Ekutir Gujarat Gov In Registration 2023-24, ekutir Application Status| Ekutir Online Apply | e-Kutir Portal Online Registration | E kutir Portal Online Registration | Manav Kalyan Yojana Gujarat | eKutir Manav Kalyan Portal
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા તમામ સરકારી યોજનાઓ માટે હવે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા થઈ ગયેલ છે.જેથી રાજ્ય નાં લાભાર્થીઓ ને ખુબજ સરળતા રહે છે.કારણ કે લાભાર્થીઓ પોતે પોતાના મોબાઈલ દ્વારા જ ઘરે બેઠા જ અરજી કરી શકે છે.જેથી તેમને યોજનાઓ નો લાભ મળી રહે.
ગુજરાત ની તમામ સરકારી યોજનાઓ માટે ઘણા પ્રકાર ની સરકારી વેબસાઇટ ઉપલબ્ધ છે જેમાં કે Esamaj Kalyan Portal, Aadi jati Vikas Nigam,Bin Anamat Aayog વગેરે ઘણી વેબસાઈટ પર જઈ ને યોજનાઓ ની રજી કરી શકો છો.આજે આપડે E-Kutir Portal Online Registration 2022 કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજ નાં લેખ મા આપવાના છીએ.
Ekutir Gujarat Gov In Registration 2023-24, ekutir Application Status
ગુજરાત રાજ્ય નાં લોકો પોતાના આત્મ નિર્ભર બની શકે અને સ્વરોજગારી ની તમામ યોજનાઓ ની અરજી ઓનલાઈન કરી શકે તે હેતુ થી કુટીર ઉદ્યોગ તાલિમ કેન્દ્ર દ્વારા Ekutir Portal લોન્ચ કરવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં જરૂરિયાત મંદ લોકો વિવિધ સ્વરોજગારી ની યોજનાઓ જેવી કે Industrial Co-operative Sociaty – Khadi Institution Mandali – New Shakhi Mandal – NGO Registation વગેરે જેવી તમામ યોજનાઓ તમે આ પોર્ટલ પર ભરી શકો છો.
Ekutir Gujarat
યોજના નું નામ | ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ |
સહાય | – |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ગુજરાત રાજ્ય નાં લોકો સ્વરોજગારી માટે ની યોજનાઓ ની અરજી ઓનલાઈન કરી શકે તે હેતુ થી |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં પછાત,ગરીબ અને BPL મા આવતા પરીવારો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત. અથવા અહીંયા ક્લિક કરો |
Registation માટે Apply | અહીંયા ક્લિક કરો |
About The e-Kutir Portal Gujarat
રાજ્ય સરકાર નાં કમિશનર અને કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગર દ્વારા રાજ્ય નાં તમામ લોકો ને સ્વરોજગારી મેળવવા નાં હેતુ થી આ પોર્ટલ ચલાવવા માં આવે છે. રાજ્ય નાં પાટનગર દ્વારા ગૃહ ઉદ્યોગ ની તમામ યોજનાઓ દ્વારા લાભાર્થીઓ ને લાભ આપવામા આવે છે.આ યોજનાઓ ની યાદી ગાંધીનગર થી જ બહાર પાડવામાં આવે છે.
કુટિર અને ગ્રામોદ્યોગ અને Guj Info Perto Ltd દ્વારા સહિયારા પ્રયાસથી આ ekutri portal લોન્ચ કરવામાં આવ્યું છે. ઈ કુટિર પોર્ટલ પર આવી તમામ યોજનાઓ જે કે Commissioner Of Cottage And Rural Industry, Vajpayee Bankable Yojana અને Gujarat Rajy Khadhi Gramodhyog Board નું તમામ સંચાલન આ પોર્ટલ પર થાય છે.જેના માટે લાભાર્થી એ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોઈ છે.
વધું વાંચો :- RTE Admission Gujarat 2022-23
E-Kutir Portal Benefits
રાજ્ય સરકાર નો આ પોર્ટલ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ એ છેકે થાય નાં વધુ ને વધુ લોકો ને ધંધા રોજગાર મળી રહે અને તેઓ પોતે જ સ્વરોજગારી મેળવી ને આગળ આવી શકે.રાજ્ય નાં અતિ ગરીબ, નબળા, પછાત વર્ગ નાં લોકો ને આ યોજનાઓ નો લાભ મળે રહે. તેથી જ આ પોર્ટલ ને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
e kutir.gujarat.gov.in silai machine
ઇ કુટીરના રજીસ્ટ્રેશન બાદ તમને સિલાઈ મશીનની પણ સહાય આપવામાં આવે છે એટલે કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને જો સિલાઈ મશીન લેવું હોય તો તેની સહાય આપવામાં આવે છે.
