Advertisements

Pradhan Mantri Ujjwala Yojana in Gujarati | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

Advertisements

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 | Pradhan Mantri Ujjwala Yojana in Gujarati | PM Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઓનલાઈન એપ્લાઈ| પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેલ્પ લાઈન નંબર | Pradhan Mantri Ujjwala Yojana Gujarat | MPUY 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો નમસ્કાર, આપ સૌ વાચકો જો રાંધણ ગેસના સિલિન્ડર ની કીટ ફ્રીમાં મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા આપને Pradhan Mantri Ujjwala Yojana in Gujarati માં સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવશે.જેનાથી આપ આ યોજના ની અરજી સરળતાથી કરી શકશો અને લાભ મેળવી શકશો.

આજની આ યોજનાને સંપૂર્ણ વાંચ્યા બાદ આપને આ યોજના સંબંધીત કોઈપણ પ્રકારનાં પ્રશ્નો રહેશે નહી અને આપ ખુબજ જ સરળતાથી અરજી કરી શકશો.તો આજની આ યોજના ને ધ્યાન પૂર્વક વાંચવા આપ સર્વો વાચકો ને વિનંતી.

આપ સર્વે મિત્રો ને નમ્ર અરજ છેકે જો આપને યોજના સબંધિત તમામ જાણકારી અને અરજી ફોર્મ મેળવવા હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

યોજના નું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
સહાય 14.2kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન/ 5 kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન
રાજ્ય પૂરા ભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ મહિલાઓ જે ઘરમાં રસોઈ બનાવવા માટે લાકડા કે અન્ય કોઈપણ વસ્તુ નો ઉપયોગ કરે છે તે તેમના સ્વાસ્થ્ય અને તેમના બાળકો માટે હાનિકારક છે. તેથી તેઓએ લાકડાનો ઉપયોગ કરવાને બદલે એલપીજી ગેસનો ઉપયોગ કરે જેથી બાળકો અને તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય.
લાભાર્થીદેશ ની તમામ મહિલાઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઈન
સંપર્ક નજીક ની ગેસ એજન્સી
www.pmuy.gov.in
Pradhan Mantri Ujjwala Yojana in Gujarati

Pradhan Mantri Ujjwala Yojana in Gujarati

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના એ આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી.કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 નાં દિવસે આ યોજના નો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર BPL અને APL મહિલાઓ અને ભારતના રેશનકાર્ડ ધારકોને આ ગેસ પ્રદાન કરી રહી છે.આ યોજના ને શરૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જે મહિલાઓ ગામડાઓ માં રહે છે અને રસોઈ બનાવવા માટે લાકડા અને અન્ય ઈંધણ નો વપરાશ કરી ને તેના જેરી ગેસ થી થતી બીમારીઓ થી બચાવી શકાશે. આ યોજના થી દેશ ની લાખો મહિલાઓ ને ફાયદો મળ્યો છે અને તેઓ નાં સ્વાસ્થ્ય નું ધ્યાન પણ રાખી શકાયુ છે.

વધુ વાંચો :- સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ના લાભો

આ યોજના અંતર્ગત ગરીબ અને છેવડાના ગામમાં રહેતી મહિલાઓ ને ગેસ નું કનેક્શન મળશે.અને વધુ માં તેઓ ને 1600 રૂપિયા સુધી ની પોતાના બેંક નાં ખાતા મા સબસિડી પણ જેમાં થશે જેના થી તેઓ આર્થિક રીતે પણ ઉપર આવી શકશે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં ગેસ કનેક્શન માટે 1600 (કનેક્શન માટે 14.2kg સિલિન્ડર/ 5 kg સિલિન્ડર માટે રૂ. 1150).  રોકડા સહાય આપવામાં આવે છે.વધુ વિગતો નીચે મુજબ ની છે.

  • 14.2 Kg ના  સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 1,250 રૂપિયા
  • 5 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 800 રૂપિયા
  • LPG હોસ 100 રૂપિયા
  • રેગ્યુલેટર 150 રૂપિયા
  • ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ 25 રૂપિયા
  • નિરીક્ષણ ચાર્જ 75 રૂપિયા
  • PMUY લાભાર્થીઓને પ્રથમ એલપીજી રિફિલ અને સ્ટોવ (હોટપ્લેટ) બંને મફતમાં આપવામાં આવશે અને સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા તેમના ડિપોઝિટ ફ્રી કનેક્શન પણ આપવામાં આવશે.

વઘુ વાંચો:- અગ્નિપથ યોજના 2022

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 પાત્રતા

આ યોજના માટે સરકાર શ્રી દ્વારા નીચે મુજબ ની પાત્રતા ધરાવતી મહિલાઓ ને ગેસ કનેકશન આપવામા આવશે.

