Advertisements

UWIN CARD YOJANA | યુ-વીન કાર્ડ યોજના ગુજરાત 2024

Advertisements

UWIN Card Yojana |યુ-વીન કાર્ડ યોજના ગુજરાત 2024 Uwin online Registration | Uwin Card Apply | UWIN CARD YOJANA |UWIN CARD ONLINE REGISTRATION GUJARAT | યુ વીન કાર્ડ યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શુ તમારે યુ વીન કાર્ડ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે થાય છે એ જાણવું છે ? તો તમ એકદમ સચોટ જગ્યા પર આવ્યા છો.

અહિયાં તમને યુ વિન કાર્ડ નું ઓનલાઇન રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે તેમજ સચોટ અને એકદમ સાચી માહિતી આપવામાં આવશે.કારણે આ માહિતી અમે ખુબજ મહેનત થી એકત્રીત કરેલ છે.

ભારત સરકાર દ્વારા સરકારી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેનાથી ભારત દેશના નાગરિકો ને ઘણા બધા પ્રકારની સુખાકારી માં વધારો થાય છે અને વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. એમાય આપડા ગુજરાત રાજ્ય માં પણ સરકાર દ્વારા સરકારી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાંથી શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે માહિતી આપીએ છીએ.

યુ-વીન કાર્ડ યોજના ગુજરાત 2024 ટુંકી વિગત

યોજના નુ નામ UWIN CARD YOJANA
સહાય અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં મજૂરીકામ કરતા લોકો ને આગળ લાવવા માટે
લાભાર્થી મજૂર હોઈ,ખેત શ્રમિક હોઈ, ફેરિયા હોઈ, પાથરણા વાળા હોઈ એટલેકે જે અસંગઠિત ક્ષેત્રમાં હોઈ એવા બધા લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક ના CSC પર જઈ ને માહિતી મેળવી શકાઈ
યુ વીન કાર્ડ યોજના ગુજરાત 2024

UWIN CARD GUJARAT

શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ મજૂર હોઈ,ખેત શ્રમિક હોઈ, ફેરિયા હોઈ, પાથરણા વાળા હોઈ એટલેકે જે અસંગઠિત ક્ષેત્રમાં હોઈ એવા બધા લોકો માટે આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.આ કાર્ડ વિવિધ કલ્યાણ કારી યોજનાઓ ની લાભ લેવા માટે ખૂબજ સહાયતા કરશે. તથા આ કાર્ડ UWIN CSC દ્વારા એ બધા કામદારો ને ઓળખ ના પુરાવા રૂપે એક યુનિક નંબર પણ આપવામાં આવશે.

UWIN CARD નું પૂરું નામ.

Unorganised workers identification number છે.

વધુ વાંચો- કિશાન વિકાસ પત્ર યોજના

Uwin Card Gujarat Eligibility

આ યોજના માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કે જે અસંગઠિત કામદારોને આ યુનિક કાર્ડ ઓળખ ના પુરાવા રૂપે આપવામાં આવે છે.UWIN કાર્ડ માટે નીચે મુજબ ની પાત્રતા હોવી જરૂરી છે.

  • ભારત દેશ ના નાગરિક હોવા જરૂરી છે.
  • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 59 વરસ હોવી જરૂરી છે.
  • એવા કામદારો કે શ્રમિકો કે જેમનો પ્રોવિડન્ટ ફંડ કપાતો ના હોઈ.
  • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદારો હોવા જરૂરી છે.
  • BPL કાર્ડ ધરાવતા હોઈ કે ના હોઈ તેવા કામદારો પણ લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી નું આધાકાર્ડ હોવી જરૂરી છે.
  • લાભાર્થી ની વાર્ષિક આવક 1,20,000/- કરતા ઓછી હોવી જરૂરી છે.
  • બેંક માં જનધન ખાતું અથવા બચત ખાતું હોવી જરૂરી છે.

સરકારી યોજના વિશે વધુ માહિતી અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાવ.

