કિસાન વિકાસ પત્ર યોજના 2024-25 ગુજરાત | Kisan Vikas Patra Scheme | kisan vikas patra yojana interest rate | kisan vikas patra yojana tax benefit
ભારત સરકાર તરફ થી અપવમા આવતી એક મહત્વની યોજના છે. એટલે કે કિસાન વિકાસ પત્ર યોજના ગુજરાત જે હાલ જ સરકારે અમલ માં મૂકેલ છે.જેમાં તમે પૈસા રોકી ને સામે 10 વરસ પછી ડબલ પૈસા કરી શકો છો. તો ચાલો જાણિયે આ યોજના શું છે અને એનો કોણ કોણ લાભ લઇ શકે છે. અને આ યોજના ના શું ફાયદાઓ છે.
આ એક એવી યોજના છે જે તમને એવા રોકાણ કે જેમાં તમને પૈસા ગુમાવવાનો ડર હોઈ છે અમાથી તમને બચાવે છે.અને આ નાની યોજના માં પૈસા રોકી ને પોતાના પૈસા ડબલ કરી શકે છે.આ સ્કીમ માં તમે.જે પૈસા રોકો.છો એ તમને 10 વરસ પછી ડબલ થઇ ને મળે છે.એટલે આ યોજના માં તમે તમારા પૌસ સરળતાથી રોકી શકો છો વિના કોઇ સંકોચે.
જેમ આ યોજના નું નામ જ આપવામાં આવ્યું છે કે કિસાન વિકાસ પત્ર એટલે ખાલી ખેડૂત જ્ નહીં કોઈ પણ આ યોજના નો લાભ મેળવી શકે છે અને પોતાના પૈસા રોકી શકે છે અને ડબલ કરી શકે છે.
Kishan Vikas Patra Scheme 2024-25
આ યોજના કેન્દ્ર સરકાર દ્વાર ચલાવવામાં આવે છે. અને તે પોસ્ટ ઓફિસ માં ચાલે છે.આ યોજના માં તમે રોકાણ કરો તો તમને એક સર્ટીફીકેટ આપવામાં આવે છે.જે સર્ટીફીકેટ કોઈ પણ ભારતીય નાગરિક ખરીદી શકે છે. જે બોન્ડ ની જેમ સર્ટીફિકેટ બહાર પાડ્વામા આવે છે.
આ સર્ટિફિકેટ પર તમને 10 વરસ પછી તમારા પૈસા ડબલ થઇ ને મળે છે.અને આમાં તમે જેટલા પૈસા નું રોકાણ કરો છો એ તમને 10 વરસ પછી રિટર્ન મળી જાય છે અને આમાં તમારા પૈસા ડુબવાનુ જોખમ જ રહેતું નથી.અને વખતો વખત આમા વ્યાજ દર ઉપર નીચે થયા કરે છે.જેમાં એનું વ્યાજ દર વર્ષે વધે છે કારણ કે આમાં ચક્રવ્રુધ્ધિ વ્યાજ મળે છે જે ખુબજ સારી બાબત કહેવાય છે.એટલે..તમે ભારત ની કોઈપણ પોસ્ટ ઓફિસ માં કિશાન વિકાસ પત્ર યોજના નું સર્ટીફીકેટ લઇ ને તમારાં પૈસા રોકી શકો છો.
યોજના નુ નામ | કિશાન વિકાસ પત્ર યોજના ગુજરાત |
સહાય | 10 વરસ પછી નાણા બે ગણા મળે છે |
રાજ્ય | દેશના તમામ રાજ્યો |
ઉદ્દેશ | નાગરીકો નાં નાણા ને બે ગણા કરી ને તેઓ ભવિષ્ય ઉપયોગ કરી શકે છે |
લાભાર્થી | 18 વરસ કરતા વધુ ઉમર નાં તમામ લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આપની નજીક ની પોસ્ટ ઓફિસ ખાતે |
આ યોજના માં કેટલા સમય સુધી રોકાણ કરવાનું હોય છે.
આ યોજના માં રોકાણકાર ને 124 મહિના સુધી તેમના પૈસા નું રોકાણ કરવાનું હોય છે. જેમાં રોકાણકાર નાં પૈસા ડબલ થઇ જાય છે અને પોસ્ટ ઓફિસ તરફ થી 6.9% વ્યાજ અને કયારેક એના કરતા વધારે પણ વ્યાજ મળે.છે.જે ખૂબ જ્ સારી બાબત છે.
વધું વાંચો:- પીએમ કિસાન e-KYC ઓનલાઈન રજિસ્ટ્રેશન
કિશાન વિકાસ પત્ર યોજના માં કેટલા પૈસા નું રોકાણ કરવાનુ હોઈ છે
આ યોજના માં આમ તો.કોઈ પણ પ્રકાર ની મહત્તમ મર્યાદા બાંધેલી નથી પરંતુ જો તમારે સાવ ઓછા પૈસા થી રોકાણ કરવાનું જ્ હોઈ તો.તમે ન્યુનત્તમ 1000 રૂપિયા થી રોકાણ ચાલુ કરી શકો છો.તમે 1000 રૂપિયા નાં ગુણાકાર માં કોઈ પણ રૂપિયા નું રોકાણ કરી શકો છો.
