Advertisements

Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી | Sukanya Samriddhi Yojana 2024-25 Pdf Form

Advertisements

Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી અને ડોક્યુમેન્ટ કયાં કયાં જરૂર પડે તેની માહિતી ( Sukanya Samriddhi Yojana 2024-25 Pdf Form)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સુકન્યા યોજના વિશે માહિતી

Table of Contents

સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા અમલ માં મુકવામાં આવેલ યોજના હોવાથી 100% સુરક્ષિત છે. આ યોજના અંતર્ગત તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના ફક્ત દેશ ની તમામ દીકરીઓ માટે ની યોજના છે. આ યોજના માં રોકાણ કરી ને તમે તમારી દીકરી નું ભવિષ્ય ઊજળું બનાવી શકો છો.જેમાં તમે કુલ 15 વર્ષ સુધી રોકાણ કરી ને તમારી દીકરી માટે અભ્યાસ ખર્ચ,લગ્ન ખર્ચ વગેરે નાં પૈસા ભેગા કરી શકો છો. લાંબા સમય સુધી નિયમિતપણે રોકાણ કરીને, પાકતી મુદત પર મોટી રકમ એકત્ર કરી શકાય છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો.

સુકન્યા ખાતા વિશે માહિતી 

જો તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના માં રોકાણ કરવું હોય તો તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને પણ રોકાણ કરી શકો છો. એટલે કે આ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં પણ ખાતું ખોલાવી શકો છો. વધુમાં જો તમારી ઈચ્છા બેંકમાં ખાતું ખોલાવીને આ યોજનાનો લાભ મેળવવાની હોય તો તમે તમારી દીકરીનું કોઈ પણ બેંકમાં જઈને ખાતું ખોલાવીને પણ આ યોજનામાં રોકાણ કરીને લાભ મેળવી શકો છો.

Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી

Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી ની ટુંકી વિગત

યોજના નું નામSukanya Samriddhi Yojana
સહાયલાભ લેવા માટે તમે તમારાં પૈસા નું જેટલું રોકાણ કરો તેટલો વધુ લાભ
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશદીકરીઓ નાં વિકાસ માટે
લાભાર્થીદેશ ની તમામ 0 થી 15 વર્ષ ની દીકરીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક ની પોસ્ટ ઓફિસ અથવા બેન્ક

વધુ વાંચો:- બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25, ઓનલાઈન અરજી,લાભ અને ડોક્યુમેન્ટ

સુકન્યા સમૃદ્ધિ યોજના SBI

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ મેળવવા માટે જો તમારું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે sbi માં હોય તો તમે તમારી દીકરીનું પણ ખાતું ત્યાં ખોલાવી શકો છો. અને જરૂરી આધાર પુરાવા રજૂ કરીને તમે તે ખાતામાં રોકાણ કરી શકો છો અને 15 વર્ષ બાદ તમને તે રોકાણ કરેલ રકમનો ખૂબ જ મોટાપાયે ફાયદો મળી જશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા

હમણાં આવવાની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નાની બચત યોજના પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. તેનો ફાયદો સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં પુત્રીના ભવિષ્યને ધ્યાનમાં રાખીશે રોકાણ કરનારાઓને થશે. સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વ્યાજ દર વર્તમાન 8 ટકાથી વધીને 8.2 ટકા થયો છે. 

એટલે કે આ યોજના માં તમે ઓછા મા ઓછા 250 રૂપિયા થી ખાતું ખોલી ને રોકાણ કરી શકો છો.જેનો લાભ તમને લાંબેગાળે ખૂબ જ સારો મળે છે.જો તમારે તમે જેટલી રકમ રોકી શકો છો અને તમારે 15 વર્ષ બાદ કેટલું લાભ મળે છે તેની ગણતરી કરવી હોય તો નીચે તેનું કેલ્ક્યુલેટર આપેલ છે ત્યાં જઈને પણ તમે ગણતરી કરી શકો છો.

વધુ વાંચો:- વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ Pdf,ડોક્યુમેન્ટ અને પાત્રતા

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર

જો તમારે આ યોજના માં તમારી દીકરી માટે રોકાણ કરી ને વ્યાજ અને પૈસા ની ગણતરી કરવી હોઈ તો તમારે હવે ચિંતા કરવાની કોઈપણ જાત જરૂર નથી. કારણે કે આ યોજના ની તમામ ગણતરી માટે હવે કેલ્ક્યુલેટર દ્વારા જ ગણતરી ફાટફાટ થઈ જાય છે.અહીંયા સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર ની લીંક આપેલ છે જ્યાં જઈ ને તમે ખૂબજ સરળતાથી આ યોજના ની ગણતરી કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના દસ્તાવેજ 

  • બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
  • એડ્રેસ પ્રુફ
  • આઈડી પ્રુફ
  • પાન કાર્પા
  • પાસપોર્ટ
  • રાશન કાર્ડ
  • લાઈટબિલ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • ફોન બિલ

સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી પ્રક્રિયા

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઈપણ માતાપિતા તેની 0 થી લઈ ને 10 વર્ષની વયની દીકરીઓ નું ખાતું ખોલાવી શકે છે. જેમાં તમે 250 રૂપિયાના રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. ભૂતકાળ માં આ યોજના પર વાર્ષિક 8 ટકા વ્યાજ મળતું હતું. પરંતુ હવે પછી જાન્યુઆરી 2024 થી  માર્ચ 2024 નાં ક્વાર્ટર માટે તેને વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. આમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળે છે. છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ અંતર્ગત તમે માત્ર બે છોકરીઓનું ખાતું ખોલાવી શકો છો. પરંતુ જો તમારી પાસે એક સાથે બે છોકરીઓ (જોડિયા) છે, તો તમે ત્રણ છોકરીઓ માટે એકાઉન્ટ ખોલી શકો.

વઘુ વાંચો:- મહિલા સમ્માન બચતપત્ર યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના pdf ફોર્મ

જો તમારે આ યોજના નું PDF ફોર્મ મેળવવું હોઈ તો તમે જ્યાં ખાતું ખોલાવનાં હોઈ ત્યાં થી જ તમને આપવામાં આવે છે. દાખલા તરીકે સીબીઆઇ બેન્ક માં ખાતું ખોલાવો તો ત્યાં થી j તમને આ યોજના ની અરજી આપવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પલાઇન નંબર 

1800 233 060

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વઘુ માહિતી👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધુ યોજના –

ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023

માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત

મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું

“FAQ”

સુકન્યા સમૃદ્ધિ યોજના માં કેટલી ઉમર ની દીકરીઓ ને લાભ મળે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના 0 થી 10 વર્ષ ની દીકરીઓ ને.લાભ આપવામાં આવે છે.

Advertisements

સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ક્યાં ખોલાવવા નું હોઈ છે?

સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેન્ક માં ખોલી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 વ્યાજ?

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 નું વ્યાજ 8.2% છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માં પાકેલી રકમ કેટલા વર્ષે મેસ્યોર થશે?

સુકન્યા સમૃદ્ધિ યોજના માં લાભ ની રકમ દીકરી 21 વર્ષ ની થાય ત્યારે પાકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પ લાઈન નંબર?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પ લાઇન નંબર:- 1800 233 060

Leave a Comment