UWIN CARD Benefits In Gujarati

U-WIN CARD માટે શ્રમિકો ને ઘણા બધા પ્રકાર ના લાભો મળે છે જે નીચે મુજબ ના છે.

ગંભીર બીમરીઓમાં સહાય

UWIN CARD ધરાવતા શ્રમીકો ને તથા તેમના પરિવાર ના બધા સભ્યો ને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી માટે ની સારવાર માટે સરકાર તરફ થી 2 લાખ સુધી ને સહાય મળે છે તેમજ ખેત શ્રમિકો ને એવા કોઈ પણ ગંભીર બીમારી ની સારવાર માટે 3 લાખ સુધી ની સહાય મળવા માત્ર છે.

અકસ્માત માટે ની સહાય

આ યોજના માં પાત્ર લાભાર્થી ને જો કોઈપણ પ્રકારે અકસ્માત તથા અવસાન થવાના કિસ્સા માં લાભાર્થીના પરિવાર ને 1 લાખ ની સહાય અને જો અપંગતા આવે તો 50,000 ની સહાય મળે છે.

શિક્ષણ સહાય

શ્રમયોગી કાર્ડ ધરાવતા લાભાર્થી ના બાળકો ને મફત માં શિક્ષણ, રહેવાની સગવડ, હોસ્ટેલ,જમવાનું તથા પ્રાથમિક શાળામાં થી ઉચ્ચ અભ્યાસ સુધી તમામ સુવિધાઓ તદન મફત માં મળે છે.

વધું વાંચો :- પશુ ખાણદાણ યોજના

બાંધકામ મજૂરો ની સહાય

આ કાર્ડ ધરાવતા લાભાર્થી ને વ્યવસાયિક રોગો માટે રૂપિયા 3 લાખ સુધી ની સારવાર સહાય મળવપાત્ર છે અને સંપૂર્ણ અશક્તતા માટે દર માસે રૂપિયા 3,000 મળશે તથા અર્ધા અશક્ત લાભાર્થી ને 15,00 રૂપિયા દર માસે મળવા પાત્ર છે.

કાનૂની સહાય

UWIN GUJRAT CARD ધરાવતા લાભાર્થીઓ ને અકસ્માત વળતર ના કોર્ટ કેસ લડવા માટે 50,000/- નું અને અન્ય કોર્ટ કેસ લડવા માટે 25,000/- ની સહાય સરકાર તરફથી ચકાવવા માં આવે છે.

તાલીમ

આ કાર્ડ ધરાવતા લાભરથીઓ ને સરકાર તરફ થી પોતાના રોજગાર માં નીપૂર્ણતા મેળવવા માટે ખૂબજ સારી રીતે રોજગાર માટે ને તાલીમ આપવામાં આવે છે.

વધું વાંચો:- મફત છત્રી યોજના

UWIN કાર્ડ ના લાભ પણ કોણ મેળવી શકે.

યુ વિન કાર્ડ ઓનલાઇન એપ્લિકેશન કોણ કરી શકે અને તેના લાભ કોને મળે છે તે બધા જ શ્રમિકોનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

Advertisements
  • વેલ્ડર
  • પ્લમ્બર
  • ઇલેક્ટ્રિશિયન
  • વાયરમેન
  • હમાલ
  • મોચી
  • કડિયા કામ કરતા મજૂરો અને શ્રમિકો
  • ખેત મજૂરી કરતા શ્રમિકો
  • સુથાર
  • પથ્થરની ખાણમાં કામ કરતા શ્રમિકો
  • દરજી
  • માળી
  • બીડીના વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરો
  • ફેરિયાઓ
  • રસોઇયાઓ
  • બ્યુટી પાર્લર
  • કર્મકાંડ કરનારા
  • કુંભાર
  • માછીમારો
  • અગરિયા
  • ડ્રાઈવર ક્લિનર
  • ગૃહ કરનારા
  • વાળંદ
  • મોચી
  • કલર કામ કરનારાઓ
  • કુલી ઓ
  • રિક્ષાચાલકો
  • રત્ન કલાકારો
  • પાથરણાવાળાઓ
  • અને છૂટક મજૂરી કરનારા તમામ શ્રમિકો

UWIN CARD Online Documents Required

  • આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ
  • ચૂંટણી કાર્ડ ની પ્રમાણિત નકલ
  • રેશનીંગ કાર્ડ ની પ્રમાણિત નકલ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.

