Advertisements

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ | Pm Yashsvi Yojana in Gujarati-yet.nta.ac.in

Advertisements

Pm Yashsvi Scholarship Yojana 2023 | Pm scholarship Yojana | પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ | PM Yasasvi Scholarship 2023 | પીએમ યશસ્વી યોજના 2023 | Pm Scholarship Yojana | Pm Yasasvi Entrance Test | Yasasvi Scholarship

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વિદ્યાર્થી મિત્રો જો આપ પીએમ યશસ્વી સ્કોલરશીપ ની માહિતી મેળવવા આવ્યા હોય તો આપ એકદમ સાચી અને સચોટ જગ્યા પર વાંચવા માટે આવ્યા છો. વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ યોજના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવામાં આવશે.

વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે જે યોજના લખવામાં આવેલ છે. જેને વાંચ્યા બાદ આપ મિત્રોને PM Yasasvi Scholarship 2023 વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અને તમોને આ સ્કોલરશીપ વિશે કોઈ પણ શંકા કે કુશંકા રહેશે નહી.તો આ સ્કોલરશીપ વિશે વિગતવાર જાણીએ.

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ

Table of Contents

યોજના નું નામPM Yasasvi Scholarship 2023
સહાયધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 1,25,000/- રૂપિયા
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશગરીબ અને પછાત વર્ગ નાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ દરમિયાન જરૂરી સાધન સામગ્રી અને અન્ય વસ્તુઓ માટે
લાભાર્થીધોરણ 9 અને 10
ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક www.yet.nta.ac.in

PM યશસ્વી સ્કોલરશીપ યોજના શું છે

ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે.આ સ્કોલરશીપ યોજના અંતર્ગત દેશ નાં ધોરણ 9 થી12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને scholarship આપવામાં આવે છે.પછાત વર્ગ,SC,ST,OBC વગેરે વર્ગ નાં વિદ્યાર્થીઓ ને તેઓ નાં અભ્યાસ દરમિયાન જરૂરી સાધન સામગ્રી માટે દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે.જેનાથી તેઓ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી ને જાતાં નાં રહે.આ સ્કોલરશીપ અંતર્ગત દર વર્ષે 15000 વિદ્યાર્થીઓને 383 કરોડની સહાય કરવામાં આવશે.

વધુ વાંચો:- RTE Admission ધોરણ 1 થી 8 ફ્રી અભ્યાસ

Pm Yasasvi Scholarship 2023 Benefits – લાભ

આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત સ્કોલરશીપ યોજના છે.જેમાં દેશ નાં પછાત અને નબળા વર્ગ નાં વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ યોજના માં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે છે.અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 1,25,000/- રૂપિયા ની સ્કોલરશીપ સહાય આપવામાં આવે છે.

વધું વાંચો:- બિનઅનામત વર્ગ માટે શૈક્ષણિક સરકારી લોન

Pm Yasasvi Scholarship Eligibility- પાત્રતા

આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.

  • વિદ્યાર્થી ભારત દેશ નો નાગરિક હોવા જોઈએ
  • વિધાર્થી પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ
  • વિદ્યાર્થી એ 2022-2023 માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ
  • ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • ધોરણ 11 ની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થી નો જન્મ 01-04-2004 થી 31-03-2008 ( બંને દિવસો સહિત) ની વચ્ચે  થયેલો હોવો જોઈએ
  • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બંને અરજી કરી શકે છે

વધું વાંચો:- સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan

Pm Yasasvi Scholarship Scheme 2023 Income Limit- આવક મર્યાદા

આ યોજના અંતર્ગત લાભાર્થી અરજદારો ને તેઓ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ અથવા તો ગ્રામ્ય વિસ્તાર મા રહેતા હોઈ તેઓ નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ.

Pm Yasasvi Scholarship Yojana 2023 Full Name

આ યોજના મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે પીએમ યશસ્વી એટલે કે” PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI)” આ તેનું ફુલ નામ છે.

વધું વાંચો:- Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams SC Students

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

ભારત સરકાર શ્રી દ્વારા આ સ્કોલરશીપ ની પરીક્ષા દેવા માટે નીચે મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • વિદ્યાર્થી નું આધારકાર્ડ
  • વિદ્યાર્થી નું જાતિ અંગે નું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થી નું અભ્યાસ નું બોનોફાઈટ સર્ટીફીકેટ
  • વિદ્યાર્થી નાં અભ્યાસ નાં પ્રમાણપત્રો
  • વિદ્યાર્થી નાં વાલી નું આવક મર્યાદા નું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થી નું બેંક ખાતા ની પાસબુક ની નકલ
  • વિદ્યાર્થી નું ઈમેઈલ અને મોબાઈલ નંબર

Pm Yasasvi Scholarship Yojana Online Registration

આ સ્કીમ નો લાભ લેવા માટે વિદ્યાર્થી મિત્રો એ તેની ઑફિસિયલ વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન નોંધણી કરવાની હોઈ છે.જે નીચે મુજબ કરવાનું રહેશે.

સૌપ્રથમ લાભાર્થી એ તેની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે.www.yet.nta.ac.in

Pm Yasasvi Scholarship Yojana Online Registration
Image source:- Government Website www.yet.nta.ac.in

જ્યા તેઓ ને તે વેબસાઈટ પર નાં હોમ પેજ પર જ નોંધણી ( Registration) બટન પર ક્લિક કરવાનું રહેશે.

હવે Registation મેનુ મા ક્લિક કર્યા બાદ એક નવું” Candidate Registration” નામનું પેગ તમારી સામે ખુલી જશે.જેમાં તમે ક્લિક કરવાનું રહેશે.