Eligibility Of Kishan Vikas Patra Scheme – પાત્રતા
- આ યોજના માટે ભારત ની નાગરિકતા હોવી જરૂરી છે.
- આ યોજના માટે 18 વરસ થી બધુ ઉમર નાં વ્યક્તિઓ લાભ લઇ શકે છે અને રોકાણ કરી શકે છે.
- આ યોજના માં જે 18 વરસ થી નીચેના ને રોકાણ કરવું હોય તો એના માટે તેમનું ખાતુ વયસ્ક ની પાસે હોવુ જરૂરી છે.
- આમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકાર નાં ખાતા ધારકો લાભ મેળવી શકે છે.
વધું વાંચો :- પીએમ કિસાન નો 11 મો હપ્તો
Kisan Vikas Patra Yojana Interest Rate
આ યોજના માં રોકાણ કાર ને હાલ માં મળતું વ્યાજ દર 6.9% છે.અને આ વ્યાજ વાર્ષિક વ્યાજ અને સાથો સાથ વાર્ષિક ચક્રવ્રુધ્ધિ વ્યાજ પણ મળે છે જે આ યોજના ની ખુબજ સારી વાત છે.જો તમે આમાં રોકાણ કરી શકો છો તો તમારાં પૈસા 10 વરસ માં ડબલ થઇ જશે જેમાં પર આ વ્યાજ ખૂબજ સારું મળે છે.
Kisan Vikas Patra Yojana Tax Benefits
આપને અમે જણાવી દઈએ છીએ કે જો આપ આ યોજના માં તમારા પૈસા નું રોકાણ કરો છો. તો તમને જ્યા સુધી તમે પૈસા નું રોકાણ કરશો ત્યાં સુધી તમને ઈન્કમટેકસ માં રાહત આપવામાં આવશે.
વધું વાંચો:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
Document Required Of KVP Yojana
આ યોજના માટે રોકાણકાર ને નીચે મુજબ નાં ડિક્યુમેન્ટ આપવાના હોય છે
- રોકાણકાર નું આધાર કાર્ડ
- રોકાણકાર નું પાનકાર્ડ
- રોકાણકાર નું ચૂંટણીકાર્ડ
- ડ્રાઇવિંગ લાઈસન્સ અને પાસપોર્ટ હોઈ તો
- રહેઠાણ નો પુરાવો
કિશાન પત્ર યોજના નું ફોર્મ ડાઉનલોડ
આ યોજના નો લાભ લેવા માટે તમને પોસ્ટ ઓફિસ ની કચેરી માંથી જ ફોર્મ મળશે જેમાં માટે આપે પોસ્ટ ઓફિસ માં જાવું જરૂરી છે. જ્યા આપને આ યોજના માટે નું અરજી ફોર્મ મફત મા આપવામાં આવશે.
કિશાન વિકાસ પત્ર યોજના ગુજરાત સંપર્ક
દેશ ની બધી જ્ પોસ્ટ ઓફિસ માં તમે આ યોજના માટે સંપર્ક કરી શકો છો અને તમારું ફોર્મ ભરી ને રોકાણ કરી શકો છો.
Official Websit:- www.indiapost.gov.in
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
વધુ વાંચો
મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના
“FAQ” For Kisan Vikas Patra Yojana
કિસાન વિકાસ પત્ર યોજના શું છે?
આ યોજના માં લાભાર્થી પોસ્ટ ઓફિસ મા પૈસા રોકે છે અને તેઓ ને 10 વર્ષે બે ગણા પૈસા રિટર્ન મળે છે.
કિસાન વિકાસ પત્ર યોજના મા ઓછા મા ઓછું કેટલું રોકાણ કરી શકાઈ છે ?
આ યોજના માં ઓછામા ઓછુ 1000 રૂપિયા નું રોકાણ કરી શકાઈ છે.
કિસાન વિકાસ પત્ર યોજના નું અરજી ફોર્મ ક્યાં થી મેળવવુ ?
આ યોજના માટે નું અરજી ફોર્મ આપ નજીક ની પોસ્ટ ઓફિસ પર જઈ ને મેળવી શકો છો.
કિસાન વિકાસ પત્ર યોજના ની વધુ માહિતી ક્યાંથી મેળવવી ?
આ યોજના માટે ની વધુ માહિતી આપ કોઈપણ પોસ્ટ ઓફિસ પર જઈ ને મેળવી શકો છો.
ભારતીય પોસ્ટ ઓફિસ ની Official Website કઈ છે ?
Official Website www.India post.gov.in
14 thoughts on “કિસાન વિકાસ પત્ર યોજના 2024-25 ગુજરાત | Kishan Vikas Patra Scheme, Benefits”