વધું વાંચો :- મરણોત્તર વિધિ સહાય યોજના
e-Kutir Portal Online Registration Eligibility
આ પોર્ટલ માં સરકાર દ્વારા ચાલતી સ્વરોજગારી ની તમામ યોજનાઓ માટે અરજી કરી શકાય છે. આ યોજનાઓ ની અરજી રાજ્ય નાં તમામ લોકો અરજી કરી શકે છે. આ પોર્ટલ પર રાજ્ય નાં તમામ લોકો અરજી કરવા માટે લાયક છે.માટે રાજ્ય નાં તમામ લોકો કે જેઓ સ્વરોજગારી મેળવવા માંગતા હોય તેવા તમામ લોકો આ પોર્ટલ પર જઈ ને પોતે રજીસ્ટ્રેશન કરી શકે છે.
વધું વાંચો :- કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
e-Kutir Portal Online Registration
ગુજરાત રાજ્ય માં Commissioner Of Cottage And Rural Industry થી ઈ કુટીર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ પોર્ટલ માં તમામ સ્વરોજગારી લક્ષી યોજનાઓ નાં Online ફોર્મ ભરી શકાય છે.આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ નાં સ્ટેપ અનુસરો.
સૌપ્રથમ “Google” માં જઈ ને “E-Kutir Portal Gujarat” સર્ચ કરો.જ્યા ઈ કુટિર પોર્ટલ ખુલી જશે.
હવે e-Kutir Portal નાં Home પેજ પર જમણી બાજુ એ તમને Login થવાના ઓપ્શન દેખાશે. જ્યા તમારે “Individual “ કરવું હોઈ તો તેનું ઓપ્શન હશે. “New Sakhi Mandal/Industrial Co-operative Sociaty/NGO/Khadi Institution+Mandali” વગેરે મા રજિસ્ટ્રેશન કરવું હોઈ તો તેના ઓપ્શન દેખાશે. જ્યા લાલ અક્ષર માં “Click Here” પર ક્લિક કરવાનું રહેશે.
હવે ત્યાં ગયા બાદ એક નવું ફોર્મ ખુલશે,જેમાં તમે એકલા,સખી મંડળ,NGO કે સંસ્થા નું નામ, પાન કાર્ડ, નોંધણી નંબર, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે.
જેમાં એક નવું પેજ ખુલશે જ્યા લખેલું હશે “શું તમે ખરેખર નોંધણી કરવા માંગો છો” જ્યા આપે આપેલી તમામ માહિતી જો સાચી હોઈ તો બટન નંબર 1 પર ક્લિક કરવાનું રહેશે. અને જો માહિતી ખોટી હોઈ તો બટન નંબર 2 પર ક્લિક કરવાનું રહેશે.
હવે જો આપે આપેલી માહિતી સાચી હોઈ અને બટન નંબર 1 પર ક્લિક કર્યું હોઈ તો તમારું રજિસ્ટ્રેશન Conformed થઈ જશે.એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ હશે તેના પર તમારું e-kutir portal નું “Passward” અને “Id” નો મસેજ આવી જશે.
હવે આ પાસવર્ડ અને આઈડી દ્વારા આપ eKutir portal પર Login થઈ શકો છો.Login થવા માટે હવે “User Id” અને “Passward” નાખી ને “Capcha” નાખવાના રહેશે. ને Login થવાનું રહેશે.
જો આપ આ પોર્ટલ પર પ્રથમ વખત જ Login થયા હોવ તો તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.અને અન્ય બીજી માહિતી ભરવાની રહેશે.
હવે Registration ની તમામ માહિતી ભર્યા બાદ હવે તમારે જે યોજના માં ફોર્મ ભરવાનું હોઈ તે યોજના ને સિલેક્ટ કરવાની હોઈ છે અને તેની અરજી કરવાની હોઈ છે.
વધું વાંચો :- નગરપાલીકા નાં સરકારી કામો માટે E-Nagar App
E-Kutir Portal Application For Scheme
આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ આપને જે યોજના માટે અરજી કરવી હોઈ તો તે અરજી કરી શકો છો.આના માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ યોજનાઓ માં જવાનું રહેશે અને ત્યાં ટોટલ 4 ભાગ માં અરજી કરવાની હોઈ છે.એટલે કે 4 Tab મા અરજી કરવાની હોઈ છે.જેની માહિતી નીચે મુજબ ની છે.