  • લાભાર્થી મહિલા હોવા જોઈએ
  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના વાળા કુટુંબો
  • અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારો
  • અતિ પછાત વર્ગ નાં પરિવારો
  • આદિવાસી વિસ્તારના પરિવારો
  • ચા અને ભૂતપૂર્વ ગાર્ડન આદિવાસીઓ
  • અંત્યોદય અન્ન યોજના પરિવારો
  • નદી અથવા ટાપુઓ માં રહેતા લોકો
  • લાભાર્થી ની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ
  • અરજી કરનાર મહિલા નું પરિવાર BPL હોવું જોઈએ
  • પરિવાર પાસે અન્ય કોઈ ગેસ કનેક્શન નાં હોવું જોઈએ
  • લાભાર્થી મહિલા પાસે બેંક નું ખાતું હોવું જરૂરી છે

વધું વાંચો:- માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત

Pradhan Mantri Ujjwala Yojana Documents List

આ યોજનામાં લાભાર્થીઓને જો ગેસ કનેક્શન મેળવવું હોય તો નીચે મુજબના તમામ આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.

  1. લાભાર્થી પાસે જો બીપીએલ કાર્ડ હોય તો તેનો આધાર પુરાવો
  2. BPL રેશનીંગ કાર્ડ
  3. આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ (કોઈપણ એક આઈડી કાર્ડ)
  4. જાતિ નું પ્રમાણપત્ર
  5. રહેઠાણ અંગે નો આધાર પુરાવા
  6. 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો
  7. બેંક ખાતા ની પાસબુક ની નકલ
  8. અન્ય જરૂરી દસ્તાવેજો

વઘુ વાંચો :- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

જો આપ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો આપને તેની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને તેમનું ઓનલાઈન અરજી પત્રક બતાવવામાં આવશે. ચેરજી પત્રકને ઓનલાઈન ભરીને સબમીટ કરવાનું હોય છે.

આ અરજી પત્રકમાં પૂછ્યા પ્રમાણેની તમામ માહિતી સાચી અને સચોટ ભરવાની હોય છે.

જેમ કે નામ,સરનામું,ઉંમર,જાતિ વગેરે જેવી તમામ વિગતો ઓનલાઈન ભરી ને અરજી પત્રક ને ઓનલાઈન સબમિટ કરવાનું હોઈ છે.

જેની પ્રિન્ટ કાઢી ને નજીક નાં તમારી નજીકની ગેસ એજન્સીમાં જઈને તમામ આધાર પુરાવાઓ સાથે આ અરજી પત્રક જ્યાં જમા કરાવવાનું હોય છે.

જ્યાં આ એજન્સી દ્વારા તમારું અજપત્રક ને ચકાસણી કરીને વધીને 10 દિવસની અંદર આપના ઘરે ગેસ કનેક્શન પહોંચાડવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયાઓ દ્વારા આપ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા ગેસ કનેક્શન મંગાવી શકો છો.

Advertisements

અરજી કરવા માટે અહીંયા જાવ 👉 www.pmuy.gov.in

વઘુ વાંચો :- મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ગેસ સબસીડી

જો આપને આ યોજનામાં ગેસની સબસીડી મળે છે કે નહી એટલે કે ગેસ સબસીડી ચેક કરવા માટે આપ આપે જ્યાં ગેસ કનેક્શન લીધું હોય તે એજન્સી પાસે જઈને ચેક કરાવી શકો છો અને વધુમાં જે બેંકમાં તમારું ખાતું હોય તે બેંક દ્વારા પણ આપ જાણી શકો છો.

વઘુ વાંચો:- કુંવરબાઈ નું મામેરું યોજના Pdf ફોર્મ

ઉજ્જવલા હેલ્પલાઈન નંબર કયો છે

આ ગેસ યોજના માં અરજી કર્યા બાદ જો આપને વધુ વિગતો મેળવી હોય તો આપ નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તો આપે જ્યાં કનેક્શન લીધેલ હોય તે એજન્સી પાસે જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેલ્પ લાઈન નંબર:- 1800-266-6696

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વેબસાઈટ અહિયાં ક્લિક કરો
ગેસ કનેક્શન માટે અરજીઅહિયાં ક્લિક કરો
હેલ્પલાઈન નંબર અહિયાં ક્લિક કરો
તમારા નજીક માં ભારત ગેસ એજન્સી શોધો અહિયાં ક્લિક કરો
તમારા નજીક માં HP ગેસ એજન્સી શોધો અહિયાં ક્લિક કરો
તમારા નજીક માં ઈંડિયન ગેસ એજન્સી શોધો અહિયાં ક્લિક કરો
important Key Points

અગત્ય ની યોજના –

ગંગા સ્વરૂપા સહાય યોજના Online Apply

ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના

વ્હાલી દીકરી યોજના, ફોર્મ તમામ વિગતો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ના લાભાર્થી કોણ હોઈ છે ?

આ યોજના માટે દેશની તમામ મહિલાઓને કેસ કનેક્શન આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મા કેટલા રૂપિયા ભરવાના હોઈ છે ?

14.2 Kg ના  સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 1,250 રૂપિયા

5 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 800 રૂપિયા

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કયાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે લાભાર્થીના નજીક ની ગેસ એજન્સી ઉપર જઈને અરજી કરી શકે છે અથવા તો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની અધિકૃત વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની વેબસાઈટ કઈ છે ?

આ યોજના માટેની અધિકૃત વેબસાઈટ :- www.pmuy.gov.in છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેલ્પ લાઈન નંબર ?

આ યોજના માટેનો હેલ્પલાઇન નંબર – 1800-266-6696

Leave a Comment