Pm Yasasvi Scholarship Yojana Online Registration
Image source:- Government Website www.yet.nta.ac.in

જ્યા હવે વિદ્યાર્થી એ તેમનું નવું Account બનાવવા નું રહેશે.જ્યા વિદ્યાર્થી નું નામ, જન્મ તારીખ, ઈમેઈલ આઈડી વગેરે માહિતી ભરી ને પાસવર્ડ અને આઈડી બનાવીને લોગીન થવાનું હોય છે.

Advertisements
Pm Yasasvi Scholarship Yojana Online Registration
Image source:- Government Website www.yet.nta.ac.in

હવે આ પાસવર્ડ અને આઈડી દ્વારા લોગીન થવાનું રહેશે જ્યા તમારી સમક્ષ આ સ્કોલરશીપ ની ઓનલાઈન અરજી ખુલી જશે.જ્યા હવે તમે આ અરજી કરી શકો છો.

વધું વાંચો :- નમો ટેબ્લેટ યોજના ગુજરાત

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના ઓનલાઈન અરજી 2023

ઉપર આપને જણાવ્યું કે તેમ આ સરકારી પોર્ટલ પર કઈ રીતે તમારું પોતાનું નામ નું Registation કરી શકો છો અને લોગીન થવા માટે પાસવર્ડ અને આઈડી બનાવી શકો છો.હવે આ યોજના ની અરજી કઈ રીતે કરશો તેની માહિતી નીચે આપવામાં આવેલ છે.

સૌપ્રથમ આપને ખબર છે તેમ આની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.

હવે તમારે તમારા પાસવર્ડ અને આઈડી દ્વારા લોગીન બટન આપેલ હોય ત્યાં લોગીન થવાનું રહેશે.

હવે સફળતાપૂર્વક લોગીન થયા બાદ તમારી સમક્ષ જે પેજ ખુલે તેમાં વિદ્યાર્થીએ તેમનું એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.

સફળતાપૂર્વક સાઇન ઇન કર્યા બાદ, સામેના મેનુમાં “ Yasasvi Entrance Test 2022 Registaration” પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં તમારી પાસે દરેક માહિતી સ્ટેપ બાય સ્ટેપ માંગવામાં આવશે તે માહિતી તમારે વ્યવસ્થિત ભરવાની રહેશે.

તમામ માહિતી ભર્યા બાદ તમારી ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢીને તમારે તેને સાચવવાની રહેશે.

વધું વાંચો:- Gujarat NMMS Scholarship 2023 for Class 8

Yasasvi Entrance Test 2023 Exam Structure

આ પરીક્ષા મા કેટલા વિષયો હોઈ છે અને કેટલા પ્રશ્નો નું પેપર હોઈ છે જેની માહિતી નીચે મુજબ ની છે.

ટેસ્ટ ના વિષયો પ્રશ્નો ની સંખ્યા કુલ ગુણ
વિજ્ઞાન 2080
સમાજિક વિજ્ઞાન25100
ગણિત30120
સમાજિક જાગૃતિ25100
Yasasvi Entrance Test Exam Structure

પીએમ યશસ્વી યોજના મહત્વ ની તારીખો

આપને જણાવી દઈએ કે આ યોજના ની મહત્વ ની તમામ તારીખો એટલે કે પરીક્ષા ક્યારે હશે, એડમિટ કાર્ડ કયારે આવશે,અરજી માં સુધારો ક્યારે કરવાનો વગેરે જેવી તમામ તારીખો નીચે આપવામા આવેલ છે.

અરજી કરવાની શરુ તારીખ11/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 10/08/2023
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખUpdate Soon
પરીક્ષા તારીખ29/09/2023
પરીક્ષા નો સમયબપોરે 2 થી 5 વાગ્યા સુધી
પરીક્ષા નો સમયગાળો3 કલાક
અરજી માં સુધારો કરવાની છેલ્લી તારીખ 20/08/02023
પીએમ યશસ્વી યોજના મહત્વ ની તારીખો

પીએમ યશસ્વી યોજના હેલ્પલાઈન નંબર

આ સ્કોલરશીપ સંબંધીત જો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્નોતરી હોય તો ડાયરેક્ટ નીચે આપેલ ટોલ ફ્રી નંબર અને ઇ-મેલ આઇડી માં મેલ કરીને વધુ માહિતી મેળવી શકે છે.

NTA Help Desk:- 011-69227700, 011-40759000

NTA Email address : yet@nta.ac.in

Website: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in

Sarkari Yojana Gujarat Whatsapp Group Link

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Official Website 👉Click Here
Online Login Here 👉Click Here
Registration Here 👉Click Here
Contact 👉Click Here
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
important Key Points Of Yasasvi Scholarship Yojana 2023

વધું વાંચો –

Videsh Abhyas Loan Sahay 2023 ST

Treaning Scheme For Competitive Exams

GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana Bin Anamat Varg

“FAQ” For PM Yasasvi Scholarship 2023

PM Yasasvi Scholarship 2022 યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?

આ યોજના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે.

PM Yasasvi Scholarship 2022 ની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ છે www.yet.nta.ac.in

PM Yasasvi Scholarship 2022 નું આખું નામ શું છે ?

આ યોજના નું આખું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.

PM Yasasvi Scholarship 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ સ્કોલરશીપ ની અરજી કરવાની છેલ્લી તારીખ 26/08/2022 છે.

PM Yasasvi Scholarship 2022 માટે વાર્ષીક આવક મર્યાદા શું છે ?

આ સ્કોલરશીપ યોજના ની અરજી કરવામાં માટે વિદ્યાર્થીઓ નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ રૂપિયા ની છે.

PM Yasasvi Scholarship 2022 મા કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?

ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે છે.અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 1,25,000/- રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવે છે.

Leave a Comment