્શન યોજનામાં અરજદાર ને કેટલા વર્ષે લાભ લઈ શકે છે?
અટલ પેન્શન યોજનામાં અરજદાર 60 વર્ષેનો થાય ત્યારે આ યોજનાનો લાભ લઈ શકે છે.
અટલ પેન્શન યોજના માટે હેલ્પ લાઈન નંબર શું છે ?
આ યોજના માટે નો હેલ્પ લાઈન નંબર 1800110001 / 18001801111 છે.