Advertisements

[Online Apply]Gyan Sadhana Scholarship 2024 | ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય

Advertisements
[Online Apply]Gyan Sadhana Scholarship 2024, લાભ,45,000 સહાય,અરજી પ્રક્રિયા,ક્યાં અરજી કરવી,ડોક્યુમેન્ટ્સ, વેબસાઈટ,પાત્રતા, આવક મર્યાદા અને પરીક્ષા પેપર અને પરીક્ષા કેન્દ્ર તમામ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે હાલ ખૂબ જ મોટાપાયે પ્રગતિ થઈ રહી છે. જેમાં શિક્ષણ વિભાગમાં વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય અને તેઓ શિક્ષણમાં આગળ વધે તેના માટે ઘણા પ્રકારની સ્કોલરશીપ યોજનાઓ અમલમાં છે. જેમાં હાલ ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ સહાય નો અમલ કરવામાં આવેલ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ એ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓમાં આપવામાં આવતી સ્કોલરશીપ સહાય છે. તો આ સ્કોલરશીપમાં અરજી કઈ રીતે કરવાની હોય છે, ડોક્યુમેન્ટ શું જરૂર પડે છે, પાત્રતા શું હોય છે અને સહાય કેટલી અને ક્યારે આપવામાં આવે છે તેની સંપૂર્ણ વિગતો આપણે જાણીશું.

Gyan Sadhana Scholarship 2024

Gyan Sadhana Scholarship 2024

Table of Contents

યોજના નું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
સહાય25,0000 રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
લાભાર્થીધોરણ 9 થી 12નાં વિદ્યાર્થીઓ
ઉદ્દેશધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓ નો શિક્ષણ ક્ષેત્રે વિકાસ થઈ શકે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કwww.Sebax.com

જ્ઞાન સાધના સ્કોલરશીપ સહાય યોજના ગુજરાત શું છે 

ગામ સાધના સ્કોલરશીપ સહાય એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ છે. જમા ધોરણ આઠ પાસ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એટલે કે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા બાળકોને આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

ધોરણ 9 અને 10 વાળા વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે. અને ધોરણ 11-12 નાં વિદ્યાર્થિઓ ને 25,000 હજાર રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડાયરેક્ટ વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવે છે.

વધું વાંચો:- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

જ્ઞાન સાધના સ્કોલરશીપ સહાય 2024 પરીક્ષા

આ સ્કોલરશીપ ની સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવાની હોય છે. આ સ્કોલરશીપ ની પરીક્ષા માં પાસ થવા વાળા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ની આવક મર્યાદા

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતા હોય તેઓની વર્ષ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 ની રહેશે અને તે વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં વસતા હોય તે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,50,000 રહેશે.

વધું વાંચો:- રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ફી 

જન સરના સ્કોલરશીપ ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર આ સ્કોલરશીપ ની પરીક્ષા આપી શકે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા (Gyan Sadhana Scholarship)

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ની સહાય આપવામાં આવે છે. જેમાં નીચે મુજબના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ ની પરીક્ષા આપી શકે છે.

વધું વાંચો:- જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

આ સ્કોલરશીપ મા સરકારી સ્કૂલ કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 1 થી લઈને 8 સુધી સળંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેવો ધોરણ 9 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પાત્ર ગણવામાં આવશે.

વધું માં RTE Act હેઠળ પ્રાઇવેટ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ ત્યાં જ ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરેલ હોઈ તેવા વિદ્યાર્થિઓ.

Gyan Sadhana Scholarship Documents

આ યોજના માટે વિદ્યાર્થીઓ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.જેમાં અહીંયા આપેલ તેની અધિકૃત વેબસાઈટ પર જઈ ને જરૂરી ડોક્યુમેન્ટ જોઈ લેવા.

Gyan sadhana scholarship syllabus

  • આ સ્કોલરશીપમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને પસંદગી કરવામાં આવે છે. જેમાં નીચે મુજબના વિષયો ઉપર પરીક્ષા લેવામાં આવે છે.
  • આ પરીક્ષા નું પ્રશ્નપત્ર 120 ગુણનુ હોઈ છે અને સમય 150 મિનિટ રહેશે.
  • પરીક્ષા નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હોઈ છે.
  • વિદ્યાર્થીઓ ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
પરીક્ષાપ્રશ્નો ગુણ
SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 8080
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી4040

વધું વાંચો:- ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પસંદગી પ્રક્રિયા

આ સ્કોલરશીપ ની સહાય મેળવવા માટે નીચે મુજબની પસંદગી પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે.

સૌપ્રથમ વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ માટે તેઓની સ્કૂલમાંથી અરજી કરવાની હોય છે.

અરજી કર્યા બાદ આ સ્કોલરશીપ ની પરીક્ષા આપવાની હોય છે. પરીક્ષામાં મેરીટ ના આધારે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

Advertisements

પ્રોફેશનલ લિસ્ટ વાળા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ બોલાવીને તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવશે.

Gyan Sadhana Scholarship 2024 Online Apply

સૌપ્રથમ google પર જઈને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ “https://www.sebexam.org/

Gyan Sadhana Scholarship 2023 Online Apply
Image Source:- www.Sebax.com Government Website

જ્યાં હોમ પેજ ના મેનુમા “Online Apply” પર જાવ. જ્યા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પર ક્લિક કરો.

જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર દાખલ કરશો એટલે વિદ્યાર્થીઓની તમામ માહિતી આવી જશે.

ત્યારબાદ વિદ્યાર્થીઓની અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓનો ફોટો, સહી અને અન્ય જરૂરી કાગળો અપલોડ કરવાના રહેશે.

હવે તમારી આખી અરજી ચકાસણી કરી ને સબમિટ કરવાનું રહેશે.અને તે અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢવાની રહેશે.

વધું વાંચો:- શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ

Gyan Sadhana Scholarship 2024 Last Date

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓને અરજી કરવાની તારીખ 29-01-2024 થી 09-02-2024 સુધી અરજી કરી શકો છો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની તારીખ

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ની તારીખ 11-06-2024 નાં રોજ લેવામાં આવશે.

Gyan Sadhana Scholarship 2023 Helpline Number

જો તમારે આ સ્કોલરશીપ માટે માહિતી મેળવી હોય તો અહીં ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો.

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું યોજનાઓ-

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan

Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams

નમો ઇ-ટેબ્લેટ યોજના ગુજરાત

“FAQ”

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કોના માટેની સ્કોલરશીપ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે ની સ્કોલરશીપ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 25,000 રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ કઈ રીતે આપવામાં આવે છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ પરીક્ષા લઈ ને મેરીટ નાં આધારે સ્કોલરશીપ આપવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-01-2024 થી 09-02-2022 સુધી અરજી કરી શકો છો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે ની પરીક્ષા ની તારીખ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે ની પરીક્ષા ની તારીખ 11-06-2023 છે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની અધિકૃત વેબસાઈટ https://www.sebexam.org/ છે.

Leave a Comment