Tab-1
આ ભાગ માં અરજી માં વ્યક્તિગત માહિતી ભરવાની હોઈ છે.જેમાં ઉમેદવાર નું નામ, સરનામું,જન્મ તારીખ, મોબાઈલ નંબર અને જો સંસ્થા કે NGO હોઈ તો નોંધણી નંબર વગેરે માહિતી આ ભાગ માં ભરવાની હોઈ છે.અને માહિતી ભર્યા બાદ Save કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
Tab-2
આ ભાગ માં અન્ય વિગતો ભરવાની હોઈ છે.જેવી કે નાણાકીય વર્ષ, રોજગારી નો સમયગાળો વગેરે માહિતી ભરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
Tab-3
આ ભાગ માં જે વ્યક્તિ જે યોજના માટે અરજી કરે છે.તે યોજના સંબધિત આધાર પુરાવા ને ઓનલાઇન અપલોડ કરવાના હોઈ છે.અને Save કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
Tab-4
આ ભાગ માં તમે જે અરજી ની માહિતી ભરી છે તે માહિતી ની શરતો વાંચો ને Save કરવાનું રહેશે.
e-Kutir Portal Online Application Status Check
આ પોર્ટલ પર સ્વરોજગારી ની યોજનો ની અરજી કરવાની હોઈ છે.જેમાં અરજી કર્યા બાદ લાભાર્થી એ તે અરજી નું સ્ટેટ્સ જાણવું હોઈ તો અહીંયા થી Application Status જાણી શકે છે.
e kutir.gujarat.gov.in form
આ પોર્ટલ ઉપર લાભાર્થે પોતે ઓનલાઈન અરજી કરવાની હોય છે એટલે કે આ પોર્ટલનું કોઈ પીડીએફ ફોર્મ આવતું નથી પરંતુ લાભાર્થી ઓનલાઈન મારફતે એ કુટીર માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
E kutir helpline number
આ પોર્ટલ માં લાભાર્થી ને સ્વરોજગારી ની યોજનાઓ નાં ફોર્મ ભરવાના હોઈ છે.અને જો આપને અન્ય કોઈ પ્રશ્નો હોઈ તો નીચે ગાંધીનગર તેમજ દરેક જિલ્લા નાં કોન્ટેક્ટ નંબર અને સરનામા આપેલ છે.
Ekutir Gujarat – વિડિયો દ્વારા માહિતી
ઈ કુટીર પોર્ટલ માં રજિસ્ટ્રેશન કરવા માટે જો આપને માહિતી સમજવામાં તકલીફ પડી હોય તો અહીંયા વિડિયો દ્વારા આપને સમજાવવા માં આવ્યું છે.🙏
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
વધું જાણકારી 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો :-
ઈલેક્ટ્રીક બાઈક અને થ્રી વ્હીલર સરકારી યોજનાં
ઘરે બેઠા મોબાઈલ ફોન દ્વારા આધાર કાર્ડ માં સુધારા વધારા કરો
“FAQ” For E-Kutir Portal Online Registration 2022
E-Kutir Portal Online Registration 2023 માં શું હોઈ છે ?
આ પોર્ટલ પર ગુજરાત રાજ્ય નાં ગરીબ,પછાત અને વંચિત લોકો સ્વરોજગારી માટે ની યોજનાઓ માટે અરજી કરી શકે છે.
E-Kutir Portal Gujarat ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
ગુજરાત રાજ્ય નાં કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગર દ્વારા આ ઈ-કુટીર પોર્ટલ વેબસાઈટ ચલાવવા માં આવે છે.
Ekutir પોર્ટલ માં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગર ગુજરાત નું સરનામું શું છે ?
કમિશ્રનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગનું સરનામું બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર છે.
E-kutri Portal ની Official Website કઈ છે ?
e kutir Official Website :- www.kutir.gujarat.gov.in
આ પોર્ટલ પર કોની અરજી કરી શકાય છે?
આ પોર્ટલ માં સરકાર દ્વારા ચાલતી સ્વરોજગારી ની તમામ યોજનાઓ માટે અરજી કરી શકાય છે.
3 thoughts on “Ekutir Gujarat Gov In Registration 2023-24, ekutir Application Status | ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ”