Free coaching scheme for sc and students 2022 | Coaching Treaning Scheme For Compititive Exams for SC | Free coaching for sc/st students 2022 | How to apply for free coaching scheme 2022 | how to apply for free coaching scheme 2022
નમસ્તે પ્રિય વાચકો, હાલ આપડા ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા ખુબજ મોટા પ્રમાણ માં સરકારી ભરતીઓ આવેલ છે.જેમાં રજય નાં લાયકાત ધરાવતા વિધાર્થીઓ સરકારી નોકરી માટે અરજી કરી ને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ને નોકરી મેળવી શકશે.જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે તેની તૈયારી માટે સરકાર તરફ થી સહાય આપવામા આવે છે Coaching Treaning Scheme For Compititive Exams for SC યોજના બહાર પાડેલ છે.જેની માહિતી આપડે મેળવીશું.
સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે સરકાર તરફથી વિદ્યાર્થીઓ ને સહાય આપવામા આવે છે.જે આજ ની યોજના માં આપડે જાણીશું.
ગુજરાત સરકાર ની તમામ સરકારી યોજનાઓ ની વધુ માહિતી માટે અમારી Telegram Channel સાથે જોડાવ
Coaching Treaning Scheme For Compititive Exams for SC
આ યોજના માં ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ને કે જેઓ હાલ Competitive Exams ની તૈયારીઓ કરી છે જેવી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી, પંચાયત સેવા પસંદગી, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી,GPSC,UPSC,Bank JOB જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે સરકાર તરફ થી કોચિંગ માટે 20,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
વધું વાંચો : Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams
SC Free Coaching Scheme Benefits- લાભ
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના Scheduled Caste નાં વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે કોચિંગ ક્લાસ કરવા માટે આ સહાય આપવામા આવે છે.જેમાં તેઓ જો રાજ્ય ને કોઈ પણ Coaching Classes કરે તો તેમને 20,000/- રૂપિયા સહાય આપવામા આવે છે. જેમાં રાજ્ય નાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ખુબજ ગરીબ છે. અને આર્થિક રીતે પછાત છે.તેવા વિધાર્થીઓ ને ખુબજ લાભ થશે.
યોજના નું નામ | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય SC વિધાર્થીઓ માટે |
સહાય | 20,000/- સહાય મળે છે |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | અનુસૂચિત જાતિના નબળા વર્ગ નાં વિધાર્થીઓ સરકારી નોકરી મેળવી શકે અને આગળ આવી શકે |
લાભાર્થી | અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. અરજી કરવા માટે e-samajkalyan |
સમ્પર્ક | અહીંયા ક્લિક કરો |
Free Coaching Scheme For SC Students 2022 Eligibility- પાત્રતા
આ યોજના માટે સરકાર નાં esamaj Kalyan Portal પર હાલ ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેમાં માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર રહેશે.
- તાલીમાર્થી વિદ્યાર્થી ગુજરાત રાજ્ય ની વતની હોવો જોઇએ.
- તાલીમાર્થી વિદ્યાર્થી Scheduled Caste નો હોવો જોઈએ.
- તાલીમાર્થી વિદ્યાર્થીને આ સહાય નો લાભ તાલીમ પૂર્ણ કર્યા બાદ મળવાપાત્ર રહેશે.
- તાલીમાર્થી વિદ્યાર્થીએ સ્નાતક ની પરીક્ષા 50% કે તેનાથી વધારે માર્કસ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- તાલીમાર્થી વિદ્યાર્થીમાં પુરૂષ તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 35 વર્ષ સુધી હોવી જોઈએ.
- તાલીમાર્થી વિદ્યાર્થીમાં સ્ત્રી તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 40 વર્ષ સુધી હોવી જોઈએ.
- તાલીમાર્થી વિદ્યાર્થી નાં માતા કે પિતા સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ.
વધું વાંચો : Treaning Scheme For Competitive Exams 2022
કોચિંગ ક્લાસ માટે ની પાત્રતા
- કોચિંગ ક્લાસ પબ્લિક ટ્રસ્ટ એક્ટ-2013 હેઠળ અથવા તો સહકારી કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા નું પાનકાર્ડ નંબર હોવુ જરૂરી છે.
- કોચિંગ આપતી સંસ્થા GST number ધરાવતી હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા 3 વર્ષ કરતા વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા મા વિદ્યાર્થીઓ ની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન હોવું જરૂરી છે.
- કોચિંગ આપતી સંસ્થા નું મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ-1950 અને કંપની અધિનિયમ-1956 હેઠળ નોંધણી હોવી જરૂરી છે.
- કોચિંગ આપતી સંસ્થા નું Shop And Establishment Act-1948 મુજબ રજિસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
Free Coaching Scheme For SC Students 2022 Income Limit- આવક મર્યાદા
Social Justice And Empowerment Department Gandhinagar દ્વારા આ યોજના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે.જેના માટે આ સહાય મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી.
વધું વાંચો : Videsh Abhyas Loan Sahay 2022 For Scheduled Tribes
Document Required for Treaning Scheme For SC Students- આધાર પુરાવા
આ યોજના માં SC Category ના વિધાર્થીઓ ને સરકારના esamaj kalyan Portal પર નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ રજુ કરવાના રહેશે.