વધું વાંચો :- Cowin વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરો

UWIN Card Registration 2022 Apply Online at eNirman Portal 

ગુજરાત રાજ્યમાં વસતા શ્રમિકો માટે UWIN CARD ONLINE REGISTRATION માટે આપના જીલ્લાના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર આપે પોતે જવાનું રહેશે અને ત્યાં અરજી કરવાની રહેશે.

કોમન સર્વિસ સેન્ટર દ્વારા તમામ અસંગઠીત શ્રમયોગીઓ ને જ્યારે ત્યાં નોંધણી કેમ હોય ત્યારે તે નોંધણી કરાવવાની રહેશે અને તમામ લાભાર્થીઓને યુ-વીન કાર્ડ કાઢી આપવામાં આવશે.

આપ જ્યારે કોમન સર્વિસ સેન્ટર પર જાવ ત્યારે આપ તમામ લાભાર્થીઓએ પોતાના પુરાવા સાથે લઈ જવાના રહેશે જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા બેંક પાસબુક તથા રેશનીંગ કાર્ડ મોબાઇલ નંબર આ તમામ આધાર પુરાવાઓ ની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે

જે લાભાર્થીઓ બીપીએલમાં ન આવતા હોય તેઓએ આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

UWIN CARD GUJRAT CSC Login કરીને ત્યારબાદ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે આપના તમામ આધાર પુરાવાઓનું સ્કેનિંગ કરી અને તે આધાર પુરાવાઓ online અપલોડ કરવાનો રહેશે.

જે શ્રમયોગીઓ નું UWIN CARD કાર્ડ નીકળી ગયેલ છે તેવા તમામ લોકોએ દર પાંચ વર્ષે UWIN CARD કાર્ડ રીન્યુ કરાવવાનું રહેશે.

વધુ વાંચો- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

UWIN CARD ONLINE HELPLINE NUMBER

આપના જીલ્લાના કોમન સર્વિસ સેન્ટર CSC ખાતે આપ સંપર્ક કરી શકો છો.

UWIN CARD TOLL FREE HELPLINE NUMBERS

ટોલ ફ્રી નંબર- 18001213468 પર કોલ કરીને માહિતી લઈ શકો છો.

વધું વાંચો 👇

આયુષ્માન ભારત કાર્ડ નાં ફાયદાઓ

ઈ શ્રમ કાર્ડ ફાયદાઓ

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરો

“FAQ” Of Uwin Card Yojana Gujarat

Uwin Card Yojana કોના માટે ની યોજના છે?

આ યોજના મજૂર હોઈ,ખેત શ્રમિક હોઈ, ફેરિયા હોઈ, પાથરણા વાળા હોઈ એટલેકે જે અસંગઠિત ક્ષેત્રમાં હોઈ એવા બધા લોકો માટે આ યોજના છે.

Uwin Card Yojana માં કેટલા પ્રકાર માં ધંધા રોજગાર માટે લાભ મળે છે.

આર યોજના માં ટોટલ 35 જેવા અલગ અલગ ધંધા રોજગાર માટે લાભ મળે છે.

Uwin Card Yojana માં માટેની આવક મર્યાદા કેટલી હોઈ છે ?

આ યોજના નો લાભ લેવા માટે ની વાર્ષીક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા છે.

Uwin Card Yojana નો હેલ્પલાઇન નંબર શું છે ?

આ યોજના માટે નો હેલ્પલાઈન નબંર 18001213468

11 thoughts on “UWIN CARD YOJANA | યુ-વીન કાર્ડ યોજના ગુજરાત 2024”

Leave a Comment