- તાલીમાર્થી વિદ્યાર્થી નું આધાર કાર્ડ.
- તાલીમાર્થી વિદ્યાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
- રહેઠાણ નો અંગે નો પુરાવો.
- તાલીમાર્થી વિદ્યાર્થી એ સ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોઈ તે છેલ્લી માર્કશીટ જેમાં તેમના 50% ગુણ ની ગણતરી કરી સકાય તે માટે.
- જે કોચિંગ ક્લાસ મા કોચિંગ લેવાના હોઈ તે સંસ્થા નો રજીસ્ટ્રેશન નંબર.
- કોચિંગ સંસ્થા નો GST number નો આધાર પુરાવો.
- તાલીમાર્થી વિદ્યાર્થી જે કોચિંગ સંસ્થા મા ક્લાસિસ કરવાના હોઈ તે સંસ્થા નો બોર્ડ દર્શાવતો ફોટો.
- તાલીમાર્થી વિદ્યાર્થી જે કોચિંગ સંસ્થા મા કોચિંગ લેવાના હોઈ તે સંસ્થા નું પ્રમાણપત્ર.
- તાલીમાર્થી વિદ્યાર્થી નું બેંક ખાતા ની પાસબુક ની જેરોક્ષ.
Coaching Treaning Scheme For Compititive Exams for SC Pdf Form Download
આ યોજના હેઠળ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ એ Online અરજી કરવાની હોય છે.પરંતુ પહેલા અહીંયા થી અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને તેને Online અરજી Documents માં અપલોડ કરવાનુ રહેશે.
How To Apply For Free Coaching Scheme 2022 For SC
આ યોજના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે. આ સહાય મેળવવા માટે સરકાર નાં esamaj kalyan Portal પર વિદ્યાર્થી એ જાતે જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.જેમાં માટે નીચે અમે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે.
સૌ પ્રથમ Google Crome મા જઈ ને esamaj kalyan સર્ચ કરવાની રહેશે.જ્યા જે પેલું result આવે તેમાં જવાનું રહેશે.એટલે સરકાર ની Esamaj kalyan વેબસાઈટ ખુલી જશે.
ત્યારબાદ જો તમારી પાસે અગાઉથી જ ID અને Passward હોય તો Enter કરવાના રહેશે નહિતર New User માં જઈને નવુ ID અને Passward બનાવવાનું રહેશે. ને login થવાનું રહેશે.
જાત અમારી સામે Director Scheduled Caste Walfare ની અનુસૂચિત જાતિ ની તમામ યોજનાઓ ખુલી જશે.
જેમાં તમારે “અનુસૂચિત જાતિનાં વિધાર્થીઓને ભરતી પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટે સહાય યોજના” યોજનામાં જવાનું રહેશે.
જ્યાં ટોટલ 4 ભાગમાં સંપૂર્ણ અરજી કરવાની રહેશે.1- વ્યક્તિગત માહિતી,2- અરજી ની વિગતો,3- દસ્તાવેજો ની વિગતો અને 4- નિયમો અને શરતો.આ અરજી નાં 4 ભાગ સંપૂર્ણ સમજી ને ભરવના રહેશે.
4 ભાગ માં ઉપર આપેલ માહિતી જેવીકે વિદ્યાર્થી નું નામ,સરનામું,Email ID, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે ભવરવાનું હોઈ છે.અને જરૂરી આધાર પુરાવા Online અપલોડ કરવાના રહેશે.અને અરજી ને Online Sabmit કરવાની રહેશે.
Sabmit કર્યાં બાદ આપને એક અરજી નોંધણી નંબર આપવામા આવશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.
વધું વાંચો : NMMS Scholarship Gujarat 2022
How to apply for free coaching scheme 20212 last date
આ યોજના માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને esamaj kalyan Portal પર તારીખ 28/02/2022 સુધી online અરજી કરી શકાશે.
Esamaj kalyan Portal Helpline Number For All Scheme
Esamaj kalyan portal પર ચાલતી તમામ સરકારી યોજનાઓ માટે આપે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો નીચે આપેલ લિંક પર જઈને મેળવી શકો છો અને વધુ માં અહીંયા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના સમાજ કલ્યાણ ખાતા નંબર આપેલા છે જ્યાં તમે ફોન કરીને જરૂરી માહિતી મેળવી શકશો.
વધું વાંચો
‘FAQ’ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય કોના દ્વારા સંચાલિત છે ?
આ સહાય રાજ્ય સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય કોને મળે છે ?
આ યોજના ની સહાય ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને મળે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય શેના માટે મળે છે ?
આ સહાય રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે આપવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય કઈ કઈ સરકારી ભરતીઓ ની તૈયારી માટે આપવામાં આવે છે ?
આ સહાય હાલ માં જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી ભરતીઓ જેવું કે GPSC, ગૌણ સેવા, પંચાયત સેવા, તલાટી મંત્રી, ક્લાર્ક, પોલીસ, બેન્ક જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે આ સહાય મળે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય માં કેટલી સહાય મળે છે ?
આ યોજના માં વિધાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષા નાં ક્લાસિસ કરવા માટે 20,000/- રૂપિયા ની સહાય મળે છે.
2 thoughts on “Coaching Treaning Scheme For Compititive Exams for SC | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan”